Book Title: Shasan Prabhavak Chotha Dadaji Yugpradhan Jinchandrasuriji Sankshipta Jivan Charitra
Author(s): Jinduttasuri Gyanbhandar
Publisher: Jinduttasuri Gyanbhandar
Catalog link: https://jainqq.org/explore/034905/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ GlabJtlâe | ToIRgle p *lclobib toŞIlI313 ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ ૩૦૦૪૮૪૬ આ એકનો વધારો GD મહાવીર સં. ૨૪૫૭. k શાસનપ્રભાવક ચેાથા દાદાજી યુગપ્રધાન શ્રીજીનચંદસૂરિજી સક્ષિપ્ત જીવન ચરિત્ર. આ HinzE साईस्यह JIMOR પ્રકાશક, શ્રીજીનદત્ત સૂરિજી જ્ઞાનભંડાર તરફથી ભગત મુલચંદ હીરાચંદ ઝવેરી. પાયની, મુંબાઇ, ઠે॰ મહાવીરસ્વામી જૈનમંદિર, આનદ સાગર પ્રેસ, સરાફ બાર મુંબઇ ૨. સ. ૧૯૮૭. ૯-૩૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ अकबर प्रतिबोधक युगप्रधान/श्रीजिनचंद्रसूरीश्वर સંક્ષિપ્ત વન ત્રિક 2 I ! દુહા છે , શાશન પતી વર્ધમાનને, નમન કમી કરજેડ ગણધર પદ ગુણ વર્ણના, કરતાં વંછો કે ન પ્રથમ પાટ મહા વીરને, સ્વામી સુધર્મા જાણું, તેમ જંબુથી ઇગ્યારમેં, આર્ય સુસ્થિત વખાણ. ૨ કેટી સૂરી મંત્ર જાપથી, પ્રગટ કેટીક ગ૭, ૫ વજ સ્વામીથી તે વલી, વજ શાખા થઈ સ્વચ્છ. ૩ સરી શ્રી વજ સેનને, પાટે ચંદ્ર સુરીશ, ચંદ્ર કુલ જેહથી થયું, છન શ્રમણ ગુણ ઇશ.. ૪ પ્રભુ પાટ અડત્રીશમે, પ્રગટયા ઊદ્યતન સૂર, તસ પદ વર્ધમાન લહ, કરી ચૈત્ય વાસને દુર ૫ સોમનાથના વણથી, સુણી શીવદાતા વર્ધમાન બેનિયુત બે બાંધવા, છન દીક્ષા ગુણ ખાણું ? પાટે શ્રી વર્ધમાનને, સુરી છનેશ્વર, હાથ, બંધવ બુધ્ધી સાગર થયા, આર્યા સરસ્વતી જણૂ. ૭ અણહીલ પુર પાટણ સભા, ગુર્જર દેશ મેઝા, પૃથ્વીપતી દુર્લભ વસે, શ્રાવક ગુણના ધાર. ચર્ચા ચૈત્ય વાસીથી, કરી જીનેશ્વર તામ, શ્રમણ ગુણથી છતીયા, ખરતર નામ સુધામ. ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ વિક્રમ સહસને એસીયે, બીરૂદ એ ગુણખાણ, દુર્લભ નૃપ અર્પણ કરે, વીબુધ સભા એ ઠાણ. ૧૦ તસપદે જીન ચંદ્ર થયા, અભય દેવ સુરતાલ, સ્થંભણ પાસ પ્રગટા વીયા, વૃતિ નવાંગી જાસ. ૧૧ છંડી કુર્યપુર ચૈત્યને, થયા અભયદેવ સુશિશ, વિધિ માર્ગ પૂર્ણ વર્ણવ્ય, જીન વલ્લભ સુરીશ. ૧૨ ભવ્ય ઊધ્ધારક પ્રગટીયા, શ્રી છનદત્ત સુરીંદ, યુગ પ્રધાણપદ શોભતા, સમરે સુરનર ઈંદ. ૧૩ મણિ મંડીત ભાલસ્થલે, શ્રી છનચંદ્ર અણગાર, ઉભય લોક સંક્રાંતિકર, દત્ત સુરિંદ પટ્ટધાર. ૧૪ જનપતિ છનેશ્વર વલી, જીન પ્રબોધને જીનચંદ, ચાર રાજ શીર આણવહે, રાજ ગછ ગુણ કંદ. ૧૫ આશા પુરણ દેવ થયા, દાદા કુશલ સુરિંદ, પુનમ સેમ દર્શન કરી, લહે વંછીત જનવૃંદ. ૧૬ કુશલ પદે પદ્મ સુરીને પ્રગટયું જ્ઞાન અમંદ. ભારતી કંઠ બિરૂદ કહ્યું, ભવિયણું નયણુનંદ. ૧૭ લી સુરી છનચંદ્ર ગુરૂ, જીનદયને જનરાજ, ભદ્ર સુરી છન ચંદ્ર, ગુરૂ, સમુદ્ર નામે હિતકાજ. ૧૮ તપદે જન હંસ ગુણ, ઉજવલ હંસ સુરી રાજ, ગુણ માણક નીર્મળવલી, માણક્ય સુરી મુનીરાજ. ૧૯ સ્વામી શ્રીસુધર્મ પરંપરા, પાટે એક શઠ મેં જાણું. ચક્તિ કર્યો અકબરને, શ્રી છનચંદ્ર ગુણ ખાણું. ૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ તાસ ગુણ વર્ણન કરૂં ભાષા ગુર્જર સાર, સમય સુંદર વર્ણવ્યું તસ લેશએ નીરધાર. ૨૧ આ સુરીજીનો જન્મ મારવાડમાં વડલી ગામમાં સં. ૧૫૯૫ ની સાલમાં થયો હતો માતાનું નામ સીરીયાદેવી પોતાનું નામ શ્રીવંતજી (રીહડગોત્રીય) હતું. સંવત ૧૬૦૪ ની સાલમાં આ સુરી શ્રીજીનમાણક્ય સુરીની પાસે દીક્ષા લઈને શીષ્ય થયા. અનુક્રમે વિહાર કરતા જેસલમેર ગયા. ત્યાં શ્રીજીનમાણક્ય સુરીજી અસાડ સુદ ૫ મી રેજે અણસણુપુર્વક સમાધીથી કાલ કરી સ્વર્ગે ગયા. પાછળ સર્વ સાધુ સમુદાય માટે જેસલમેર રહ્યા. ત્ય સંધ તથા રાજાના આગ્રહથી શુભ મુહુર્ત વિક્રમ સંવત ૧૬૧૨ માં ભાદરવા સુદ ૯ ના દીવસે આચાર્યપદ સ્વીકાર કર્યું. નંદી મહોત્સવ ભૂપતી રાઉલજીશ્રી માલદેવજીએ કર્યો, તથા ગચ્છવડીલેએ શ્રીજીનચંદ્રસુરીજી નામ સ્થાપ્યું. તે રાત્રીએ પૂર્વે દેવ થએલ પુજ્ય શ્રીજીનમાણક્યસુરી સાધુરૂપે પ્રગટ થઈ શ્રીજીનચંદ્રસુરીજીને સમવસરણ પ્રકરણ તથા સુરીમંત્રના પાના આમ્રાય સહીત અર્પણ કરી ગયા. આચાર્ય જીનચંદ્રસુરીજી પૂર્ણ પણે ચારીત્રમાં કુશલ હતા, અને વળી ગુરૂદેવના દર્શનથી વિશેષ સંવિમ મન , તેમજ ગચ્છમાં શિથીલતા વ્યાપેલી તે દુર કરવા સારૂ કીદ્ધાર કર્યો, અવિચ્છિન્ન વિહારી સુવિહિત આચારી થયા. તે સમયે બીકાનેર મધ્યે મંત્રી સંગ્રામસીંહના પુત્ર મંત્રી કર્મચંદે આચાર્યશ્રીનચંદ્રસુરીજીએ કીદ્ધાર કર્યો સાંભળી સંધ તરફથી તથા રાજ્ય તરફથી બીકાનેર પધારવા વિનંતી મેલી, ગુરૂ મહારાજે વિશેષ લાભ જાણિ વિનંતી સ્વીકારી. સર્વ સાધુ સમુદાય સહીત બીકાનેર પધાર્યા, તે સમયે સંધ તથા મંત્રી તરફથી સામૈયું કરી શહેરમાં લાવ્યા. તે વખતે સર્વ ઉપાશ્રયો સીથીલ યતીયોથી રંધાયેલા હોવાથી આચાર્યશ્રીએ અનાશ્રય જાણ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ ત્યારે મંત્રી કદે પોતાની અશ્વશાળામાં ઉતાર્યાં. એક વખતે યાગ્ય અવસરે સુવિહિત સંધ એકત્ર કરી શીથીલ યતીયાને સધની આણાએ પાધુડીએ પહેરાવી અને સમુદાય બહાર કર્યાં તથા આવીકા અર્થે જૈનજાતીના ગદ્ય આપી . મહાત્મા બનાવ્યા. તે કુલગુરૂ વચા તરીકે આજ પણ ઓળખાય છે, તથા ચારીત્રપાત્રને ગચ્છમાં રાખ્યા. અને ચાતુર્માસ ખીકાનેર કર્યું. 1 એક વખતે શ્રાતા આવી ગએલ હાવાથી આચાર્યશ્રીએ વ્યાખ્યાન શરૂ કર્યું, તે વખતે મત્રી ગેરહાજર હતા ત્યારે મંત્રીની માતુશ્રીએ આચાર્ય - શ્રાને કહ્યું મારા લાલજી આવ્યા નથી માટે થાભેા ત્યારે આચાર્ય શ્રીએ કહ્યું મહાનુભાવ મારે તે બધાય લાલજ છે એમ કહી સમભાવે વ્યાખ્યાન હંમેશ વાંચતા રહ્યા. ચામાસું ઉતરે અનુક્રમે વિહાર કરી અહમદાવાદ આવ્યા. એક દીવસે સ્થંડીલે જતાં માર્ગમાં અન્યદર્શની દશા પારવાડ જાતીના સવાસેામજી નામે એ ભાઇએ ચીભડાના વ્યાપાર કરતા જોયા. આચાર્યશ્રીએ તેને ભાગ્ય ઉદય જાણી પ્રતીમાધી શ્રાવક કર્યાં. એક વખતે બંને ભાઈ ગુરૂ પાસે આવીને અરજ કરી કે પુજ્ય દ્રવ્ય વિના ગૃહસ્થધર્મ સાધવા મુશ્કેલ છે, ગુરૂએ લાભ જાણી નીમીત્ત કહ્યું કે તમારાથી જેટલા ચીભડા ખરણુજા ખરીદાય તેટલા ખરીદી લ્યા, તેઓએ તેમજ કર્યું, ગુરૂમહારાજે ઢાંકવા વાસ્તે વસ્ત્ર વાસક્ષેપથી મંત્ર આપ્યું. તે વખતે બાદશાહની ફોજ કાક નગર લુટીને આવેલ તે સમયે ગરમીની મોસમ હોવાથી તે ફેના માણસામે બજારમાં ચીભડા તથા ખરજીની પુછા કરતાં સિવા સામજી સીવાય ખીજાને ત્યાં નહીં હોવાથી સહુ ત્યાં લેવા ગયા તેમણે કેક નોંગની અકેક મહેાર કીંમત કરી તે પણ આજે કાંઇ નહીં મળવાથી તથા મંત્રના પ્રભાવથી આ ચીભડ તથા ખરબુજાને સ્વાદ અમૃતમય લાગવાથી અકેક નંગની અકેક મહેાર આપી અનુક્રમે સ ંપૂર્ણ માલ લઇ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ ગયા. આ એકજ વ્યાપારમાં તેઓએ અગણીત દ્રવ્ય ઉપાર્જન કર્યું. તેથી ધનાઢ્ય થયા. દ્રવ્યનો સદ્યય કરવા માટે સધ લઇ સ` તીર્થોની યાત્રા કરી બીકાનેર ગયા, શહેરમાં સ્વની રકેબી સાકરથી ભરીને સંધમાં લ્હાણી કરી, અનુક્રમે ક્ષેમ કુશલથી અમદાવાદ આવ્યા. પછી શ્રીસિદ્ધાચલજી ઉપર શ્રી ખરતર વસ્તીમાં ચામુખ વિશાલ દેરાસર બંધાયુ તથા ખરતર વસ્તીના સંપૂર્ણ ર્ણોદ્ધાર કરાવ્યા. તેમજ અમદાવાદમાં પણ ધના સુતારની પોળમાં શ્રીશાંતીનાથનું ભવ્ય દેરાસર બંધાવ્યું તેની અંદર શ્રીજીનચ ંદ્રસુરીજીની મુર્તી પણ પધરાવી છે તે આજ પણ મેાજુદ છે. આ અવસરે પાટણમાં ધર્મ સાગરે નવાંગી નૃતીકારક શ્રી અભયદેવ સરીજી ખરતર ગુચ્છમાં થયા નથી એવી મીથ્યા પ્રરૂપણા કરી. અને કહેવા લાગ્યા કે શાસ્ત્રાનુસાર સિદ્ધ કરી આપું. તે અવસરે તેની સાથે સાસ્ત્ર કરવાન શ્રી સ ંઘે આચાર્ય શ્રી જીનચંદ્રસૂરીશ્વરÉને આમ ત્રણ મોકલ્યું. તે વખતે આચાર્ય શ્રી પાટણ પધાર્યાં અને સર્વ ગચ્છીય સંધ સમ અભયદેવસુરીજી ખરતર ગ૭માં થયા છે તેવુ સિદ્ધ કરી બતાવ્યું. તે વખતે ધર્મ સાગરને પણ ખેલાવેલ પણ તે આથ્યા નહી તેથી સ` ગચ્છ્વાસીઓએ તેને મીથ્યા પ્રરૂપક ઠરાવ્યા અને આ સમાચાર વિજય દાન સુરીજીને પાલણપુર મોકલાવ્યાઃ જૈના ઉતરમાં ઉકત સુરીજીએ જણાવ્યું કે ધર્મ સાગરને અમાએ ગચ્છ બહાર કરેલ છે અને તેના બનાવેલા કુમતિ કુદ્દાલ આદી ગ્રંથૈ જલશરણ કીધા છે. તેના વિશેષ અધીકાર સમય સુંદર ગણી કૃત સમાચારી શતકમાં છે. તેમજ ધર્મ સાગરે પોતાના ગચ્છમાં પણ પરસ્પર ઘણાજ વિરોધ કરાવ્યા છે. જેના વિશેષ અધીકાર દર્શનવિજયજી કૃત શ્રી વિજય તિલક સુરીજીના રાસ તથા મહેાપાધ્યાય શ્રી યશે। વિજયકૃત ધર્મ સાગરાશ્રિત આગમ વિરૂદ્ધ અષ્ટોતર શત ખેલ સ ંગ્રહ, તથા કુમતિ વિષાંહિ જાંગુલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથમાં તથા શ્રી દીપ વિજ્યજીકૃત સહમ કુલ રત્ન પટ્ટાવલી રાસ આદી ઘણા ગ્રંથમાં એ અધીકાર છે. એક દીવસ આચાર્ય મહારાજ ગુર્જર દેશથી વિહાર કરી મારવાડમાં ફલેધી પાર્શ્વનાથની યાત્રાર્થે ગયા. ત્યાં ધર્મસાગરના અનુયાયી ભકતોએ દેશથી દહેરાસરમાં તાળું લગાડી દીધો તે વખતે આચાર્ય મહારાજે એ ફેરવી તાળું ઉધાડી સર્વ સંધ સહીત દર્શન કર્યા તે ચમત્કાર દેખી દ્વેષીજનો ઠંડા થઈ ગયા, ત્યાંથી પાછા અનુક્રમે વિચરતા ગુજરાતમાં પધાર્યા. એ સમયમાં બાદશાહ અકબરની સભામાં ઘણુ પંડીતે ભિન્ન ભિન્ન દર્શનીયે એકઠા થએલા ત્યારે બાદશાહે પુછયું કે હાલમાં જેમાં મહા પંડીત કેણ છે ત્યારે પંડીતાએ કહ્યું કે આચાર્ય મહારાજ શ્રી જનચંદ્ર સુરીજી છે ત્યારે બાદશાહે કહ્યું કે અહીયાં તેને ભક્તિ કોણ છે ત્યારે તેઓએ કહ્યું કે તેણેના ભક્ત કર્મચંદ્ર મંત્રી છે. ત્યારે બાદશાહે મંત્રીને બેલાવી કહ્યું કે તમારા ગુરૂ અત્રે આવે તેમ કરે. મારે તેમની સાથે ધર્મ ચર્ચા કરવી છે. ત્યારે મંત્રીએ જૈન ધર્મની મહીમાં વધશે તેવું જાણીને બાદશાહના ફરમાન સહીત બે અસ્વારે ગુજરાતમાં મેકલ્યા તેઓ અનુક્રમે ખંભાતમાં આવી મંત્રીને વિનંતી પત્ર આચાર્ય મહારાજને અર્પણ કર્યો, ત્યારે ગુરુ મહારાજે લાભ જાણીને વિનંતી સ્વીકારી અને કહ્યું કે તમે સુખેથી જા અમે અવિચ્છિન્ન વિહાર કરીને ત્યાં આવીશું. અનુક્રમે વિહાર કરતાં જાલેર (મારવાડ) આવ્યા. બાદશાહને ખબર પડી કે મહારાજ બહુ તસ્દી લઈને આવે છે ત્યારે ફરીને ફરમાન સહીત બે વારે મેકલ્યા. તેમાં જણાવ્યું કે પુજ્ય ઘણી તસ્દી નહી લેતાં અનુકુલ વીહારથી પધારશે. ત્યારે આચાર્ય મહારાજે ચોમાસું જાલેર કર્યું. બાદ ચોમાસું કર્યા પછી અનુક્રમે લાહોર (પંજાબ) પધાર્યા બાદશાહે પ્રવેશ મહત્સવ કર્યો તેજ દીવસે મંત્રીએ આચાર્ય મહારજનો મિલાપ બાદશાહને રાજ્ય બગીચામાં કરાવ્યું તે વખતનો દર્શાવે ચિતારાઓએ લીધેલ તે આજ પણ મેજાદ છે. બાદશાહે કહ્યું કે તમારી દયાળુતા હમને પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ થાય તેમજ હમારા વશમાં પણ પ્રગટે તેવી સહાયતના કરો તથા સદા એક વખત કચેરીમાં પધારી હુમાને આપના દર્શન દેવાની કૃપા કરો આચાય મહારાજે પણ લાભ જાણી વર્તમાન જોગ પૂર્વક સંમતિ આપી ઉપાશ્રયે પધાર્યા તથા સદા ધમ દેશનાં વડે શાશનની પ્રભાવના કરવા લાગ્યા, એ બનાવ દેખી કાજીએ ઇર્ષાથી કાઇ વખત બાદશાહને કહી રાજ્ય મહેલનુ પાણી જાવાના નાળામાં ગુપ્ત ભણે એક બકરી રાખીને પછી પરીક્ષા કરવા વાસ્તે તેજ રસ્તે આચાર્ય મહારાજને ખોલાવ્યા, આચાર્ય મહારાજ પણ ઉપયોગ પૂર્વક ત્યાં આવ્યા, અને તે નાળા પાસે સ્થંભ્યા ત્યારે બાદશાહે પુછ્યુ કે કેમ સ્થંભ્યા આચાર્ય મહારાજે કહ્યું અત્રે આ શીલા નીચે જીવે છે ત્યારે બાદશાહે પુછ્યું કેટલા છે? આચાર્ય મહારાજે કહ્યું ત્રણ જીવ છે. તે વખતે કાજી ખુરા થયા અને વિચાર્યું કે બાદશાહ સમક્ષ ઓ સાધુ ખાટા હરશે કારણ કે નાળામાં મે એકજ બકરી રાખેલી છે. પછી શીલા ઉપાડીને જોયુ તે તેમાંથી ગુરૂના કહેવા પ્રમાણે ત્રણ જીવા નીકળ્યા કેમ કે તે બકરી સગર્ભા હતી અને ગરમીને લીધે એ બચ્ચાંને જન્મ આપ્યો હતો. આ બનાવ જોઇને બાદશાહ ખુશી થયા અને કાળ જુઠ્ઠો પડયા વળી કાજીએ પેાતાનુ જાણપણું બતાવવા માટે પોતાની ટોપી મંત્ર બલથી આકાશે ઉડાડી અને કહ્યું કે તમારામાં સામર્થ્ય હોય તો આ ટાપી લાવી આપે ત્યારે આચાર્ય મહારાજે જૈનધર્મની ન્યુનતા ન થાય તે માટે. એક રો હરમંત્રી આકાશે મુકયેા તે કાજીની ટોપીને મારતા મારતા નીચે લાવ્યા તે જોઇ સઘલા લેકા ચકીત થયા અને કાજી ઘણા શરમીં થયા. વળી એક વખત તે કાજીએ ગાચરીએ ગએલ આચાર્ય મહારાજના કાઇ એક શિષ્યને ભુલથાપ દઇને પુછ્યું કે મહારાજ આજે તે પુનમ છે ને? મુનીએ ભુલથી હા કહી દીધી ત્યારે કાજીએ સર્વ લેક સમક્ષ કહ્યું જી આજે અમાવાસ્યા છે છતાં આ જૈનસાધુ પુનમ કહે છે. મુની પોતાની ભુલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ જાણી તરતજ આચાર્ય મહારાજ પાસે આવીને કહ્યું કે આજે ભુલથી કાજીને. પુછવાથી મેં પુનમ કહી દીધી છે. આચાર્ય મહારાજે વિચાર્યું કે કાજ આ વાત બાદશાહને કહેશે અને જૈનમુનીઓ ખોટું બોલે છે તેવું ઠસાવશે તેથી લેકમાં જૈનમુનીની હેલણા થશે તેવું વિચારી મુનીનું વચન સાચું કરવા વાસ્તે એક સુવર્ણ થાલ મંગાવી મંત્રીને આકાશે ચડાવ્યો તેને પ્રકાશ બાર ગાઉ ફરતા ચારે દિશામાં પડ્યું. આ બાજુ કાજીના કહેવાથી બાદશાહે સ્વારે છોડયા તેઓ બાર બાર ગાઉ ફરીને આવ્યા અને બાદશાહને કહ્યું સબ જગહ પુનમકા ચાંદ ખીલ રહા હૈ. આ પ્રમાણે જનચંદ્રસુરીજીએ અમાવાસ્યાની પુનમ કરી અને જૈનધર્મની મહીમા ઘણી વધારી બાદ બાદશાહના આગ્રહથી આચાર્ય મહારાજે ચેમાસું લાહેરમાં કર્યું એ સમયે દ્વારકામાં કૃષ્ણને મંદીર મુસલમાનોથી નાશ થએલે જાણે આચાર્ય મહારાજે શ્રી સિદ્ધાચલ આદી જૈનતીર્થની રક્ષા માટે માંગણી કરી ત્યારે બાદશાહે આજમખાં કે મને જૈનમંદીરને ‘વંસ ન કરે તેવું ફરમાન કરીને મોક્લી આપ્યું અને તીર્થરક્ષાનું કામ કર્મચંદ્ર મંત્રીને સોંપ્યું. ત્યાર પછી મંત્રીએ સિદ્ધાચલ ઉપર સાત ચૈત્યને ઉદ્ધાર કર્યો. એક વખત બાદશાહે કાશ્મીર દેશ ઉપર ચડાઈ કરતાં ગુરૂ મહારાજને લાવ્યા. તે વખતે આચાર્ય મહારાજ લાભ જાણીને ત્યાં પ્રયાણસ્થાને આવ્યા અને ધર્મ દેશના દીધી ત્યારે બાદશાહે પ્રસન્ન થઈ અસાડ સુદ ૯ થી ૧૫ સુધી પિતાના રાજ્યની અંદર કોઈ જીવ હીંસા ન કરે તે પા કરી આપીને ઈગ્યારે સુબાઓ ઉપર મક્લી આપ્યો. ત્યારે બાદશાહની સેવા કરતા બીજા રાજાઓએ પણ બાદશાહને ખુશ રાખવા તેનું અનુકરણ કરી કોઈએ માસ કોઈએ બે માસને અમારી પહને પટો પિતાના દેશને કરી આપે. વલી બાદશાહે પુજ્ય આચાર્ય શ્રીને કહ્યું હું કાશ્મીરને દિવિજય કરી આવું ત્યાં સુધી લાહેર રહો અને માનસીંહજીને ધર્મ પુષ્ટી અથે અમારી સાથે મોકલે. આચાર્યશ્રીએ પણ લાભ જાણી માનર્સિંહજીને તથા ડુંગરસીંહજીને બાદશાહના સૈન્યની સાથે મેકલ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ ત્યાર પછી બાદશાહ કાશ્મીરને દિવિજય કરી લાહોર પાછા આવ્યા એક વખતે રાજ સભામાં ધર્મ સંબંધી વાદ વિવાદ થવાથી બાદશાહે આચાર્ય શ્રીને લાવ્યા. ત્યારે આચાર્યશ્રીએ પણ યુક્તિથી ધર્મ અધર્મ પુન્ય પાપ આદી નવતત્વને ભીન્ન ભીન્ન સ્વરૂપ કરી બાદશાહને સમજાવ્યું ત્યારે બાદશાહે પ્રસન્ન થઈ જૈન શાસ્ત્રોક્ત યુગ–પ્રધાન પદવી ગુરૂ મહારાજને અર્પણ કરી અને કહયું કે માનસીંહજીને આચાર્ય પદવી આપી તમારા પાટ ઉપર સ્થાપન કરે ત્યારે શુભ મુહુર્તે શાસ્ત્રોકત વિધિપૂર્વક યુગ પ્રધાન શ્રી જીનચંદ્રસુરીજીએ પિતાને હાથે આચાર્ય પદ આપ્યું અને શ્રી છનસીંહ સુરી નામ સ્થાપ્યું. મંત્રી કર્મચદે સવા કરોડ રૂપીઆ ખરચી નંદી મહોત્સવ કર્યો તે વખતે સમય સુંદર મુનીને તથા ગુણવિનય મુનીને વાચનાચાર્ય પદવી તથા જયસમ મુનીને તથા રત્ન નીધાન મુનીને ગણી પદવી આપી. આ પ્રસંગે બાદશાહે લાહેરમાં એક દિવસ જીવદયા. પળાવી તથા ખંભાતમાંના અખાતમાં બાર મહીના સુધી કેઈએ માછલાં મારવા નહી તેવું કુરબાન બહાર પાડયું. આ પદવી મહત્સવને તમામ ખર્ચ રાજ્યના ખજાનામાંથી લેવાનું બાદશાહે મંત્રીને કહ્યું હતું પણ મંત્રીએ વિચાર્યું કે આ અવસર પાછો નહી મળે તેથી સ્વઉપાર્જીત ધન વાપર્યું. આ મહત્સવ પુર્ણ થયે મંત્રી સંધ સમેત વાજતે ગાજતે કચેરીમાં ગયા અને બાદશાહને રૂપીઆ દશ હજારની ભેટ મુકી, ત્યારે બાદશાહે પુછયું કે આ ભેટ સ્થાનિમીતે છે ત્યારે મંત્રીએ કહ્યું કે આપના હુકમ પ્રમાણે આપની કૃપાથી આ મહામંગલીક કાર્ય માટે હાથે પાર પડ્યું તેની ખુશાલીમાં આ ભેટ છે ત્યારે બાદશાહે મહોત્સવની પ્રસાદી તરીકે ફકત એક રૂપીઓ લીધે અને મંત્રીની ધર્મપ્રધાનની સભા સમક્ષ પ્રશંશા કરી, પછી મંત્રી નીજસ્થાન કે આવી સંધને પહેરામણું તથા યાચકેને નવ હાથી, નવ ગામ, પાંચસે ઘોડા આદી દાન આપી વિદાય કર્યા બાદ યુગપ્રધાન આચાર્યશ્રી છનચંદ્રસુરીજી. પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ સમદાય સહીત લહેરથી વિહાર કરી ગયા. બાદશાહે ગાયન ક્લામાં નિપુણ - એલા અન્યગચ્છીય કેઇ એક યતીને પાસે રાખેલ તેને કઈ વખતે પિતાની રાણી સાથે પ્રેમની વાત કરતાં જે તેથી બાદશાહ અતી ક્રોધાતુ થઈ એ હુકમ બહાર પાડે કે મારા રાજ્યની અંદર સર્વ મતના સાધુઓને સ્ત્રીધારી બનાવો અને નહીં માને તેને દેશ પાર કરે તેમજ તખ્ત શહેરમાં કોઈપણ યતીને આવવા દેવા નહીં. આ બાદશાહને સખ્ત હુકમ સાંભળી કેટલાક યત ભયથી સમુદ્રપાર દીપાંતરમાં ગયા, કેટલાક ભયરા આદીમા સંતાઈ ગયા પણ રાજ્ય વિરૂદ્ધ થઈ આ હુકમ રદ કરાવવા કોઇની હીંમત ચાલી નહીં. આ વખતે યુગપ્રધાન શ્રીજીનચંદ્ર સુરીજી અણહીલપુર પાટણમાં હતા. તેમને બાદશાહના આવા હુકમની ખબર પડવાથી જીનમા લેપા તો જાણી તે હુકમ રદ કરાવવા વાસ્તે ત્યાંથી વિહાર કરી અવિલંબે આગરા નજદીક આવ્યા અને કર્મચંદ્ર મંત્રીને ખબર દીધી મંત્રીએ બાદશાહને કહ્યું પૂર્વના પરીચયના લીધે વિરૂદ્ધ નહીં બોલતાં પિતાને હુકમ નીરર્થક ન જાય વાતે મંત્રીને કહ્યું કે મેં રાજ્યમાર્ગે થઈ મેટા શહેરમાં યતીઓને આવવાની મનાઈ કરેલી છે તેથી ગુરૂજી મારા હુકમનો અનાદર નહીં કરતાં લેકેનર માગે ભલે આવે. આ સમાચાર મંત્રીએ આચાર્યશ્રીને પિચાડયા. આચાર્યશ્રીએ સંધાદીકને કારણે મંત્રાદીક કરવા ગીતાર્થે એવું લાભ જાણું કાંબળીમંત્રી નદીમાં બીઝવી તે ઉપર બેસી સમુદાય સહીત નગર કીનારે ઉતર્યા આ બનાવ બાદશાહ મહેલ ઉપરથી જોઈને ચકીત થયો. આચાર્યશ્રી પણ આમ લેકેરમાર્ગે ગામમાં આવ્યા અને અવસરે બાદશાહને મળ્યા. અને તેને ઉપદેશ આપી સર્વ સાધુઓને સ્ત્રીધારી બનાવવાને હુકમ રદ કરાવ્યો અને શ્રમણસંધની આપતી મીટાવી. સર્વ સાધુ જનઆણુ મુજબ વરતી પૃથ્વી ઉપર વિચરે તેમાં રાજ્ય'વર્ગ તરફથી કોઈએ અડચણ નહીં પોચાડવી એવા ફરમાન પત્ર સર્વત્ર મેલી સર્વ સાધુઓને સ્વસ્થીત કીધા. ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ યુગપ્રધાન શ્રીજીનચંદ્રસુરીજીએ સ્વનામના હસ્તે દીક્ષીત આચાર્ય શ્રી જનસીંહ સુરીજી તથા ઉપાધ્યાયે વાચનાચાર્યો ગણીવરે સકલચંદ્રજીમુની મીહડરાજજી ધર્મનીધાનજી રત્નનિધાનજી જ્ઞાનવિમલ આદી ૯૫ શીષ્ય તેમ અનેક પ્રશી શાસ્ત્રના પારંગામી ક્ય. તેમજ તે સમયે ખરતરગચ્છની સર્વ શાખાના મળી લગભગવશ આચાર્ય તથા બેહજારથી અધીક સાધુ સમુદાય હતિ તેમાં મુખ્ય યુગપ્રધાન શ્રીજીનચંદ્રસુરીજી હતા જેની સેવામાં દેવો પાંચ નદીના અધીછાયક, ક્ષેત્રપાલ માણીભદ્રાદિ વીર સદા હાજર રહેતા હતા. આચાર્યશ્રી ૯ વર્ષ ગૃહસ્થપણે ૮ વર્ષ મુનીપણે ૩૯ વર્ષ આચાર્યપણે ૧૯ વર્ષ યુગપ્રધાનપણે રહ્યા. સર્વ આયુષ્ય ૭૫ વર્ષનું પાળી મારવાડ દેશમાં બેના નદીના કિનારે બીલાડા ગામમાં અણુસણુ કરી સમાધીપુર્વક વિક્રમ સંવત ૧૬૭૦ ગુજરાતી ભાદરવા વદ ૨ ના દીવસે કાળ કરી સ્વર્ગે ગયા. દતિ. આચાર્યશ્રીની સ્વર્ગ તીથી ભાદરવા વદ ૨ ને દીવસે મુંબાઈ ભાઈખલા સુરત, ભરૂચ, પાટણ, આદી શહેરમાં શ્રીદાદાજી સાહેબના નામથી મેળો ભરાય છે. મહોપાધ્યાય સમય સુંદરજી ગણી કત યુગ પ્રધાન શ્રી જીનચંદ્રજીનું અષ્ટક | (સવૈયા) સંતનકી મુખબાણ સુણ જનચંદ મુણદ મહંત જતી, ત૫ જપ કરે ગુરૂ ગુર્જરમેં પ્રતિ બેધ તહે ભવિ કુસુમતી, તબહી ચિત્ત ચાહત ચુપ ભઈ સમય સુંદર કે ગુરૂ ગચ્છપતી, પઠઈ પતસાહ અજબકી છપ બેલાયે ગુરૂ ગજરાજ ગતી. ગુર્જરસે ગુરૂ રાજ ચલે બીચ માસ જાલેર રહે, મેદની તટમેં મંડાણ કી ગુરૂ નાગોર આદરમાન લહે; મારવાડ રણ ગુરૂ વન્દનકો તરસે સરસે બીચ વેગ વહે, હરખે સંઘ લાહોર આયે ગુરૂ પતસાહ અકબર પાવ ગહે. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com અપાધ્યાય શ્રી થી Page #13 -------------------------------------------------------------------------- ________________ ૩ ૪ શાહ અકબર બબરકે ગુરૂ સુરત દેખતથી હરખે, હમ જેગી જતી સિદ્ધ સાધુ વૃત્તિ સબહી ખટ દર્શનકે નીરખે; ટોપી બસ અમાવસ ચંદ ઉદય અજતીન બતાય કલા પરખે, તપ જપ દયા ધર્મ ધારણકે જેગ કેઈ નહી ઇનકે સરખે. ગુરુ અમૃત બાણ સુણી સુલતાન એસા પતસાહ હુકમ કીયા, સબ આલમ માંહી અમાર પલાય બેલાય ગુરૂ ફરમાણુ દીયા; જગ જીવ દયા ધર્મ દાખણુતે જીન શાશનમેં જીનસે ભાગ લીયા, સમય સુંદર કહે ગુણવંત ગુરૂ દગ દેખત હરખત ભવ્ય હીયા. એજી શ્રીજી ગુરૂ ધર્મ ધ્યાન મલે સુલતાન સલેમ અરજ કરી, ગુરૂ જીવ દયા ધર્મ ચાહત હે ચિત્ત અંતર પ્રોતી પ્રતીતી ધરી; કર્મચંદ બુલાય દીય ફરમાણ છેડાય ખંભાતયકી મછરી, સમય સુંદર કહે સબ લેક્નમેં નીત ખરતર ગકી ખાંતી ખરી. શ્રીજીન દત્ત ચરિત્ર સુણી પતસા ભરે ગુરૂ રાજયારે, ઉમરાવ સબે કરજેડ ખડે પભણે અપણે મુખ હાજીયારે; ચામર છત્ર મુરાતબ ભેટ ગિગડ દૂ ઘૂ ઘૂ બાજયારે, સમય સુંદર તુંહી જગત્ર ગુરૂ પતસાહ અકબ્બર ગાયારે. હેજી જ્ઞાન વિજ્ઞાન કલાગુણ દેખ મેરા મન સદગુરૂ રીઝીયેરે, હુમાયુકે નંદન એમ અખે અબ સીંધ પટેધર કયેરે; પતસાહ હજુર થાએ સીંધસુરી મંડાણ મંત્રી સ્વર વીંઝીયેરે, જણચંદ પટે ન સીહ સુરી ચંદ સુરજ ક્યું પ્રતપીયેરે. હેજી રીહડ વંશ વિભુષણ હંશ ખરતર ગચ્છ સમુદ્ર શશી, પ્રત જન માણીય સુરીકે પાટ પ્રભાકર ક્યું પ્રણમું ઉલસી; મન શુદ્ધ અકબર માનત હે જગ જાનત હે પરતીત એસી, ' જણચંદ મણુંદ ચીરં પ્રત સમય સુંદર દેત આશશ એસી. ૭ ૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ થા , ભાવનગ૨ Rhe eg શ્રી મુંબાઈ જીનસૂરિ જ્ઞાન ભંડારમાં મળતા પુસ્તકો નીચે પ્રમાણેઃ રૂ. આ. પા. - પંચપ્રતિકમણ વિધિ સહીત ગુજરાતી 0-10 -0 બેપ્રતિક મણ વિધિ સહીત શાસ્ત્રી ... 0- 4-0 દાદાજીની પૂજા , . 0- 3 0 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com