Book Title: Vyakhyan Sahitya Sangraha Part 01
Author(s): Vinayvijay
Publisher: Devji Damji Sheth

Previous | Next

Page 8
________________ પૂર્વ કર્મનું વર્તમાન સંબેઘન. उपजाति. विधर्विधाता नियतिः स्वभावः काला ग्रहाश्वेश्वरकर्मदेवाः । भाग्यानि पुण्यं नियमः कृतान्तः पयोयनामानि पुराकृतस्य ॥ १ ॥ વિધિ (ભાગ ) ૧, વિધાતા (બ્રહ્મા) ૨, નિયતિ (ભાવિભાવ) ૩, સ્વભાવ (મતિ), -- કાલ (સમય ) ૫, ગ્રહ (સૂર્યાદિ નવ ગ્રહ) ૬, ઇશ્વર (પરમેશ્વર) ૭, કમ્ (પ્રારબ્ધ) ૮, દેવ (કર્મ પ્રેરક શક્તિ ૯, ભાગ્ય (નશીબ) ૧૦, પુણ્ય (શુમ અદષ્ટ ધર્મ ) ૧૧, નિયમ (કુદરતી પદ્ધતિસર ચાલતો ઉપક્રમ)૧૨, કૃતાંત (પૂર્વ જન્મમાં કરેલા કનું ફલે—ખ દેવ) ૧૩, એમ તેર પૂર્વ જન્મમાં કરેલા કર્મનાં પર્યાય નામે છે..

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 628