Book Title: Vyakhyan Sahitya Sangraha Part 01
Author(s): Vinayvijay
Publisher: Devji Damji Sheth

Previous | Next

Page 10
________________ યાવના. गच्छतः स्खलनं कापि भवत्येव प्रमादतः विसन्ति खला स्तत्र समादधति सज्जनाः ॥ १ ॥ જે મનુષ્ય ગતિ કરતા હોય તેને કયાંકપણુ પ્રમાદથી ઠેસ લાગે છે જ. પરંતુ તેને પ્રસંગે ખલ પુરૂષા ( તેને દેખીને ) હુસે છે અને સજ્જન પુરૂષા ( તેનું ) સમાધાન કરે છે, ૧ આ વાકયને અનુસરી આ ગ્રન્થમાં કેઇ પણ ઠેકાણે મારા પ્રમાદ થયે હાય । તેને માટે સૂચના કરવાની સજ્જત મહાશયેાને હુ' îિનતિ કરૂ છુ` કે જેથી અ ત્ય પ્રસ ંગે તે તરફ ઉપકાર સહુ લક્ષ આપી શકાય. આ ગ્રંથમાં અકેક વિષયની વિશાળતા અને પુષ્ટિ તરફ્ લક્ષ આપતાં તેમાં જૈન તેમજ જૈનેતર બહેાળાં સાÀાના પ્રમાણેાના સંગ્રહ થવા કોઇ સ્થળે વિપરીત ભાવ જણાય, તે સમજીવ તે જણાવશે તે પામેલ છે. તેથી ઉપકાર થશે. વિનય.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 628