________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
---
શ્રી જૈન ધર્મ પ્રકાશ
વાર્ષિક લવાજમ ! વર્ષ હ૭ : પાટેજ સહિત ૬-૧૦
– અનુમળિ િ– ક્રમ લેખ
લેખક
પાના નું ૧ દીપક ૨ જાણનારને જાણે
રતિલાલ માણેકચંદ શાહ ૩ સંતવાણી
રતિલાલ માણેકચંદ શાહ ૪ ઈચ્છામિ
શ્રી વેરા રતીલાલ જેચંદભાઈ ૫ ત્રણ મને રથ ૬ કપુર સૌરભ
અમરચંદ માવજી શાહ છ આગમ શાસ્ત્રી
રતિલાલ માણેકચંદ શાહ ૮ મનને અંધકાર કેવી રીતે દૂર કરશે શા. દીપચંદ જીવણ ૯ ભૂખ્યાને ભેજન
અમરચંદ માવજી શાડ
આંસુને ઉપદેશ જખતના એ પ્રસિદ્ધ પ્રવચનકાર પાસે મેં નીતિનાં અનેક પ્રવચન સાંભળ્યું, પણ મારા પર એ ભવ્ય ઉપદેશેની અસર જરા પણ ન થઈ એ ઉપદેશેની અસર મારા પર કેમ ન થઈ? એ માટે મને અતિદુઃખ થયું અને અતિવેદનાનાં ઉના ઉનાં આંસુ ખરવા લાગ્યા.
પણ ત્યાં તે મારા આશ્ચર્ય પાર ન રહ્યું. ખરતાં આસું બેલી ઉઠયાં ભેળા ! રડે છે શા માટે ? રડવાની જરૂર તારે કે પેલા પ્રવચનકારને ? મેં નમ્ર બની પુછયું ઓ પાપને ધનારા પવિત્ર આંસુએ ઉપદેશક શા માટે રડે કારણકે અનીતિના સિંહાસન પર બેસી, એ નીતિને ઉપદેશ આપે છે લસણને અર્ક છાંટી એ ગુલાબને અત્તરની વાત છેડે છે. અને પછી તે ખરતું છેલ્લું આસુ સાચા મિતીના રૂપમાં ફેરવાઈ ગયું.
For Private And Personal Use Only