________________
ભિન્ન ભિન્ન છે. મે કરી ઉભયનો એમાં સમાવેશ થવાથી તેમ જ પૂર્વ પૂર્વ કરતાં ઉત્તરોત્તર વિશુદ્ધ હોવાથી પ્રથમ મનોગુમિમાં અધ્યાત્માદિ ચારનો સમાવેશ થાય છે. કહેવાનો આશય એ છે કે અધ્યાત્માદિ પરસ્પર ભિન્ન હોવાથી એક જ મનોગુમિ સ્વરૂપ તે ચાર પ્રકારનું માનવાનું યદ્યપિ શક્ય નથી, પરંતુ અમે કરી એકમાં ભિન્ન ભિન્ન કાળે ઉભયનો સમાવેશ કરી શકાય છે. અધ્યાત્માદિભાવો ઉત્તરોત્તર વિશુદ્ધ હોવાથી મે કરી એક મનોમિમાં સમાવિષ્ટ થાય છે.
છેલ્લી સ્થિરતાસ્વરૂપ મનોગુમિમાં વૃત્તિસંક્ષયસ્વરૂપ પાંચમા યોગભેદ(પ્રકાર)નો સમાવેશ થાય છે. આ રીતે વૃત્તિનિરોધસ્વરૂપ યોગમાં અધ્યાત્માદિ પાંચે ય યોગપ્રકારો સત બને છે, એમાં કોઈ દોષ નથી. ૧૮-૨૮
અધ્યાત્માદિ યોગોનો વૃત્તિનિરોધમાં જે રીતે સમાવેશ થાય છે તેનું દિગ્દર્શન કરાય છેविमुक्तकल्पनाजालं, समत्वे सुप्रतिष्ठितम् । માત્મારામ મનતિ(ત) મનોપુસ્ત્રિથરિતા ૨૮-રા
“કલ્પનાચથી મુકત, સમતામાં પ્રતિષ્ઠિત અને આત્મરમણતાપ્રતિબદ્ધ મન હોવાથી મનોસુમિ ત્રણ પ્રકારની છે. (તિ ના સ્થાને તક આવો પાઠ છે. એ મુજબ તાદશ ત્રણ પ્રકારના મનને આશ્રયીને મનોગુમિ તેના જાણકારોએ ત્રણ પ્રકારની વર્ણવી છે.)” આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અર્થ છે.
આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ વૃત્તિનિરોધ