________________
૩
૪
શાહ અકબર બબરકે ગુરૂ સુરત દેખતથી હરખે, હમ જેગી જતી સિદ્ધ સાધુ વૃત્તિ સબહી ખટ દર્શનકે નીરખે; ટોપી બસ અમાવસ ચંદ ઉદય અજતીન બતાય કલા પરખે, તપ જપ દયા ધર્મ ધારણકે જેગ કેઈ નહી ઇનકે સરખે. ગુરુ અમૃત બાણ સુણી સુલતાન એસા પતસાહ હુકમ કીયા, સબ આલમ માંહી અમાર પલાય બેલાય ગુરૂ ફરમાણુ દીયા; જગ જીવ દયા ધર્મ દાખણુતે જીન શાશનમેં જીનસે ભાગ લીયા, સમય સુંદર કહે ગુણવંત ગુરૂ દગ દેખત હરખત ભવ્ય હીયા. એજી શ્રીજી ગુરૂ ધર્મ ધ્યાન મલે સુલતાન સલેમ અરજ કરી, ગુરૂ જીવ દયા ધર્મ ચાહત હે ચિત્ત અંતર પ્રોતી પ્રતીતી ધરી; કર્મચંદ બુલાય દીય ફરમાણ છેડાય ખંભાતયકી મછરી, સમય સુંદર કહે સબ લેક્નમેં નીત ખરતર ગકી ખાંતી ખરી. શ્રીજીન દત્ત ચરિત્ર સુણી પતસા ભરે ગુરૂ રાજયારે, ઉમરાવ સબે કરજેડ ખડે પભણે અપણે મુખ હાજીયારે; ચામર છત્ર મુરાતબ ભેટ ગિગડ દૂ ઘૂ ઘૂ બાજયારે, સમય સુંદર તુંહી જગત્ર ગુરૂ પતસાહ અકબ્બર ગાયારે. હેજી જ્ઞાન વિજ્ઞાન કલાગુણ દેખ મેરા મન સદગુરૂ રીઝીયેરે, હુમાયુકે નંદન એમ અખે અબ સીંધ પટેધર કયેરે; પતસાહ હજુર થાએ સીંધસુરી મંડાણ મંત્રી સ્વર વીંઝીયેરે, જણચંદ પટે ન સીહ સુરી ચંદ સુરજ ક્યું પ્રતપીયેરે. હેજી રીહડ વંશ વિભુષણ હંશ ખરતર ગચ્છ સમુદ્ર શશી, પ્રત જન માણીય સુરીકે પાટ પ્રભાકર ક્યું પ્રણમું ઉલસી; મન શુદ્ધ અકબર માનત હે જગ જાનત હે પરતીત એસી, ' જણચંદ મણુંદ ચીરં પ્રત સમય સુંદર દેત આશશ એસી.
૭
૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com