________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir No. Reg. B.V.-37 - - - - - - - - - (I) ભૂખ્યા ને ભોજન () ભખયાને અન્ન દેવાને, તમારે હાથ લંબાવે ભૂખ્યાને અન્ન આપીને, લઈ લે લક્ષમીને હા 1 નહિ છે દુઃખ આ જગમાં, વધારે ભૂખથી ભાઈ ભૂખ્યાના પેટ ઠાર, કરી હશે પૂન્ય કમાઈ ? ભૂખ્યાની ભૂખની જવાલા. ભલાને પણ ભૂલાવે છે, અરેરે ભૂખની જવાલા, ભલને ભીખ મંગાવે છે કે મળે છે પૂન્યથી લક્ષ્મી, અને પૂન્ય થાય છે દાને, નકામે મેહ લક્ષ્મીને, તમોને થાય છે શાને ? 4 વિષમ આ કાળ ચાલે છે, ભડાકા ભૂખના બોલે, વિના કણ માન મરતા, દેખાયે ઉઘાડા શેળે. 5 તમારી શાંતિ સાચવવા, કરે તૃપ્તિ સુષાતુરની. ભુખ્યાને રોટલે આપી, લીએ આશિષ ક્ષુધાતુની. 6 અભય અન્ન દાન બે મોટા, વળી મહા પૂન્યના હેતુ છે જીવાડી છે, જીવન પરમાર્થ સેતુ. 7 આપ આપ આ સમયે, સુધા પીડિત માનવને, કારો ઠારે એ જવાલા, અમર દઈ અને અન્ન માનવને. ' અમરચંદ માવજી શાહ તળાજા પ્રકાશક : જયંતીલાલ મગનલાલ શાહુ, શ્રી જૈન ધર્મ પ્રસારક સભા–ભાવનગર. I મુદ્રક : ફતેચંદ ખોડીદાસ ગાંધી, શ્રી અરૂણોદય પ્રિન્ટીંગ પ્રેસ-ખારગેઈટ, ભાવનગર ફોન : 40 For Private And Personal Use Only