________________
ગયા. આ એકજ વ્યાપારમાં તેઓએ અગણીત દ્રવ્ય ઉપાર્જન કર્યું. તેથી ધનાઢ્ય થયા. દ્રવ્યનો સદ્યય કરવા માટે સધ લઇ સ` તીર્થોની યાત્રા કરી બીકાનેર ગયા, શહેરમાં સ્વની રકેબી સાકરથી ભરીને સંધમાં લ્હાણી કરી, અનુક્રમે ક્ષેમ કુશલથી અમદાવાદ આવ્યા. પછી શ્રીસિદ્ધાચલજી ઉપર શ્રી ખરતર વસ્તીમાં ચામુખ વિશાલ દેરાસર બંધાયુ તથા ખરતર વસ્તીના સંપૂર્ણ ર્ણોદ્ધાર કરાવ્યા. તેમજ અમદાવાદમાં પણ ધના સુતારની પોળમાં શ્રીશાંતીનાથનું ભવ્ય દેરાસર બંધાવ્યું તેની અંદર શ્રીજીનચ ંદ્રસુરીજીની મુર્તી પણ પધરાવી છે તે આજ પણ મેાજુદ છે.
આ અવસરે પાટણમાં ધર્મ સાગરે નવાંગી નૃતીકારક શ્રી અભયદેવ સરીજી ખરતર ગુચ્છમાં થયા નથી એવી મીથ્યા પ્રરૂપણા કરી. અને કહેવા લાગ્યા કે શાસ્ત્રાનુસાર સિદ્ધ કરી આપું. તે અવસરે તેની સાથે સાસ્ત્ર કરવાન શ્રી સ ંઘે આચાર્ય શ્રી જીનચંદ્રસૂરીશ્વરÉને આમ ત્રણ મોકલ્યું. તે વખતે આચાર્ય શ્રી પાટણ પધાર્યાં અને સર્વ ગચ્છીય સંધ સમ અભયદેવસુરીજી ખરતર ગ૭માં થયા છે તેવુ સિદ્ધ કરી બતાવ્યું. તે વખતે ધર્મ સાગરને પણ ખેલાવેલ પણ તે આથ્યા નહી તેથી સ` ગચ્છ્વાસીઓએ તેને મીથ્યા પ્રરૂપક ઠરાવ્યા અને આ સમાચાર વિજય દાન સુરીજીને પાલણપુર મોકલાવ્યાઃ જૈના ઉતરમાં ઉકત સુરીજીએ જણાવ્યું કે ધર્મ સાગરને અમાએ ગચ્છ બહાર કરેલ છે અને તેના બનાવેલા કુમતિ કુદ્દાલ આદી ગ્રંથૈ જલશરણ કીધા છે. તેના વિશેષ અધીકાર સમય સુંદર ગણી કૃત સમાચારી શતકમાં છે. તેમજ ધર્મ સાગરે પોતાના ગચ્છમાં પણ પરસ્પર ઘણાજ વિરોધ કરાવ્યા છે. જેના વિશેષ અધીકાર દર્શનવિજયજી કૃત શ્રી વિજય તિલક સુરીજીના રાસ તથા મહેાપાધ્યાય શ્રી યશે। વિજયકૃત ધર્મ સાગરાશ્રિત
આગમ વિરૂદ્ધ અષ્ટોતર શત ખેલ સ ંગ્રહ, તથા કુમતિ વિષાંહિ જાંગુલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com