Book Title: Hinduonu Samajrachna Shastra
Author(s): Liladhar Jivram Yadav
Publisher: Liladhar Jivram Yadav

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પડે ત્યારે હિંદુસમાજવિષે જે શબ્દ કાને પડતા તે સાંભળી મનની સ્થિતિ જરા ચમત્કારિક થતી. બહાર જોઈએ તે હિંદુઓની જાતિસંસ્થા, વિવાહ સંસ્થા, પ્રાર્થનાપદ્ધતિ, રીતરિવાજે વગેરે એકાએક બાબતેની દરેક જણ નિંદા કરતા જણાયે. આનું કારણ કંઈ સમજાયું નહિ. હિંદુઓએ જે જે નૈતિક મૂલ્ય શ્રેષ્ઠ માન્યા છે, તે તે દૂષણય છે એમ જે કહેશે તે નેતા, હિંદુસમાજને હિતચિંતક, પ્રાગતિક વગેરે સમીકરણ થયેલું દેખાયું. તેથી શાસ્ત્રોની પદ્ધતિને અભ્યાસ કરી હિંદુઓના રીતરિવાજે અને સમાજપદ્ધતિ કેવાં દેખાય છે એ બતાવવાને આ ગ્રંથને મુખ્ય ઉદ્દેશ છે. - અમે પાશ્ચાત્યેના આધારે લીધા છે. તે પણ પાશ્ચાત્ય ગ્રંથકાર વિષે અમારે શે અભિપ્રાય છે ને અમારે અને એમને મતભેદ કયાં થાય છે તેની ચર્ચા ૪૫૫ પાના પર કરી છે. ગે. મ. જોશી For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 620