Book Title: Vyakhyan Sahitya Sangraha Part 01 Author(s): Vinayvijay Publisher: Devji Damji Sheth View full book textPage 9
________________ અને મહાન સાહિત્યના ભંડારે વિગેરેમાંથી સારી રીતે નથી સંગ્રહ કરી આ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ” ગ્રન્થ પ્રસિદ્ધ કરેલ છે. વળી તેમાં ભિન્નભિન્ન શ્લોક ભિન્નભિન્ન ગ્રંથમાંથી ભાષાન્તર તથા વિવેચન સહિત લેવામાં આવ્યા છે જેથી આ ગ્રન્થ વ્યાખ્યાનના કાર્યમાં સરલતાને કરવાવાળે તેમજ આપ સર્વના આનન્દ માટે થાઓ. ૧ - વિનયવિજયજી, s = = વગેરે તમામ અક્ષરનું જાણી લેવું. અને વિશેષમાં એટલું પણ જાણવું કે અક્ષર પાતે હરવ હોય પરંતુ તેના પછી જોડાક્ષર આવે તો તે લઘુ અક્ષર દીર્થ ( ગુરૂ) કહેવાય છે. જેમકે “ વાક્ષ ” આમાં * અક્ષર હરવ છે પરંતુ ક્ષ જોડાક્ષર આવતાં તે જ દીધ (ગુરૂ) જાણો, અને કાર્યા વગેરેની માત્રા ગણવી પડે ત્યાં ગુરૂ અક્ષરની બે માત્રા અને લઘુ અક્ષરની એક માત્રા ગણવી. પરંતુ તેના બીજા તથા ચોથા ચરણુમાંનો છેલ્લો અક્ષર વિકલ્પ ગુરૂ હોય તો લઘુ ગણાય અને લધુ હોય તો ગુરૂ ગણાય, પરંતુ માત્ર એક વધતી ધટતી હોય તે તેમ થઈ શકે છે અને હ તે લઘુ અક્ષરનું અને તે ગુરૂ અક્ષરનું ચિન્હ જાણવું. આ છંદનાં સામાન્ય ભેદ દર્શાવ્યા, પરંતુ છંદશાસ્ત્ર વિશાળ છે તેથી વિશેષ જ્ઞાતાના મુખથી જાણી લેવું.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 628