________________
શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન
[૨૬૭
છે #
# * * * *
*
*
*
*
•
w
w
w
w
w w w
w w w w , ", u
v w x
+
ww
w w w
w 4 * *
* * * *
* * * *
*
*
શ્રી જિનલાભ સુપાસ પ્રભુ સ્તુતિ, મતિ આશ્રિત અભિરામીરે; જિનમતિ શુભમતિ ધરત્યે જે જે, તે તે શિવગતિ ગામીરે. ૭
(૩૫). સામી સુપાસ સદા સુખદાઈ, સેવક અરજ સુણે જે રે, પતિત ઉદ્ધારણ બિરૂદ તુમ્હારે તિણ ઉપર નિરવહી જે રે. ૧ રસનાયે તુઝ ગુણ ગાઈ જે, નિશદિન ધ્યાન ધરી જે રે, અવિહડ તાહરી આણ વહી જે, પણ તૂ તિલ ન પતી રે. ૨
ગતીનાં દુઃખ દૂર હરી જે, દરિસણુ દલતિ દીજે રે; શ્રી જિનલાભ કહે હિવ મુઝન, નિહ નજરે નિરખી જે રે. ૩
શ્રી સમયસુંદરજી કૃત
રાગ શ્રીરાગ.
(૩૩૬) વીતરાગ તો પાય સરખું; દીનદયાલ સુપાશ્વ જિનેશ્વર, એનિ સંકટ દુઃખ હરણું. ૧ કાશી જન્મ માત પૃથ્વી સુત, તીન ભુવન તિલકાભરણું પર ઉપગારી તું પરમેશ્વર, ભવ સમુદ્ર તારણ તરણું. ૨ અષ્ટ કમ મલ પંક પહર, સેવક સુખ સંપતિ કરણું સુરનર કેડિ નિસેવત સ્વામી, સમયસુંદર પ્રણમત ચરણ ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org