________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આગમ-(શાસ્ત્રો)
[૧૩]
લેખક : રતિલાલ માણેકચંદ શાહ આગમરૂપી સૂર્ય જ સત્ય તને પ્રકાશ કરે છે. માટે આગમને આગળ કરીને જ આપણે મુક્તિને પંથ કાપી શકીએ. આગમની સહાય વિના મોક્ષના માર્ગે આગળ ન વઘાય. આગમરૂપી આરીસામાં જોવાથી જ આરાધનાનું સત્ય-સ્વરુપ દેખાય સર્વ ફીના આગમને આગળ કરીને ચાલનાર કદીયે અનર્થોને ભોગ બનતે નથી. આગમના માર્ગ-દર્શન મુજબ જીવન પંથ કાપનારને તે પંયમાં મુશ્કેલી રૂપી પથરા, કાંકરા કે કાંટા આડા આવતા નથી અને તે આડા રસ્તે કદી ચડતે નથી
આગમ પ્રત્યે અત્યંત આદર રાખવે, આ આગમ ભકિત જ આપણા આત્માને અગમ, અગોચર એવા મોક્ષ પ્રદેશની યાત્રા કરાવશે આ આગમ ભક્તિ જ આપણને ભૌતિક દુનિયામાંથી ઉચકી આધ્યાત્મિક દુનિયાના અદૂભુત અને અનુપમ આનંદની અનુભૂતિ કરાવશે. આગમ ભક્તિ જ આપણને ભગવાન સાથે ભેટો કરાવશે આગમભક્તિ જ ભવના ભયને ભગડશે આગમ ભક્ત માનવી એજ સાચે જિન ભક્ત છે જે આગમ ભક્ત નથી તે જિન ભક્ત નથી અપમતિનું વિસર્જન કર્યા સિવાય આગમ ભક્ત બનાતું નથી. આગમની ઓથ લીધા વિના અતિન્દ્રિય એવા આત્મા, પરમાત્મા, મિક્ષ વગેરેની શી ગમ પડવાની હતી? આગમ ભકિત કર્મની નિબિડ ગાંને પણ ઓગળી નાખે છે પહાડ જે વાકને પણ ભેદી નાંખે છે
“આગમને આગળ કરીને ચાલે તે આગળ જ વધે, આગમને પાછળ રાખી ચાલે તે પટકાય.”
સ્વની સાધના માટે મળેલે ઘેરે માનવ જન્મ, પરની સાધના પછવાડે. વેડફીન ન ખાય”
વહેતુ સ્વભાવને ઓળખ્યા પછી અધ્યાત્મ માર્ગમાં આગળ વધવું સહેલું બની.
જાય છે.”
સ્વાથી ગુરુઓ, પિતાના ભૌકિત સ્વાર્થ સાધવા ધર્મમાં મન ફાવે એ રીતે સિદ્ધાન્તોમાં અને આચારમાં ભરતા તો દાખલ કરી દે છે. તેથી તે મધનું ઔષધભવ રગને ઉછેર કરવામાં સમર્થ બનતું નથી. (બની શકતું નથી. ઊલટું ભવ્યાધિને વધારી મૂકે છે. સર્વ સિવાય સંપૂર્ણ રીતે મોક્ષના અને સંસારના કારણેને ચોકસ રીતે કે જેઈ શકે? અને કેણ કહી શકે? ચેકસ વિધિ નિષેધેનું સચોટ નિરૂપણ સર્વજ્ઞ સિવાય કંઈ કરી શકે કરી શકે? માટે સમ્યગ્દર્શનવાળા આત્માને સર્વજ્ઞ મતમાં જ સત્યનું દર્શન થાય છે. માટે જ તે સર્વજ્ઞ મત સિવાય કે ઈ મતને માનતા નથી.
For Private And Personal Use Only