Book Title: Jain Dharm Prakash 1978 Pustak 094 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/534094/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - લયના વન્ય જ્ઞાનga! ! ---------- થી જૈન ધર્મ પ્રકાશ ! સ્વ. કપુરવિજયજી મહારાજ સંવત ૨૦૩૪ તા. ૭મી નવેમ્બર ૧૯૭૮ = પ્રગટ = શ્રી જૈન ધર્મ પ્રસારક સભા : ભાવ ન ગ ર. For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir --- શ્રી જૈન ધર્મ પ્રકાશ વાર્ષિક લવાજમ ! વર્ષ હ૭ : પાટેજ સહિત ૬-૧૦ – અનુમળિ િ– ક્રમ લેખ લેખક પાના નું ૧ દીપક ૨ જાણનારને જાણે રતિલાલ માણેકચંદ શાહ ૩ સંતવાણી રતિલાલ માણેકચંદ શાહ ૪ ઈચ્છામિ શ્રી વેરા રતીલાલ જેચંદભાઈ ૫ ત્રણ મને રથ ૬ કપુર સૌરભ અમરચંદ માવજી શાહ છ આગમ શાસ્ત્રી રતિલાલ માણેકચંદ શાહ ૮ મનને અંધકાર કેવી રીતે દૂર કરશે શા. દીપચંદ જીવણ ૯ ભૂખ્યાને ભેજન અમરચંદ માવજી શાડ આંસુને ઉપદેશ જખતના એ પ્રસિદ્ધ પ્રવચનકાર પાસે મેં નીતિનાં અનેક પ્રવચન સાંભળ્યું, પણ મારા પર એ ભવ્ય ઉપદેશેની અસર જરા પણ ન થઈ એ ઉપદેશેની અસર મારા પર કેમ ન થઈ? એ માટે મને અતિદુઃખ થયું અને અતિવેદનાનાં ઉના ઉનાં આંસુ ખરવા લાગ્યા. પણ ત્યાં તે મારા આશ્ચર્ય પાર ન રહ્યું. ખરતાં આસું બેલી ઉઠયાં ભેળા ! રડે છે શા માટે ? રડવાની જરૂર તારે કે પેલા પ્રવચનકારને ? મેં નમ્ર બની પુછયું ઓ પાપને ધનારા પવિત્ર આંસુએ ઉપદેશક શા માટે રડે કારણકે અનીતિના સિંહાસન પર બેસી, એ નીતિને ઉપદેશ આપે છે લસણને અર્ક છાંટી એ ગુલાબને અત્તરની વાત છેડે છે. અને પછી તે ખરતું છેલ્લું આસુ સાચા મિતીના રૂપમાં ફેરવાઈ ગયું. For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પુસ્તક ૯૪મું 'ક ૧૨ www.kobatirth.org ધો. આસા Acharya Shri Kailassagarsuri Gyanmandir በ Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાણનારને જાણા [r લેખક : રતિલાલ માણેકચંદ શાહ આત્મા ચેતન છે, જ્યારે કર્મો જડ છે, પણ તે કર્મોને દુર કરવાના પુરૂષાય મંદ હાવાને કારણે આત્માના પ્રકાશ બહારમાં જણાતા નથી જેમ કે સ્ફટિક મણિ પર અનેક ધાગાએ વીંટાળવામાં આવે તેથી તેને પ્રકાશ અવરાય પણ તે તે મૂળ સ્થિતિમાં જે પ્રકાશમાન છે, તેવુ જ રહે છે. ધાગાને જ્યારે દુર કરવામાં આવે છે. ત્યારે તે જેવુ છે તેવુ' જ ઝળહળે છે, તેમાં કાંઇ ફેર પડતા નથી. તે પ્રમાણે ત્યારે આત્મા વિભાવદશામાંથી ગુલાંટ મારી સ્વસ્વરૂપ તરફ દ્રષ્ટિ દે છે અને તેનું અનુસ ંધાન કરી, અશે અનુભૂતિ કરી સમકિતનો આવિષ્કાર કરે છે અને તે પથ પર પ્રયાણ કરતાં અને પુરૂષા ને તે તરફ઼ ફ઼ારથતા આત્મામાં રમણતા કરતાં કરતાં છેવટે શુકલ ધ્યાન ધવી પૂર્ણિતાએ પહેાંચે છે એટલે કે સ્વર્ણાનું સ પૂર્ણ પ્રગટી કરણ કરે છે. કેવળ જ્ઞાનને આવિષ્કાર કરે છે. તે ગુણે! કાંઇ બહારથી લાવવા પડતા નથી. તે તે। આત્માના જ ગુણા છે અને તેમાં જ છàા છલ ભરેલા પડેલા છે. જરૂર છે તેના પ્રગટી કરણની એટલે તે આત્મા સ્વગુણાથી પેાતાના શુદ્ધ સ્વરૂપનું પ્રગટી કરણ કરે છે કારણકે ગુણુ-ગુણીને અભેદ ભાવ હાય છે જે છે તેનું જ પ્રગટી કરણ કરવાનુ છે. જૈન હોય તે પ્રગટે નહિ. છે માટે જ પ્રગટે છે. જરૂર છે તેના પ્રગટી કરણની તે તરફના પુરૂષાથ ફેરવવાની. આત્માની અન'તી શકિત છે, પણ તે પોતાની શકિતને ભૂલીને બહુારમાં ફાંફાં મારે છે, છે પેાતાનામાં અને ખેળે છે ખડ઼ાર તા, તે કયાંથી મલે? અંત શકિતના ધણી આત્મા, રાકે ખનીને, લાચારી ભગવતે! જ્યાંતા આંવા નાખતા, ચાર ગતિના ચક્કરમાં ધુમ્યા કરે છે. તે ધારે તેા ક્ષણાર્ધમાં અન`તજ્ઞાન-સુખ અને માનદના આવિષ્કાર કરી શકે છે. એવી અમેધ શક્તિ એનામાં ઢાંસો ઢાંસ ભરેલી પડી છે, પણ તે મૂર્ખાને ખબર નથી એટલે કેાઈ મારૂ' ભલુ કરી દે, કંઇ મારા ઉદ્ધર કરી દે તેમ પરવશ પડી સંસારમાં આળાયા કરે છે અને આવનાવન કર્યાં કરે છે તેને સાચા રસ્તા સૂઝતે નથી અને તેનુ પરિભ્રમણ અવિરત ગતિએ ચાલ્યા જ કરે છે. અને શુભાચુભ કર્માનુસાર, જીવને શુભાશુભ ગતિ પ્રાપ્ય બને છે. તેમાં નારકીમાં એટલી તીવ્ર વેદના હાય છે કે ત્યાં અહોનિશ આકુળતા વ્યાકુળતા જ રહે છે અને અત્યંતવેદનાને કારણે તેને ખીજું કાંઈ યાદ આવતું નથી નિતાંત તેની દૃષ્ટિ દુ;ખ પર જ રહે છે. ત્યારે બીજી ગતિ તે તિપ`ચ ગતિ છે, ત્યાં પણ પરાધિનદશા, સખ્ત મજુરી, વાચ'નું ઠેકાણું નહિં. ભૂખ-તરસમાં તરફડવાનું, ખાદિ નિરૅતા ખાવાનું નહીં. તર ભૂખ્યા પડયા રહેવાનું પાણી આપેતે પીવાનું નહીંતર તૃષામાં તરફડવાનું આ પ્રમાણે તે ગતિમાં પશુ અનતા દુઃખ ભોગવવાના એટલે ત્યાં પણ ધમ આચરી શકાતા નથી. દેવગતિમાં અન'ત સુખ ભગવવાનું પણ તે પ્રત્યેક ભૌતિક સુખા હૈાય છે For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ એટલે એક સમયે પાછા છેડવા પડે છે, એટલે તે ભૌતિક સુખમાં મસ્ત બનીને મહાલે છે, તેને ધર્મ આચરવાનું યાદ જ આવતું નથી. એક મનુષ્ય ભવજ એ છે કે આત્મા ધારે તે પૂર્ણતાએ પહોંચી શકે છે. એટલે જ મનુષ્યજન્મને શ્રેષ્ઠ જન્મ કહ્યો છે. જે દેવને પણ દુર્લભ મનાય છે. અને માનવીને વિશેષમાં બુદ્ધિ પશુ મળેલી છે, જ્યારે તિર્યંચાદિ ગતિમાં સવિશેષ તેને અભાવ હોય છે અક્ષય અને શાશ્વત સુખ જે સિદ્ધમાં છે, તેવું જ આપણા આત્મામાં છે. પણ તે સુખને આવિર્ભાવ આપણો આત્મા કેમ કરી શક્તા નથી ? તેનું મુખ્ય કારણ મિથ્યાત્વ છે સેવો આવ્યો છે તે અજ્ઞાનમાં અથડા તે હોવાથી સાચા રાહ પર હજુ સુધી આ જ નથી, એટલે તે ચારગતિનાચક્રમાં ચકા લઈ રહ્યો છે. અનાદિની ઉધી માન્યતામાં રાચી, દ્રષ્ટિ ઉપર રાખી રખડી રહ્યો છેહવે જે તે વિ. ભાવમાંથી સ્વભાવમાં આવે, અજ્ઞાનતામાંથી જ્ઞાનમાં આવે અંઘકારમાંથી પ્રકાશમાં આવે તે, સાચે રાહ મલે, અને મળથી આપણે આત્મા તે મિથ્યાવ પથ પર પ્રયાણ કરતાં પૂર્ણતાએ પહોચે, પણ જ્યાં સુધી સારો પંથ પકડ નહિ ત્યાં સુધી આંધીમાં અટવવાનું જ રહે માટે પ્રથમ મિથ્યાત્વને મારવાની જરૂર છે. એક દિવસે એક શિષ્ય ગુરૂને પુછયું કે, હે ગુરુદેવ ? આ જગતમાં અનેક લોકો, શાસ્ત્રનું વાંચન કરે છે, શ્રવણ, મનન કરે છે, ધાર્મિક અનુષ્ઠાને પણ જે છે, છતાં તેઓમાં આત્મજ્ઞાન કેમ પ્રાદુર્ભત થતું નથી ? ગુરૂએ કહ્યું કે, હે શિષ્ય ! સમડી ક્ષિતિજમાં ઉડતી હોય છે. પરંતુ તેની દ્રષ્ટિ તે ધરતી પર કયાં માંસને વેચો પડયે છે તેના પર જ હોય છે. તેમ માનવી ગમે તેટલા શાસ્ત્રોનું અદ્યન ભવણ કરે મન ન કરે, ચિત્વન કરે. ધ ર્મિક અનુદાન યોજે પણ તેનિ દ્રષ્ટિ તે નિતાંત દેહ પર જ રહેલી છે. તે શરીરને હું માનીને ચાલે છે જે તેની અવળી ચાલ છે, એટલે પિતાના શુદ્ધ સ્વરૂપ તરફ તેની દ્રષ્ટિ જતી નથી જે વિભાવ દશા છે તે તિભાગ દશાને વિસારી સ્વભાવ તરફ દ્રષ્ટિ દેવી તેજ સાચો રાહ છે, પથ છે, અજ્ઞાનના અંધકારમાં માનવી અટવાઈને અથડાઈ રહ્યો છે. તેથી અધ્યાત્મ માર્ગને સાચો પથ તેને જડતું નથી. માખી જેમ તેના મુખમાં રહેલ ગળફાળને વાગોળ્યા ફરે, ત્યાં સુધી તે મીઠાઈને સ્વાદ કયાંથી માણી શકે? પછી ભલે તે મીઠાઈના ઢગ પર કેમ ન બેઠી હોય ? તેમ માનવીએ દેહને હું' માની લીધું છે અને ગ્રેવીસે કલાક તેની આળપંપાળ પાછળ ગુમાવે છે તેને આત્માના અનંત સુખને આસ્વાદ કયાંથી આવે ? માટે હે બંધુઓ ! તમે આત્મ ક્ષે સાધના આચરે તે તરફ દ્રષ્ટિ દે, દેહને ભુલી જાવ એ તે આત્માને સંયેગે મળેલી ચીજ છે, જે એક દિવસે છોડવાની જ છે તે તેના પ્રત્યે આટલે રાગ , મેહશે ? જે અનંતા બંધને ઉભા કરે છે અને ભવા અટવીમાં ભટકાવી મારે છે. જે ભયંકર દુઃખનું પ્રદાન કરે છે શરીર તે જડ છે અને આત્મજ્ઞાન દ્રષ્ટી, માટે જાણનારને જાણો. અનભ અને આગળ વધે, For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંતવાણી લેખક રતિલાલ માણેકચંદ શાહ (૧) તમે આત્મ દીપ બને, તમે આમ શરણુ બને, " તમે ધર્મ દીપ બને, તમે ધમ શરણ બને, (૨) નિત્ય બળતા અગ્નિમાં આ હાસ્યને આનંદ શા ? અંધારે અથડાતા હે, શોધે દી ન કાં ભલા? (૩) પ્રજ્ઞા શીલ' સમાપ્તિ, શુદ્ધ ધર્મકા સાર, કાયા વાણી ચિત્ત કે સુધરે બસ વ્યવહાર. શીલ ધર્મ પાલન ભલા, સમ્યક ભલી રોમાધિ, પ્રજ્ઞા તે જાગૃત ભલી, દૂર કરે ભવ વ્યાધિ શી ખવે સમજાવે ને, નિવારે જે અયોગ્યને, સુજ્ઞને એ પ્રિય થાય, એ પ્રિય એ અસુરોને. (૬) સારને સાર જે જાણે, જે અસાર અસારને, લાભ એ સારને, એના સત્ય દર્શનને કારણે, (g) અંધ ભક્તિના ધર્મ હું ધ વિશ્વાસ ! બિના વિવેક શ્રદ્ધા જગે, કરે ધર્મ કાનાશ (૮) સમ્યક દર્શન કે બિના, સમ્યક જ્ઞાન ન હોય, બિન દર્શન બિન જ્ઞાન કે, સમ્યક ચરિત ન હોય (૯) ધર્મ પાલન મેં જહાં, જે જે બાધક હેય | માહે જીતને પ્રિય લાગે, ત્યારે નિર્મળ હોય છે (૧૦) શબ્દ બિચારા કયા કરે? અર્થ ન સમજે કોય ! અર્થ બિચારા ક્યા કરે ? ધારણ કરે ન કોય છે (૧૧) પ્રમાદે મગ્ન રહેવુંના, ના સેવે કામની રતિ, પ્રમત અને ધ્યાની, પામે છે વિપુલ સુખ -5 For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -ઈચ્છામિ– [૭] લેખક:- શ્રીયુત વેરા રતીલાલ જેચંદભાઈ હે નાથ ! હે પ્રભુ! જે મે આજના દિવસ સંબંધી મન, વચન, કાયાની માઠી પ્રવૃત્તિ, માઠા અધ્યવસાય, માઠી વિચારણા ચિંતવના કરી, મારા આત્માને કર્મથી મલિન લેપાયમાન ભારે બનાવ્યો હોય તે એ પાપ દે ષથી મુક્ત થવા માટે – ઈચ્છામિ ! ઈચ્છું છું હે નાથ ! હે સમય સમયના જાણ! એ મારા પાપ દેવ, કુકર્મો તમારાથી ગુપ્ત, છાના નથી, છતાં પણ મારા આત્માની હિલ નંદાને અર્થ પ્રાયશ્ચિત બુદ્ધિએ મારા પાપ પ્રકાશ છું. જેવા કે ઉસુ-તે ઉગે ઉતૂ સુત્રની પરૂપણા કરી હય, બુદ્ધિના જે રે સુત્રના અવળા અર્થ કરી કઈ ભોળા ભદ્રિક જીપની શ્રદ્ધા ડગાવી હોય, કેઈને ઉધે રસ્તે બતાવી મોટે ભાગે દેરી ખાડામાં, નુકશાનમાં પાડયા હેય, આર્ત ધ્યાન રૌદ્રધ્યાન કરી મારા આત્માનું બગાડયું હોય, કોઈનું બુરૂ ચિંતવી, બુરૂ કરવાનો પ્રયત્ન કરી પાપકારી કર્મો ઉપાઈ નારકી, તિર્યંચની ગતિના બંધ પાડયા હેય, ચાર કષાય ! ક્રોધ, માન, માયા, લેભ તેને વશ રાખવાને બદલે મેં એ કષાયને આધિન બની મહાક્રોધ, માન, માયા, લેભ, છળ કપટ, પ્રપંચ, કરી પાપના પિંડ એકઠા કર્યો હોય ત્રણ ગુણવૃત્ત, ચાર શિક્ષાવ્રત, પાંચ અણું વૃત આ બાર પ્રકારને ઉત્તમ શ્રાવક ધર્મ, એની મેં ખંડના, વિરાધના કરી હોય કેઈ જાતના વૃત પચ્ચખાણ લઈને તે ડયાં હય, બાધાઓ લઈને સવઈદે મનસ્વી પણે ભાગી હોય કે પડતી મુકી હોય હે પ્રભુ, શું કરું? મેં ઉપર કહ્યા તેવા અને એવા અનેક પ્રકારના પાપ દેષ જાણતા અજાણતા મન, વચન કાયાના ગે સેવ્યા હોય, સેવરાવ્યા હેય, સેવાતા પ્રત્યે અનુમદયા હેય, તે અરિહંત સિદ્ધ ભગવંતની સાક્ષી એ મિચ્છામિ દુક્કડમ. ત્રણ મોરથ (૧) શ્રાવકજી અહરનિશ દિન પ્રત્યે પ્રતિદિન ત્રણ મોશ્ય, ત્રણ ભાવનાના ચિતવ નાર હોય પહેલે મને રથ, પહેલી ભાવના એમ ભાવે કે હે નાથ ! હે દિન દયાળ દિનબંધુ ! હુ અનંત કાળથી અજ્ઞાનપણે મહાઆરંભ, સમારંભ કરી મહા પરિગ્રહ વધારી મહા મેહમાં અંધ બની ક્રોધ, માન, માયા લેભ, રાગ-દ્વેષ રૂપી કાયને આધીન થઈ, આ અસાર સંસાર સમુદ્રમાં રખડી રહ્યો છું. રઝળી રહ્યો છું, જન્મ જરા, મરણ, આધિ-વ્યાધી અને ઉપાધી ભોગવી રહ્યો છું. પણ કયાંય પાર પામે નહિ. હે નાથ ! આમ અનંત કાળથી રખડતા રઝળતા કર્મના પરિપાક ચાખતા, કેઈ શુભ કર્મના ઉદયે કરી પુણ્યના જોગે કરી, હે નાથ ! હે દયાળુ ! આપની કૃપાએ કરી, For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir <] શ્રી જૈન પમ પ્રકાશ મનુષ્ય દેહ; સવ' ઇન્દ્રિય સંપૂર્ણ ઉત્તમ-મા` ક્ષેત્ર સને ઉત્કૃષ્ટ એવા જૈન ધમ પામ્યું છે. તા માવી છતી રિદ્ધિએ, છતી જોગવાઇએ હજુ એ મારા અનાદિ કાળના ઉલટા સ્વભાવને થા થઈ, આળસ કરી, પ્રમાદ સેવી, ગાફેલ રહી આ રત્ન ચિંતા મણી સમાન મનુષ્ય જન્મ હારી ન જાઉ. મારા આ શું નિષ્ફળ ન જાય. એ માટે હું નાથ ! હૈ દિનદયાળ મને એવી સદ્ બુદ્ધિ આપે એવી સ'નમતિ સુઝાડો જેથી એમ સમજાય કે આ મહા આરંભ સમારંભ દુઃખનું કારણ છે. મહા પરિગ્રહ, મહા માહુ 'સાર ચક્રમાં અનંત કાળ ૨ખડાવશે એવુ જાણી મહા આરભ સમારભ છાંડુ, મહા પગ્રિહ, મહા મેહુ ત્યાગુ, શ્રાવકના ખાર વ્રત 'ગીક્રાર કરૂ' એ દિન તે ઘડી ડૂ' મારી લેખાની ગણીશ ખરખરા છે. (૨) શ્રાવકજી બીજી ભાવના એમ ભાવે હે નાથ ! હૈ દિનયાળ હૈ દિનખંધુ ! હું હું આવુ ખાર વ્રતધારી શ્રાવકપશુ' 'ગીકાર કરી કાળક્રમે, મારે આત્મા દ્રઢ, જોરાવર થઈ શક્રે, સાધુ પશુ 'ગીકાર કરૂ, પંચ મહાત્રત ધારણ કરૂ, વિશુદ્ધ ચારિત્ર વડે નવા કર્મો આવતા અટકાયતેા થકે, જ્ઞાન સહિત સમજણ પૂર્વક તથા િક્રિયા કરીને મારા પૂર્વના કર્માં ખયાવતા થકા રાગ, દ્વેષ રહિત પણે જગતના સર્વ જીવે ઉપર સમભાવ સમષ્ટિ રખતા થકા, છકાય ના જીવે ને સર્રથા રક્ષા દયા, અનુક`પા આણુ તે થક કયારે। વિચારીશ ! હે નાથ ! આવું અપૂર્વ સાધુ પણ પૂર્વ કદી નહિ પ્રાપ્ત થયેલું મને આ દેહે આ જન્મમાં જ પ્રાપ્ત થાય તે હિન તે ઘડી હું મારી લેખાની ગણીશ, લેખાની ગણીશ. (૩) શ્રાવકજી ત્રીજી ભાવના એમ ભાલે કે હે નાથ ! હૈ નિયાળ !! હું દિનમધુ !!! હું. મારા કાળના અવસરે, મરણુના અવસરે, આળેઇ પડિકમિ, નિ'દી, નિશલ્ય થઈ &'સારની સ`પ્રકારની સાવધ એટલે પાપારી ક્રિયાએ થી મુકત થઈ સુથારો કરી શુદ્ધ ભાવે સમતા પરિણામે મૃત્યુને અશુ વાંછતા થકે, જીવતરની ઈચ્છા રહિત પણે આ દેશ આ મારો શરીર પરની મુ-મમતા તજી દઇને સમાધિ મણે ૫'ડિત મરો, સકામ મરણે કયારે મરીશ ? હે નાથ ! આવા અપૂર્વ પંડિત મરણુ અને અવશ્ય મેળ પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ, તે દિન, તે ઘડી હું મારી લેખાની ગણીશ, લેખાની ગણીશ. For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કપુર સૌરભ (હપ્ત ૬ ચાલુ) પ્રસારક - અમરચંદ માવજી રાઠ છક શરીર નિરોગી હોય તે જ સવ' સાધન સારી રીતે કરી શકાય છે, તેથી શરીરનું આરોગ્ય ટકી રહે છે અને સામર્થ્યમાં વધારો થવા પામે એવા નિર્દોષ ઉપાય કુશળ શાસ્ત્રકારોએ કહેલાં યથાર્થ સમજી, મને આદરી તેને સાક્ષાત અનુભવ મેળવી, તેને લાભ પિતાનાં બહોળા કુટુંબને આપવા કાળજી રાખવી ૮૧ દરક ભવ્ય આત્માને યોગ્ય કેળવણી આપવામાં આવે છે તેમાં ગુપ્ત રહેલી અનંતી જ્ઞાનાદિક શકિત પ્રગટ થઈ શકે એટલે દરેક આત્મા પરમાત્મા રૂપી બની શકે, છતાં યેચ કેળવણીની ખામીથી પરમાત્મા જેવું વરૂપ ઢંકાઈ રહે છે, તેને પ્રગટ કરવા પ્રયત્ન કરે જરૂર છે. તેમાં બનતી મદદ કરવી તેના જેવું પારમાર્થિક કાર્ય ભાગ્યે જ બીજું હોઈ શકે. ૮૧ ઈન્દ્રિય દમન, કષાય નિગ્રહ, હિંસા વિ પાપ વૃત્તિને ત્યાગ તથા મનવચન અને કાયા ઉપર પૂરત કાબુ રાખવા રૂપ સ યમ કહે કે આત્મ નિગ્રહ જ સર્વ પ્રકારની ઉન્નતિનું પ્રબળ સાધન સમજી સ્વ પર ઉન્નતિના અપ જનોએ તેમાં પ્રમાદ રહિત યયા આર કરવા ઘટે ૮૨ પ્રથમ વયમાં (બાળપશુ માં) જેણે વિદ્યા સંપાદન કરી નહિ, બીજી વયમાં (જુવાનીમાં જેણે ધન પેદા કર્યું નહિં અને ત્રીજી વયમાં જેણે ધર્મનું સેવન આરાધન કર્યું નહિં તે વૃદ્ધ વયમાં શું કરી શકવાને ? તેવી જંગી વૃથા નમી ગયેલી સમજવી, ૮૩ રામાદિક કલેશથી વાશ્ચિત થયેલું ચિત્તજ ખરેખર જન્મ મરણ અન્ય સંસાર રૂપ છે અને તે અનાદિક વિકારથી અશ્વથા મુક્ત થયેલું મન જ મેક્ષ રૂપ છે ૮૪ જેઓ મન-વચન-અને કાયાના સંયમ વડે ઉત્તમ ધ્યાન કરવામાં તત્પર હોય, સદાચારનું આમણું કરનારી હોય, જ્ઞાનની સંપદાથી મુકત હોય, તથા સર્વપ્રાણી વર્ગ ઉપર કરુણાત હોય તે સુપાય કહેવાય છે. ૮૫ “નિતી એ ધર્મની પરિચારિકા છે.” ધર્મની પહેલાં નિતી હેવી જ જોઈએ. માણસે પોતાના સાધને સિદ્ધ કરવા માટે કંઈપણ દિવસ નિતીથી નિતીના માર્ગથી ચુત થવું ન જોઈએ. ૮૬ દરેક જણ પાસેથી કાંઈક પણ સદ્ગુરુ ગ્રહણ કરવા પ્રયાસ કરે, તેની ભલે-ખામીઓ તરફ ન જુઓ. તેની ઉજબી બાજુ જુએ દરેક ચીજ આપણને શિખા મણ લેતાં આવડે તે આપી રહી છે. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦] શ્રી જૈન ધર્મ પ્રકાશ ૮૭ કદાપિ સત્ય છોડે નહીં અને અસત્ય વધે નહીં બીજાની સાથેના વ્યવહાર માં હંમેશા સાચાને પ્રમાણિક બને. મકરીમાં અસત્ય ન આવે તેવો પ્રયાસ કરે. માચા મૃષા કદાપિ ન જ સે. ૮૮ ડાંક પણ તત્વજ્ઞાનનો અને આધ્યાત્મિક ગ્રંથો રોમ રોમ વ્યાપી, ચારિત્રમાં ઉતરે ત્યાં સુધી પ્રયત્ન, કાળજી અને મનન પૂર્વક વાંચ્યા કરવા જેવા હોય છે. વાંચન મનુષ્યને સંપૂર્ણ બનાવે છે, લેખન તે ચોક્કસ બનાવે છે. કવિતા તેને રસિક બનાવે છે. તત્વજ્ઞાન ઉંડી બુદ્ધિવાળો બનાવે છે વાતચીત તેને તૈયાર કરે છે ઈતિહાસ તેને ડાહ્યો બનાવે છે, નીતિ શાસ્ત્ર તેને ગંભીર બનાવે છે. ન્યાય અને અલંકાર શાસ્ત્ર વાદવિવાદની શક્તિ આપે છે ૮૯ હાલ અપાતા ધર્મ શિક્ષણથી પિટીયું જ્ઞાન માત્ર મળે છે, તેનું કારણ સમજણ વગરનું ગોખણ માત્ર કરાવાય છે તે જ છે શીખવનારને શીખવવાની કઈ વિશેષ માહિતી કે કેમ શીખવવું તેની કિંચિત સૂચના પણ કોઈ પુસ્તકમાં જોવામાં આવતી નથી, એથી આ કામ કેવળ કઢંગી સ્થિતિમાં ગમે તેમ ચાલ્યું જાય છે. ૯૦ “આમ જ કરવું અને આમ ન જ કરવું” એટલે વિધિ નિષેધને ઉપદેશ એકાંતે શ્રી ભગવંત કરતા નથી, પરંતુ પ્રસંગ અનુસરતું સરળ અસહ્ય ભાવેજ કરવા વર્તવાને તેઓ શ્રી ખાસ આગ્રહ કરે છે બેટી ખેંચતાણ કહી નાહક વીર્યના - સાયે આમ વંચના-આત્મ દ્રથી દુર રહેવા તેમને ઉપદેશ હોય છે. - ૯૧ પવિત્ર જૈન શાસનની રક્ષા ખાતર તેમજ આપણા પતિ સમાજની ઉન્ન તિની ખાતર સહુ શાસન પ્રેમી ભાઈ બહેને એ સમય ઓળખીને સ્વ-પર હિતની રક્ષાને વૃદ્ધિ થાય તેવા દરેક સદુપાય આ દવા ઉજમાળ થવું જ જોઈએ ઉપેક્ષા કરવાથી તે અધિકાધિક હાનિને બગાડે થવા પામે છે. ૯૨ પદ્માસનાદિક ધ્યાનનાં આસનને અભ્યાસ મહાવરે રાખવાથી અને શુદ્ધ દેવગુરુના ઉત્તમ ગુણોનું ધ્યાન એકાગ્રતા વડે કરવાથી મનને વચનને જય થવાને અંગે તન-મનની શુદ્ધિ થતાં પ્રસન્નતા વધે છે. ૯૩ ચિત્તની પ્રસન્નતા બની રહેવાથી અનેક લાભ થાય છે, રોગ ટળે છે, નવા રોગ થતા નથી અને આત્માનું સહજ સ્વાભાવિક સુખ અનુભવાય છે. નકામાં સંકલ્પ વિકલ્પ શુભ ધ્યાન બળથી સમાવી દેવાથી એ અપૂર્વ ફળ મળે છે. ૯૪ પરમાત્માને તેના ખરા સ્વરૂપમાં ઓળખવાથી જ તમે મૃત્યુથી તથા દુઃખથી બચશે અને મોક્ષને સર્વોચ્ચ આનંદ સ્વરૂપતાને પ્રાપ્ત થઈ શકશે. * ૯૫ ધ્યાન એટલે પિતાના શુદ્ધ સ્વરૂપમાં બીન એકાગ્ર થવું અને જડ-અધ્યાત્મ ભાવને નાશ કરવા મન વચન-કાયાની એકાગ્રતા (એકતા)થી હૃદયને સાચે સહચાર હેતે ધ્યાન સાચું સફળ થાય છે. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૧ શ્રી જૈન ધમ પ્રકાશ ૯૬ જે સુખ આત્માને આધિન છે. સ્વત ંત્ર સ્વાભાવિક સુખ જ સાચું છે, ખાકીનું બધું પરાધીન સુખ ફ્કત કલ્પિત-તુચ્છ અને ક્ષણિક જોત જોતામાં હતુ નહતુ થઇ જાય એવુ' વૃથા નામ માત્ર છે. ૯૭ પૂર્વ દિશા કે ઉત્તર દિશા કે ઇશાન કાણુ તરફ મુખ રાખીને યથાચિત ( અનુકૂળ-નિશ્ચિત ) સમયે સુખ આસને બેસી પ્રસન્ન મુખ એવા વિક્ષેપ રહિત તેમજ પ્રમાદ િત મુનિએ નાસિકાના અગ્રભાગ ઉપર દૃષ્ટિ સ્થાપીને-નેત્ર સ્થીર કરીને ધ્યાન કરવું. ૯૮ જે વખતે શારીરિક કે માનસિક ક્રશે. ઉપદ્રવ નડે નહુિ એવેા ખનતાં સુધી પ્રભાતના સમય ધ્યાનને માટે સવાત્તમ લેખી નક્કી કરી લેવે। સ્થાન પણ એવુ જ શાંત નિરૂપ પસં≠ કરવું. અને સુખે કરી શકાય એવા એકાદ સ્થિર આસને રહી ધ્યાનની શરૂઆત કરવી. ૯૯. ધર્મ ધ્યાનને ધ્યાતા તેમજ નિત્ય ભયભીત, અત્યંત ક્ષમાયુકત અભિામાન રહિત માયાદેષ મુકત ડાવાથી નિર્મળ, સ તૃષ્ણાવષ્ટિ ત, ગ્રામ અને ચરણ્ય તથા શત્રુ અને મિત્રમાં સમકિત્ત વાંસનાવડે અંગછેદન કરનાર પ્રત્યે સમભાવી-સ્વાધ્યાય ધ્યાનમાં નપુર, અત્યંત અપ્રમત્ત, પ્રશસ્ત ચેગ વડે અધ્યવસાયની વિશુદ્ધિથી વિયુદ્ધ થતાં અને ચારિ ત્રની અતિ વિશુદ્ધિને તથા લેશ્યા વિશુદ્ધિને પામીને કલ્યાણુ મૂર્તિ એવા મુનિને ઘાતીકર્મના એક દેશના ક્ષયથી ઉત્પન્ન થયેલુ મહાપ્રભાવવળું અપૂર્વ જ્ઞાન પ્રાપ્ત થાય છે. ૧૦૦ તમારામાં તમારા સ્વાત્મા-તમારૂં' સચ્ચિદાનંદ સ્વરૂપ, સવ ચૈાતિઓની યાતિ-નિર્મળ સ્રવણું નીય સ્વર્ગાનું સ્વગ વામ માન છે. તમારા આત્માસદા સજીવની અજર-અમર છે, તેા પછી તમે પોતે તમને શા માટે નાના નજીવા તુચ્છ સમજે છે ? આનંદી ઉત્સાહી અને સુખી બને ૧૦૧ જે કે મનુષ્ય ૐ (પ્રણવ) શબ્દનું ગાન (ધ્યાન) કરે છે, તેનું મન સ્થિર બને છે, તેના સવ વિચાર અને સ' લાગણીએ સમતેલ બને છે, તે આત્મામાં શાંતિ રેડે છે ને મનને ઈશ્વર (પવિત્ર આત્મા) સાથે જોડી દે છે ૐ શબ્દની સર્વ વ્યાપકતા ને શકિત અજબજ છે ૧૦૨ અવાચ્ય, અગમ્ય અને અતકને જ્યારે પહોંચાય છે, ત્યારે જ આ પ્રશુ ૧ના ઉચ્ચાર સ્વાભાવિક રીતે થાય છે. નુ' ગુજન કરતાં પરમાત્મામાં જ ધ્યાન (મન) પરાવવાનું છે. આત્મા જ નગદધન અને ખરૂ જીવન છે, તેને સાક્ષાત્કાર કરે એટલે ખસ ૧૦૩ જે સમયે આ પવિત્ર મત્રને ઉચ્ચાર કરી તે સમયે સ તન તે મનથી તેમાં જ મચી રહેા. તમારા આત્મામાં એતપ્રેત થઈ જા. મનસા-વાચા -કૃત્યથી પ્રણવ મંત્ર ()ના ઉચ્ચાર કરી તમારી રગેરગને નસેનસમાં આ મત્રના ધ્વનિ જાગ્રત કરે। તમારા હૃદયમાં તેના ધબકારા માગવા દ્યો. For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ - ૦૪ આખા જૈન આગમને સાર નિર્મળ ધ્યાન છેડા છે” અને અર્થ સ્પષ્ટ કે આત્માને વિષે આત્માનું ધ્યાન કરવું. ૧૦૫ » અહમ ને અખંડ જાપ મનને શુદ્ધ કરવા માટે હંમેશા કરે. ક્ષમા-સમાન એક પણ બીજો ઉત્તમ તપ નથી. ૧૦૬ સમ્યકૃત્વ રહિત જ્ઞાન તે જ અજ્ઞાન, સમ્યકૃવ રહિત ચારિત્ર તે જ કષાય અને હમ્પકૃત વિનાનું તપ તેજ કાપ કલેશ છે. ૧૦૭ આત્મારૂપી હરા પાસેથી રાગ-દ્વેષ ઉપાધિરૂ૫) રંગીન વસ્તુ દુર ફેકી ઘોને હત્યને સાક્ષાત્કાર કરે, એટલે એ સર્વ શાંતિ પમાડશે તૃષ્ણાને પણ છીપાવશે અને તમારા અંતઃકરણમાંથી સર્વ દુઃખ અને મુશીબતે ને ઉપવવી (હકારી) કાઢશે. ૧૦૮ સત્ય આત્માએ સાક્ષાત્કાર કરે એટલે જીવન મુકત થશેજભય ન પામે, હેડ કસીને મેદાનમાં ઉતરો ને જન્મને તમારે જે હક્ક છે તેને કબજે કરે. હું જ ઈશ્વર છું તેને સાક્ષાત્કાર કરે. જે શાંતિઃ ––ઈતિહાસ કપુર સેરભ"નાં ૧૦૮ પુષની માળા સમિત્ર પૂજ્ય ગુરૂદેવ શ્રી કપુર વિજયજી મહારાજ સાહેબનાં લેખસંગ્રહ ભાગ ૯ માંથી ચૂંટીને છે. જૈન ધર્મ પ્રકાશ માસિક ભાવનગર દ્વારા પ્રસારીત કરી પૂજ્ય ગુરૂદેવનું ઋણ અદા કરી કૃતાર્થતા અનુભવું છું. તેઓશ્રીનાં લખાણમાં ન કહેણી રહેણી કરણીને ત્રિવેણી સંગમ છે એટલે તેઓ શ્રીનાં વચને ભવ્ય જીને અંતરમાં સૌરભ પ્રસરાવશે. તેઓ શ્રીનાં ૧૩ વરસની મારી ઉંમરમાં થયેલા મત્સત્સંગમાં ફળરૂપે તેઓશ્રીએ વાવેલ બીજ ને મુંબઈમાં જીવદયા દ્વારા ભાવનગરમાં પાંજરાપોળ દ્વારા તળાજામાં તાવવજતીર્થમાં વિકાસ થયે અમર સાધનાને પ્રકાસ થયે તેઓશ્રી ૧૯૨૫ માં જન્મ ૧૯૯૩નાં આસો વદી ૮ સિદ્ધક્ષેત્રમાં સ્વર્ગવાસ તેઓ ૬૮ વર્ષનું આયુષ્ય ૪૬ વર્ષને દીક્ષા પર્યાય અજોડ અને આદર્શ સાધુ જીવન શાંત મૂર્તિ ઉપકારી ગુરૂવર્ષના ઉત્તરાયણ ચરણે પુષ્પાંજલી અર્પણ કરી વિરમું છું. ૨૦૩૪ તળાજા, અમર ૬ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આગમ-(શાસ્ત્રો) [૧૩] લેખક : રતિલાલ માણેકચંદ શાહ આગમરૂપી સૂર્ય જ સત્ય તને પ્રકાશ કરે છે. માટે આગમને આગળ કરીને જ આપણે મુક્તિને પંથ કાપી શકીએ. આગમની સહાય વિના મોક્ષના માર્ગે આગળ ન વઘાય. આગમરૂપી આરીસામાં જોવાથી જ આરાધનાનું સત્ય-સ્વરુપ દેખાય સર્વ ફીના આગમને આગળ કરીને ચાલનાર કદીયે અનર્થોને ભોગ બનતે નથી. આગમના માર્ગ-દર્શન મુજબ જીવન પંથ કાપનારને તે પંયમાં મુશ્કેલી રૂપી પથરા, કાંકરા કે કાંટા આડા આવતા નથી અને તે આડા રસ્તે કદી ચડતે નથી આગમ પ્રત્યે અત્યંત આદર રાખવે, આ આગમ ભકિત જ આપણા આત્માને અગમ, અગોચર એવા મોક્ષ પ્રદેશની યાત્રા કરાવશે આ આગમ ભક્તિ જ આપણને ભૌતિક દુનિયામાંથી ઉચકી આધ્યાત્મિક દુનિયાના અદૂભુત અને અનુપમ આનંદની અનુભૂતિ કરાવશે. આગમ ભક્તિ જ આપણને ભગવાન સાથે ભેટો કરાવશે આગમભક્તિ જ ભવના ભયને ભગડશે આગમ ભક્ત માનવી એજ સાચે જિન ભક્ત છે જે આગમ ભક્ત નથી તે જિન ભક્ત નથી અપમતિનું વિસર્જન કર્યા સિવાય આગમ ભક્ત બનાતું નથી. આગમની ઓથ લીધા વિના અતિન્દ્રિય એવા આત્મા, પરમાત્મા, મિક્ષ વગેરેની શી ગમ પડવાની હતી? આગમ ભકિત કર્મની નિબિડ ગાંને પણ ઓગળી નાખે છે પહાડ જે વાકને પણ ભેદી નાંખે છે “આગમને આગળ કરીને ચાલે તે આગળ જ વધે, આગમને પાછળ રાખી ચાલે તે પટકાય.” સ્વની સાધના માટે મળેલે ઘેરે માનવ જન્મ, પરની સાધના પછવાડે. વેડફીન ન ખાય” વહેતુ સ્વભાવને ઓળખ્યા પછી અધ્યાત્મ માર્ગમાં આગળ વધવું સહેલું બની. જાય છે.” સ્વાથી ગુરુઓ, પિતાના ભૌકિત સ્વાર્થ સાધવા ધર્મમાં મન ફાવે એ રીતે સિદ્ધાન્તોમાં અને આચારમાં ભરતા તો દાખલ કરી દે છે. તેથી તે મધનું ઔષધભવ રગને ઉછેર કરવામાં સમર્થ બનતું નથી. (બની શકતું નથી. ઊલટું ભવ્યાધિને વધારી મૂકે છે. સર્વ સિવાય સંપૂર્ણ રીતે મોક્ષના અને સંસારના કારણેને ચોકસ રીતે કે જેઈ શકે? અને કેણ કહી શકે? ચેકસ વિધિ નિષેધેનું સચોટ નિરૂપણ સર્વજ્ઞ સિવાય કંઈ કરી શકે કરી શકે? માટે સમ્યગ્દર્શનવાળા આત્માને સર્વજ્ઞ મતમાં જ સત્યનું દર્શન થાય છે. માટે જ તે સર્વજ્ઞ મત સિવાય કે ઈ મતને માનતા નથી. For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪]. શ્રી જૈન ધર્મ પ્રકાર આ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના કદીયે કેઈનું મોક્ષદ્ધર ઊધડતું નથી. માટે સમ્યગ્દર્શનને મોક્ષનું દ્વાર કહેવાય છે. સમ્યગ્દર્શન ધર્મરૂપી કલ્પવૃક્ષનું મૂળ છે. ધર્મ મહેલને પામે છે. વ્રત-નિયમોને રહેવાની સલામત તિજોરી છે, ધર્મરૂપી રસને રહે વાનું ભાજન છે. જે જીવને અર્ધ પુદ્ગલ પરાવર્ત કાળની અંદર મિક્ષ જવાનું હોય તેને જ સમ્યદર્શનની પ્રાપ્તિ થાય છે. બીજાને નહિ. આ સમ્યગ્દર્શન આવ્યા પછી, આમાં કદીએ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતે નથી. બધે તે નિયમ અંતઃ કોટા કેટી સોંગરેપની જ. આ સમ્યગ્દર્શન આવવાથી જ્ઞાન પણ સમ્યજ્ઞાન કહેવાય છે, ચાગ્નિ તે સમ્યગ્યારિત્ર કહેવાય છે અને તપ તે સમ્યફ તપ કહેવાય છે આ સમ્યગ્દર્શનને જૈન શાસ્ત્રોમાં સમકિત-સમ્યકત્વ, બધિ. દર્શન શબ્દથી પણ સંધ્યું છે. - જે પદાર્થ જેવા સ્વરૂપે. જેવા સ્વભાવે ભાવે હોય, તે પદાર્થને નવા જ વરૂપે, તેવા જ સ્વભાવે ઓળખાવે તે સમ્યગજ્ઞાન કહેવાય AAAAAAAAAAAA ખબરદાર માર્ગ હર્યોભર્યો છે, એમ જાણીને હે પ્રવાસિનું ! અજાણ્યાને એકલવા પંથ ખેડીશ નહિ. એમ જાણીને પ્રવાસ ખેડનાર પથિક કંટક ને તાપ આવતાં થમી જાય છે, માટે કંટક મે તાપથી છવાયેલ છે, એમ જાણીને હિંમતપૂર્વક પ્રવાસ ખેડીશ તે હર્યોભર્યો માર્ગ આવતાં શાન્તિને વિશ્રામ; ઉત્સાહ ને આનન્દ મળશે! For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનને અંધકાર કેવી રીતે દૂર કરશો? લેખક : દીપચંદ જીવણલાલ શાહ ઘણીવાર એવું બને છે કે આરંભમાં સાધકની સામે મિત્ર વિચિત્ર પ્રશ્નો આવીને ઉભા રહે છે. પણ એક વાર તમારામાં સાધક તરીકેના તીવ્ર સંસ્કાર સ્થિર થયા પછી તમારા મનમાંથી ચિત્ર વિચિત્ર પ્રશ્નોને ધીમે ધીમે ક્ષય થવા લાગશે. મનમાં થયેલે અંધકાર તે અનેક જન્મને હોય છે. એક કે બે દિવસમાં આ અંધકારને દૂર કરી શકાતું નથી. એક સત્ય તે દ્રઢ પણે સમજી લેજો કે મનની પકડ આ પણા ઉપર જ ખરી હોય છે. એટલે જે આ સંસ્કારના હુમલાથી ગભરાયા તે ગયા સમજજે. શરૂઆતના દિવસોમાં હું માળા ફેરવવા કે ધ્યાનમાં લીન થવા પ્રયત્ન કરે ત્યારે મારૂં મને મારી કફેડી દશા કરી નાંખવું મારા મનની નીચી ભૂમિકા વિરાટ સ્વરૂપે પડી થઈ જતી મનમાં વિચારોનું દેવું થયા ફકત જીભ ઈશ્વરનું રટણ કરે બાકીની ઈદ્રિ તેમાં જોડાતી નહિ. હું વિહવળ બની જતે, મનના વિકારે એવો જોરદાર હુમલે કરતાં કે કેટલીકવાર હું ધ્રુજી ઉડત, મને એમ થયું કે ખરેખર મારૂં વ્યકિતનું આટલું કુરૂપ છે, ગટર સારૂ કરનાર જેમ જેમ ગટર સારૂ કરતા જાય છે તેમ ચારે બાજુ બદબૂની પાત્રા પૂર્ણ પણે ફેલાઈ જાય છે. માથું ફાટી જાય તેવી નકાર વાસ મારે છે જ્યારે આપણા મનને દિવ્યતાને સ્પર્શ થાય છે ત્યારે મનના વિકારો પિતાનું સ્થાન અડીખમ રાખવા માટે પિતાની તમામ શકિતને ઉપયોગ કરે છે. આ સંસ્કારે અતિ શકિતનું સ્વરૂપ ધારણ કરીને આપણી સાધનાના સાત્વિક પ્રયાસને ધરાશય કરવા સંપૂર્ણ પ્રયાસ કરે છે. આ સ્થિતિ ગભરાવનારી હોય છે. સાધકને મુંઝવણ થાય છે કે આ બધું શું યાય છે? આ બધું કેમ થાય છે? મનના સંસ્કારને નવું સ્વરૂપ આપવાનું છે, એ માટે આપણી જાગૃતિના અનુસં. ધાનમાં જેટલા વર્ષ લાગે તેટલાં થવા દે એક તબકકે એ આવશે કે જ્યારે મન નવા સંસ્કારની દુનિયામાં નવીના જગી ભરી ઉમા પ્રાપ્ત કરી શકશે. દ્રષ્ટિ બદલાઈ ગઈ હશે. અધિકારનું સ્વરૂપ પ્રકાશમાં રૂપાન્તરીત થવા પામ્યું હશે. અમુક વર્ષના જબરજસ્ત વિગ્રહ પછી આજે મારા મન ઉર્વ સંસ્કારો એ પ આપી શક છું. આજે મને અપાર શાંતિ લાગે છે કેઈક દિવ્ય શકિત સાથે મન નિર તર એકતા સાધવા પ્રયત્ન કરી રહ્યું હોય તેમ લાગે છે ઘણીવાર આ દરથી કઈ અગમ્ય આનંદને ઘેધ ધસમસતે પિતાની ધારદાર ગતિ કરી રહ્યો છે તે અનુભવ થાય છે. પણ આ સ્થિતિ હોવા છતાં મારે જાગૃતિ રાખવી પડે છે. (કમશઃ) For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir No. Reg. B.V.-37 - - - - - - - - - (I) ભૂખ્યા ને ભોજન () ભખયાને અન્ન દેવાને, તમારે હાથ લંબાવે ભૂખ્યાને અન્ન આપીને, લઈ લે લક્ષમીને હા 1 નહિ છે દુઃખ આ જગમાં, વધારે ભૂખથી ભાઈ ભૂખ્યાના પેટ ઠાર, કરી હશે પૂન્ય કમાઈ ? ભૂખ્યાની ભૂખની જવાલા. ભલાને પણ ભૂલાવે છે, અરેરે ભૂખની જવાલા, ભલને ભીખ મંગાવે છે કે મળે છે પૂન્યથી લક્ષ્મી, અને પૂન્ય થાય છે દાને, નકામે મેહ લક્ષ્મીને, તમોને થાય છે શાને ? 4 વિષમ આ કાળ ચાલે છે, ભડાકા ભૂખના બોલે, વિના કણ માન મરતા, દેખાયે ઉઘાડા શેળે. 5 તમારી શાંતિ સાચવવા, કરે તૃપ્તિ સુષાતુરની. ભુખ્યાને રોટલે આપી, લીએ આશિષ ક્ષુધાતુની. 6 અભય અન્ન દાન બે મોટા, વળી મહા પૂન્યના હેતુ છે જીવાડી છે, જીવન પરમાર્થ સેતુ. 7 આપ આપ આ સમયે, સુધા પીડિત માનવને, કારો ઠારે એ જવાલા, અમર દઈ અને અન્ન માનવને. ' અમરચંદ માવજી શાહ તળાજા પ્રકાશક : જયંતીલાલ મગનલાલ શાહુ, શ્રી જૈન ધર્મ પ્રસારક સભા–ભાવનગર. I મુદ્રક : ફતેચંદ ખોડીદાસ ગાંધી, શ્રી અરૂણોદય પ્રિન્ટીંગ પ્રેસ-ખારગેઈટ, ભાવનગર ફોન : 40 For Private And Personal Use Only