________________
શ્રી મહાવીર જિન સ્તવન
[ ૮૫૫
-
-
-
-
-
-
શ્રી દાનવિમલજી કૃત
(૧૧ સમવસરણ શ્રી વિર બિરાજે, સરસ મધુર ધ્વનિ ગાજે રે; પૂરી પરષદ બાર મનહર, છત્ર ત્રય શિર છાજે રે. જિન. ૧ અષ્ટ મહાપ્રાતિહાર જ સુંદર, દીઠે દારિદ્ર ભાજે રે; લુણ ઉતારતી ભમરીય ફરતી, ઈંદ્રાણી નાટક છાજે રે. જિન. ૨ જયકારી દુઃખ પાર ઉતારણ, માલિમ ધર્મ જહાજે રે; મુક્તિ તણું બંદર આપવા, સેવક ગરીબ નિવાજે રે. જિન૩ ઈદ્ર છડી લઈ દરબારે, ઊભા સેવા કાજે રે; પ્રભુ મુખ પંકજ નિરખી નિરખી, હરખિત હો બાજે રે. જિ૦૪ વિમલ સ્વરૂપી વિકસતી જેની, કીતિ મીઠી આજે રે; દાન દીયે અક્ષય સુખ સઘળાં,દિન દિન અધિક દિવાજે રે. જિ૦૫
શ્રી જ્ઞાનસારછ કૃત
વીતરાગ કિમ કહિ વધમાન, વીતા સમ વિસમી વિન સમતા રાખે, હીનાધિકના ચૅ અભિધાન. વી.૧ પ્રત શ્રદ્ધાદિક દેખી, પરષદ મેં આપે સનમાન, અયમતૌ જલક્રીડા કરતૈ, તા સીસ વિનીત માંન વી. ૨ ગેસલૈ ને અવિનીત લખ, અસંખ ભવે દીધા સિવથાન, જ્ઞાનસાર ને હજિય ન આપે, દે દીઠે દે ઐન સનમાંન. વી.૩
કલશ ગેડેચાજી હૈ મુહિ સુધિ બુધિ દીધી; તુઝ સહા બુદ્ધિ પંગુરથી, જિનગુણ નગ ગતિ સીધી. શૈ૦ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org