________________
શ્રી મહાવીર જિન સ્તવન
[ ૮૫૩
જિન માહરા રે દુર્લભબોધી રે પ્રાણ ભૂલ્યા ભમે રે, જિન માહરા રે વીરજી વિના રે સંશય કોણ હરે રે. જિન માહરા રે દણ પંચમ આરે વિરહ જિન તણો રે, જિન માહરા રે દુર્ગતિ માહે રે પડતાં કુણ ઉદ્ધરે રે; જિન માહરા રે કુમતિ કુતીરથના રે થાપક છે ઘણું રે, જિન માહરા રે વીરજી વિના રે તે બીજાથી નવિ ડરે રે. જિન માહરા રે મુગતિપુરીનો મારગ વસમો થયે રે, જિન માહરા રે વીરજી વિના રે કેણ તેહને સુખ કરે રે; જિન માહરા રે ધરમ તો રે નાયક દૂર રહ્યો રે, જિન માહરા રે ભવિજન તેહને રે નામે ભવજળ તરે રે. ૪ જિન માહરા રે ત્રિશલા દેવીને રે નંદન સાહિબે રે, જિન માહરા ] મુજશું રે હવે મહેર કર્યા વિણ નહિ રહે રે; જિન માહરા રે શ્રી અખયચંદસૂરીશ સુગુરૂની સેવના રે, જિન માહરા રે ખુશાલમુનિ તેહને સુપાયે સુખ લહે રે. ૫
શ્રી ભાણચંદ્રજી કૃત
(૧૧૪૩) શ્રી વીર જિન કેવળનાણી, લકત્તર ગુણગણ ખાણી; જસુ પાંત્રીશ ગુણ યુત વાણું, ગણધર મતિ જલધિ સમાણું. સુહંકર દેવ એ જગદી, શાસન નાયક ચિરંજી. ધન્ય સિદ્ધારથ નૃપ વંશ, ત્રિશલા કુખે રાજહંસક જેહમાં નહિ પાપ અંશ, જસ ત્રિભુવન કરે પ્રશંશ. સુહં૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org