Book Title: Yugadi Vandana Author(s): Dharnendrasagar Publisher: Buddhisagarsuri Jain Gyanmandir View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુભ કામના “ વિદ્વાન મુનિરાજ શ્રીધરણેન્દ્રસાગરજી મહારાજે યુગાવિના ” માં આદીશ્વર ભગતાતને વંદન, તેમના શ્લાક, સ્તુતિ, તવન, સ્તાન્ત્ર વગેરે સંસ્કૃત ગીવાણુ ભાષામાં પૂર્વાચાર્યોની ઉત્તમ રચનાએ।માંથી મધુસ ંચય કરી સામૂહિક અદ્રિતીય સકલન કર્યુ છે. પૂર્વાચાર્યાંની રચનામાં ક્મપૂર્વ વિશેષતા રહેલ છે. શબ્દ, ભાવ, દ્રવ્યની પવિત્રતા, ઉત્કૃષ્ટ શબ્દસયેાજન, દિવ્ય ધ્વનિ, સ્વયં રાગિણી અને અપૂર્વ ઉલ્લાસ તેમાં છે. તે વાંચતાં હૃદયમાં દિવ્ય ને ભવ્ય ભાવેાલ્લાસ જન્મે છે. આ કલિકાળમાં પરમાત્માની પ્રાપ્તિ માટેની અદ્ભુત કળા ભક્તિમય પ્રાથના—સ્તવનમાં હોય છે. પરમાત્માનું કીર્તન સરળ સાધન છે. તેમાં પૂર્વચાર્યાંના સંચય સદ્ભાગી આત્માને માટે એક અપૂર્વ ટોનિક છે. તેનામાં હૃદયની વીણાને ઝણઝણાવી મૂકવાની શક્તિ છે. તેનું વારંવાર રટણ દિવ્ય સંગીતને જન્માવે છે. આ રચનામાં રણકાર છે, ભાવ ઊર્મિના અવનવા પ્રવાહો છે. તે અંતરમાં સ્નેહની સરવાણી ઉત્પન્ન કરે છે. વિદ્વાન મુનિએ કરેલ પ્રયાસ સ્તુત્ય ને ધન્યવાદને પાત્ર છે. આમાં કરેલ મધુસંચય આત્મગુણેાનું સર્જન કરે તેવી શુભ ભાવના. વેદના આત્મવિકાસનું પ્રથમ સાધન છે. પરમાત્માને ભાવપૂર્વ કે વંદન કરવાથી સ્વયં પરમાત્મા ખેતી જવાય છે. P યુગાવિત્રુના ઋષભદેવ–જે યુગની સ્માદિના પ્રથમ તીથ કર છે—તેમને કરેલ વદના યથાર્થ છે. પ્રારભમાં કરેલ વંદના સર્વ તી કરા પ્રતિ વિનય, વિવેક, નમ્રતા બતાવે છે. તેથી ધર્મપ્રવેશ થાય છે. સ્તવન-સ્તુતિ-સ્તાસ્ત્ર દ્વારા ધ પ્રવેશ કરીને સ્વયં પૂર્ણ કરવાની અમર આશા છે. *જૈન ઉપાશ્ર્ચ, ઉસ્માનપુરા, For Private And Personal Use Only पद्मसागरPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 149