________________
૮૫૪]
૧૧૫૧ સ્તવન મંજુષા
જસ મૂળ અતિશય ચાર, ઉત્તર ચેત્રીશ પ્રકાર ત્રિભુવન સુખકારી વિહાર, સવિ ભવ્ય તણા આધાર. સુહ૦૩ જળ નિર્મળ ભાસુર અંગ, ચામીકર સમવડ રંગ; નિતુ તેજ પ્રતાપ અભંગ, જેમાં વાધે ઉછરંગ. સુહં૦૪ જય વશમા જગ ભાણ, શિર છત્ર ધરી પ્રભુ આણ; વાઘજી મુનિ સેવક ભાણુ, લહે દિન દિન કેડી કલ્યાણ, સુહં.
શ્રી કૌત્તિ વિમલજીત
વીર જિર્ણોસર વંદીએ, જેણે કીધું તપ ઉદારે રે; એક છમાસ પૂરો કરે, બીજે પાંચે દાડે ઊણો કરે છે. વીર. ૧ નવ માસી આદરી, વળી ત્રણ માસી બે વારે રે, બે માસી તપ છ કર્યા, અઢી માસી બે તસ સારે રે. વીર. ૨ બાર બે માસમણ કર્યા, વળી દેઢ માસી બે વારે રે, બહોતેર મા ખમણ કર્યા, અઠ્ઠમ બાર વિચારો રે. વીર. ૩ બસેનેઉ ગુણ છત્રીશ, છઠ્ઠ કર્યા ઘણું સારે રે; ભદ્રને મહાભદ્રાદિક, પ્રતિમા ત્રણ પ્રધાને રે. વીર. ૪ બાર વરસ છદ્મસ્થપણે, ઉપરે સાડા છ માસે રે; ત્રણસે ને ઉગણ પચાસ પારણાં, બાકી ઉપવાસ રે. વીર. ૫ વૈશાખ સુદી દશમી દીને, પામ્યા કેવળજ્ઞાને રે; ભવિક જીવ પ્રતિ બુઝવ્યા, જેણે લીધા મુગતિના રાજે રે. વીર૦૬ વીર તણા ગુણ ગાવતાં, ઘરે હુઈ મંગલ માલો રે, અદ્ધિ કીતિ તે નિત લહેજસ નામ જયાં જે સારે રે. વિર૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org