________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
<]
શ્રી જૈન પમ પ્રકાશ
મનુષ્ય દેહ; સવ' ઇન્દ્રિય સંપૂર્ણ ઉત્તમ-મા` ક્ષેત્ર સને ઉત્કૃષ્ટ એવા જૈન ધમ પામ્યું છે. તા માવી છતી રિદ્ધિએ, છતી જોગવાઇએ હજુ એ મારા અનાદિ કાળના ઉલટા સ્વભાવને થા થઈ, આળસ કરી, પ્રમાદ સેવી, ગાફેલ રહી આ રત્ન ચિંતા મણી સમાન મનુષ્ય જન્મ હારી ન જાઉ. મારા આ શું નિષ્ફળ ન જાય. એ માટે હું નાથ ! હૈ દિનદયાળ મને એવી સદ્ બુદ્ધિ આપે એવી સ'નમતિ સુઝાડો જેથી એમ સમજાય કે આ મહા આરંભ સમારંભ દુઃખનું કારણ છે. મહા પરિગ્રહ, મહા માહુ 'સાર ચક્રમાં અનંત કાળ ૨ખડાવશે એવુ જાણી મહા આરભ સમારભ છાંડુ, મહા પગ્રિહ, મહા મેહુ ત્યાગુ, શ્રાવકના ખાર વ્રત 'ગીક્રાર કરૂ' એ દિન તે ઘડી ડૂ' મારી લેખાની ગણીશ
ખરખરા છે.
(૨) શ્રાવકજી બીજી ભાવના એમ ભાવે હે નાથ ! હૈ દિનયાળ હૈ દિનખંધુ ! હું હું આવુ ખાર વ્રતધારી શ્રાવકપશુ' 'ગીકાર કરી કાળક્રમે, મારે આત્મા દ્રઢ, જોરાવર થઈ શક્રે, સાધુ પશુ 'ગીકાર કરૂ, પંચ મહાત્રત ધારણ કરૂ, વિશુદ્ધ ચારિત્ર વડે નવા કર્મો આવતા અટકાયતેા થકે, જ્ઞાન સહિત સમજણ પૂર્વક તથા િક્રિયા કરીને મારા પૂર્વના કર્માં ખયાવતા થકા રાગ, દ્વેષ રહિત પણે જગતના સર્વ જીવે ઉપર સમભાવ સમષ્ટિ રખતા થકા, છકાય ના જીવે ને સર્રથા રક્ષા દયા, અનુક`પા આણુ તે થક કયારે। વિચારીશ ! હે નાથ ! આવું અપૂર્વ સાધુ પણ પૂર્વ કદી નહિ પ્રાપ્ત થયેલું મને આ દેહે આ જન્મમાં જ પ્રાપ્ત થાય તે હિન તે ઘડી હું મારી લેખાની ગણીશ, લેખાની ગણીશ.
(૩) શ્રાવકજી ત્રીજી ભાવના એમ ભાલે કે હે નાથ ! હૈ નિયાળ !! હું દિનમધુ !!! હું. મારા કાળના અવસરે, મરણુના અવસરે, આળેઇ પડિકમિ, નિ'દી, નિશલ્ય થઈ &'સારની સ`પ્રકારની સાવધ એટલે પાપારી ક્રિયાએ થી મુકત થઈ સુથારો કરી શુદ્ધ ભાવે સમતા પરિણામે મૃત્યુને અશુ વાંછતા થકે, જીવતરની ઈચ્છા રહિત પણે આ દેશ આ મારો શરીર પરની મુ-મમતા તજી દઇને સમાધિ મણે ૫'ડિત મરો, સકામ મરણે કયારે મરીશ ? હે નાથ ! આવા અપૂર્વ પંડિત મરણુ અને અવશ્ય મેળ પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ, તે દિન, તે ઘડી હું મારી લેખાની ગણીશ, લેખાની ગણીશ.
For Private And Personal Use Only