Book Title: Yugadi Deshna Bhashantar
Author(s): Sommandan Gani
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 204
________________ ૧૯૮ યુગાદેિશના. (" ડીની ઘટાથી અે માજી વીંટળાયેલા ઇચ્છાનુસાર ફરતા સર્પથી જેનુ” શરીર વેષ્ટિત છે એવા, અત્યંત વિશ્વાસ પામેલા પક્ષીઓએ જેમના ખ'ને કાનમાં માળા નાખેલા છે એવા, વર્ષા, શીત અને આતપના દુ:સહુ કલેશાને સહન કરતા, ભૂમિને ભેદીને બહાર નીકળી આવેલા તીક્ષ્ણ દાંથી જેમનાં અને ચણુ વીંધાઇ ગયા છે એવા, નાના પ્રકારના ઉપસના પ્રસંગમાં પણ પતની જેમ જેમનુ શરીર અચળ છે એવા અને નાસિકાના અગ્રભાગપર જેમણે પાતાના નેત્રયુગલ સ્થાપ્યાં છે એવા તે બાહુબલી મુનીશ તે બ ંને બહેનેાના જોવામાં આવ્યા. પછી અહંકારહિત હૃદયવાળા તે બાંધવ મુનિને દૂરથી નમસ્કાર કરી તે બને બહેના પરિણામે હિતકારી એવું આ પ્રમાણે વાકય મેલી:—“ હું ભાત ! હાથીના ધપર બેઠેલા માણસને ઉજ્વલ એવુ કેવલજ્ઞાન કદી ઉત્પન્ન થતું નથી; માટે એ ગજપરથી શીઘ્ર નીચે ઉતરશે. ” આટલું સાંભળતાં પેાતાની હેંનાનુ તે વાકય ઓળખીને તે વિચાર કરવા લાગ્યા:— આ મહારી બહેના સાધ્વીઓએ અત્યારે અસ‘ભાગ્ય જેવુ' આ શું કહ્યું ? કારણ કે, ઘણા વખતથી સમગ્ર સાવદ્ય યાગના ત્રિકરણે જેણે ત્યાગ કર્યો છે એવા અને વનમાં તપસ્યા કરતા એવા મને અહીં હાથીના સંભવ પણ નથી. પરંતુ નિષ્ઠ એવી આ સાધ્વીઓની ઉકિત પણ મિથ્યા હોય એમ સભવતુ નથી. માટે અહીં તાત્પ શુ હુરી? અથવા તા ઠીક એ મારા જાણવામાં આવ્યુ ! · વ્રતથી મેાટા અને જ્ઞાનવત એવા લલ્લુ બને હું' શી રીતે વંદન કરૂ ? ’ એ પ્રકારના વિચારરૂપ ગ`ગજના સ્કંધપર હું બેસી રહ્યો છું. અહા ! મૂઢ એવા મે’ અહંકારરૂપ કાઢવના સંસર્ગથી આવુ· પવિત્ર ચારિત્ર મલિન કર્યું ! માટે મને ધિક્કાર થાઓ ! જે શાંતરસથી પરિપૂર્ણ ( પરિપુષ્ટ ) છે અને અહંકારના રજ:પુજથી મનને મલિન કરતું નથી, એજ સા ત્કૃષ્ટ પરિજ્ઞાન છે. વળી એક ક્ષણવાર પણ જો હૃદયમાં સમ્યગ્રરીતે દીક્ષા પરિણમી હાય, તા માણસાના અનેક ભવમાં ઉપાજેલા પાપને

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208