________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-ઈચ્છામિ–
[૭] લેખક:- શ્રીયુત વેરા રતીલાલ જેચંદભાઈ હે નાથ ! હે પ્રભુ! જે મે આજના દિવસ સંબંધી મન, વચન, કાયાની માઠી પ્રવૃત્તિ, માઠા અધ્યવસાય, માઠી વિચારણા ચિંતવના કરી, મારા આત્માને કર્મથી મલિન લેપાયમાન ભારે બનાવ્યો હોય તે એ પાપ દે ષથી મુક્ત થવા માટે –
ઈચ્છામિ ! ઈચ્છું છું હે નાથ ! હે સમય સમયના જાણ! એ મારા પાપ દેવ, કુકર્મો તમારાથી ગુપ્ત, છાના નથી, છતાં પણ મારા આત્માની હિલ નંદાને અર્થ પ્રાયશ્ચિત બુદ્ધિએ મારા પાપ પ્રકાશ છું. જેવા કે ઉસુ-તે ઉગે ઉતૂ સુત્રની પરૂપણા કરી હય, બુદ્ધિના જે રે સુત્રના અવળા અર્થ કરી કઈ ભોળા ભદ્રિક જીપની શ્રદ્ધા ડગાવી હોય, કેઈને ઉધે રસ્તે બતાવી મોટે ભાગે દેરી ખાડામાં, નુકશાનમાં પાડયા હેય, આર્ત ધ્યાન રૌદ્રધ્યાન કરી મારા આત્માનું બગાડયું હોય, કોઈનું બુરૂ ચિંતવી, બુરૂ કરવાનો પ્રયત્ન કરી પાપકારી કર્મો ઉપાઈ નારકી, તિર્યંચની ગતિના બંધ પાડયા હેય, ચાર કષાય ! ક્રોધ, માન, માયા, લેભ તેને વશ રાખવાને બદલે મેં એ કષાયને આધિન બની મહાક્રોધ, માન, માયા, લેભ, છળ કપટ, પ્રપંચ, કરી પાપના પિંડ એકઠા કર્યો હોય ત્રણ ગુણવૃત્ત, ચાર શિક્ષાવ્રત, પાંચ અણું વૃત આ બાર પ્રકારને ઉત્તમ શ્રાવક ધર્મ, એની મેં ખંડના, વિરાધના કરી હોય કેઈ જાતના વૃત પચ્ચખાણ લઈને તે ડયાં હય, બાધાઓ લઈને સવઈદે મનસ્વી પણે ભાગી હોય કે પડતી મુકી હોય હે પ્રભુ, શું કરું? મેં ઉપર કહ્યા તેવા અને એવા અનેક પ્રકારના પાપ દેષ જાણતા અજાણતા મન, વચન કાયાના ગે સેવ્યા હોય, સેવરાવ્યા હેય, સેવાતા પ્રત્યે અનુમદયા હેય, તે અરિહંત સિદ્ધ ભગવંતની સાક્ષી એ મિચ્છામિ દુક્કડમ.
ત્રણ મોરથ (૧) શ્રાવકજી અહરનિશ દિન પ્રત્યે પ્રતિદિન ત્રણ મોશ્ય, ત્રણ ભાવનાના ચિતવ નાર હોય પહેલે મને રથ, પહેલી ભાવના એમ ભાવે કે હે નાથ ! હે દિન દયાળ દિનબંધુ ! હુ અનંત કાળથી અજ્ઞાનપણે મહાઆરંભ, સમારંભ કરી મહા પરિગ્રહ વધારી મહા મેહમાં અંધ બની ક્રોધ, માન, માયા લેભ, રાગ-દ્વેષ રૂપી કાયને આધીન થઈ, આ અસાર સંસાર સમુદ્રમાં રખડી રહ્યો છું. રઝળી રહ્યો છું, જન્મ જરા, મરણ, આધિ-વ્યાધી અને ઉપાધી ભોગવી રહ્યો છું. પણ કયાંય પાર પામે નહિ.
હે નાથ ! આમ અનંત કાળથી રખડતા રઝળતા કર્મના પરિપાક ચાખતા, કેઈ શુભ કર્મના ઉદયે કરી પુણ્યના જોગે કરી, હે નાથ ! હે દયાળુ ! આપની કૃપાએ કરી,
For Private And Personal Use Only