________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૧
શ્રી જૈન ધમ પ્રકાશ
૯૬ જે સુખ આત્માને આધિન છે. સ્વત ંત્ર સ્વાભાવિક સુખ જ સાચું છે, ખાકીનું બધું પરાધીન સુખ ફ્કત કલ્પિત-તુચ્છ અને ક્ષણિક જોત જોતામાં હતુ નહતુ થઇ જાય એવુ' વૃથા નામ માત્ર છે.
૯૭ પૂર્વ દિશા કે ઉત્તર દિશા કે ઇશાન કાણુ તરફ મુખ રાખીને યથાચિત ( અનુકૂળ-નિશ્ચિત ) સમયે સુખ આસને બેસી પ્રસન્ન મુખ એવા વિક્ષેપ રહિત તેમજ પ્રમાદ િત મુનિએ નાસિકાના અગ્રભાગ ઉપર દૃષ્ટિ સ્થાપીને-નેત્ર સ્થીર કરીને ધ્યાન કરવું.
૯૮ જે વખતે શારીરિક કે માનસિક ક્રશે. ઉપદ્રવ નડે નહુિ એવેા ખનતાં સુધી પ્રભાતના સમય ધ્યાનને માટે સવાત્તમ લેખી નક્કી કરી લેવે। સ્થાન પણ એવુ જ શાંત નિરૂપ પસં≠ કરવું. અને સુખે કરી શકાય એવા એકાદ સ્થિર આસને રહી ધ્યાનની શરૂઆત કરવી.
૯૯. ધર્મ ધ્યાનને ધ્યાતા તેમજ નિત્ય ભયભીત, અત્યંત ક્ષમાયુકત અભિામાન રહિત માયાદેષ મુકત ડાવાથી નિર્મળ, સ તૃષ્ણાવષ્ટિ ત, ગ્રામ અને ચરણ્ય તથા શત્રુ અને મિત્રમાં સમકિત્ત વાંસનાવડે અંગછેદન કરનાર પ્રત્યે સમભાવી-સ્વાધ્યાય ધ્યાનમાં નપુર, અત્યંત અપ્રમત્ત, પ્રશસ્ત ચેગ વડે અધ્યવસાયની વિશુદ્ધિથી વિયુદ્ધ થતાં અને ચારિ ત્રની અતિ વિશુદ્ધિને તથા લેશ્યા વિશુદ્ધિને પામીને કલ્યાણુ મૂર્તિ એવા મુનિને ઘાતીકર્મના એક દેશના ક્ષયથી ઉત્પન્ન થયેલુ મહાપ્રભાવવળું અપૂર્વ જ્ઞાન પ્રાપ્ત થાય છે.
૧૦૦ તમારામાં તમારા સ્વાત્મા-તમારૂં' સચ્ચિદાનંદ સ્વરૂપ, સવ ચૈાતિઓની યાતિ-નિર્મળ સ્રવણું નીય સ્વર્ગાનું સ્વગ વામ માન છે. તમારા આત્માસદા સજીવની અજર-અમર છે, તેા પછી તમે પોતે તમને શા માટે નાના નજીવા તુચ્છ સમજે છે ? આનંદી ઉત્સાહી અને સુખી બને
૧૦૧ જે કે મનુષ્ય ૐ (પ્રણવ) શબ્દનું ગાન (ધ્યાન) કરે છે, તેનું મન સ્થિર બને છે, તેના સવ વિચાર અને સ' લાગણીએ સમતેલ બને છે, તે આત્મામાં શાંતિ રેડે છે ને મનને ઈશ્વર (પવિત્ર આત્મા) સાથે જોડી દે છે ૐ શબ્દની સર્વ વ્યાપકતા ને શકિત અજબજ છે
૧૦૨ અવાચ્ય, અગમ્ય અને અતકને જ્યારે પહોંચાય છે, ત્યારે જ આ પ્રશુ ૧ના ઉચ્ચાર સ્વાભાવિક રીતે થાય છે. નુ' ગુજન કરતાં પરમાત્મામાં જ ધ્યાન (મન) પરાવવાનું છે. આત્મા જ નગદધન અને ખરૂ જીવન છે, તેને સાક્ષાત્કાર કરે એટલે ખસ
૧૦૩ જે સમયે આ પવિત્ર મત્રને ઉચ્ચાર કરી તે સમયે સ તન તે મનથી તેમાં જ મચી રહેા. તમારા આત્મામાં એતપ્રેત થઈ જા. મનસા-વાચા -કૃત્યથી પ્રણવ મંત્ર ()ના ઉચ્ચાર કરી તમારી રગેરગને નસેનસમાં આ મત્રના ધ્વનિ જાગ્રત કરે। તમારા હૃદયમાં તેના ધબકારા માગવા દ્યો.
For Private And Personal Use Only