Book Title: 1151 Stavan Manjusha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Meghraj Jain Pustak Bhandar
View full book text
________________
શ્રી મહાવીર જિન સ્તવન
[ ૮૪૫
મૃગમદ ઘન જિમ વાસના, વાસિત બે અગાધ હે; સા મૃગપતિ જે જસ સેવા, દૂર ગયાં દુઃખ દાહ હે. સા૪ નિયમક સથર સાહેબા, આલંબન તુજ લીધ હે; સાહેબ, ભવિજન મન જિન તું વસ્ય, ત્રિશલાનંદન રિદ્ધિ છે. શા. ૫ એ રિધ એ સિધ તાહરી, પામી પરમાણુંદ હે; સાહેબ, અજ્ઞાનતિમિરતા ભયહરૂ, પ્રગટ્યો જ્ઞાન દિણંદ હ. શા. ૬ સૂરી પ્રતાપે રાજ્યમાં, ગુણિયલ જિન ગુણ ગાય હે; સા. ચતુરવિજય જિન નામથી, દિન દિન દોલત થાય છે. સાહ૭
શ્રી રામવિજયજી કૃત.
(૧૧૩૩). આજ સફળ દિન મારે એ, ભેચ્યો વીર જિદ કે;
ત્રિભુવનને ધણું એ. ત્રિશલારાને નંદ કે, જગ ચિંતામણિ એ. દુઃખ દેહગ દૂરે ટળ્યાં એ, પેખી પ્રભુ મુખ ચંદ કે. ત્રિ. ૧ રિદ્ધિ વૃદ્ધિ સુખ સંપદા એ, ઉલટ અંગે ન માય કે, ત્રિો આવી મુજ ઘર આંગણે એ, સુરગવિ હજ સવાય કે. ત્રિ. ૨ ચિંતામણિ મુજ કર ચઢયું એ, પાયે ત્રિભુવન રાજ કે ત્રિ મુહ માગ્યા પાસા ઢળ્યા એ, સિધ્યાં વંછિત કાજ કે. ત્રિ. ૩ ચિત્ત ચાહ્યા સાજન મિળ્યા એ, દુરિજન ઉડ્યા વાય કે, વિ. સિમ્ય નજર પ્રભુની લહીએ, જેવી સુરતરૂ છાંય કે ત્રિ. ૪
૧ કરતૂર. ૨ સિંહ, ૩ સાર્થવાહ, અજ્ઞાનરૂપી અંધકાર. ૫ કામધેનુ ગાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896