________________
શ્રી મહાવીર જિન સ્તવન
[ ૮૭
સાત હાથ તનુ દીપતે હે, કંચન બરન શરીર; કાશ્યપ કુલ ઉજવાલ કે હે, પ્રભુ ૫હતા ભવજલ તીર. મેરે૦૩ શાસનનાયક સમરીયે છે, ભંજે ભવભય ભીર; હરખચ દકે સાહિબા હો, તુમ દૂર હરે દુઃખ પીર.૧ મેરે૦૪
મન૦ ૩
શ્રી ગુણવિલાસજી કૃત
(૧૧૩૬) મનમેં નિરમલ ભાવ નહી, સુર નર કિન્નર કેટી નિસેવિત, સે જિન સેઉં સહી. મન૧ અદભુત કાંતિ શાંતિ રસ રાજિત, વસુ રસ સંગ નહીં; નિર દૂષણ ભૂષણ બિનુ ભૂષિત, રવિ છબી લાજતહી.મન. ૨ ભવિજન તારક શાસન જાકે, જાને સકલ મહી; ગુનવિલાસ મહાવીરકી, કિસ" જાય કહી.
કલસ ઈહ વિધ ચોવીસે જિન ગાએ; રિષભ અજિત સંભવ અભિનંદન,સુમતિ પદમપ્રભુ ધ્યાએ. ઈહ૦૧ સુપાસ ચંદ્રપ્રભ સુવિધિ શીતલ શ્રેયાંસ, વાસુપૂજ્ય મન લાએ; વિમલ અનંત ધર્મ શાંતિ કુંથુ અર, મલિ મુનિસુવ્રત ભા. ૨
શ્રી નમિ નેમિ પાસ વીરજી, ગુણ કરી એક મિલાએ; નિજ નિજ તીરથકે સબ કરતા, થા ભિન્ન કહાએ. ઈહ૦ ૩ સવંત સત્તર સતાણ વરસે, માઘ શુકલ ટુતિઆએ; જેસલમેર નયરમેં હરખે, કરી પુરન સુખ પાએ. ઇહ૦ ૪ ૧ પીડા. ૨ દાગીના. ૩ સૂર્ય. ૪ દુનિયા; પૃથ્વી. કેવી રીતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org