Book Title: Vividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha Author(s): Devchandra Maharaj Publisher: Nenshi Anandji Sha View full book textPage 5
________________ (૪) કર્માદિ ગની ગણતા પણ સાથે છે. એ ત્રણે રોગ જેમ શરીરને સાવિક અન્ન, જળ અને હવા પિષક છે તેમ અંતરાત્માને એ ત્રણે યોગ પિષક-શ્રેયસ્કર છે. આ સંગ્રહમાંથી ત્રણ વાગના નમુનાઓ આપી શકાય તેમ છે, પરંતુ તેમ કરવા જતાં - અગ્ર વચન ” નું લંબાણ થઈ જવાથી વાચકવૃંદને આ ” કૃતિઓના સંગ્રહ” ને સાર્થાત ધ્યાનપૂર્વક વાંચી વિચારી જવાના ખાસ ભલામણ કરવામાં આવે છે. આ પુસ્તકમાં જે જે કૃતિઓનો ગ્રહ કરવામાં આવેલ છે તેના રચયિતા મહાપુરૂષોનું ટુંકુ જીવન ચરિત્ર આપવાની ઇચ્છા હતી, પરંતુ તેઓના જીવનપ્રસંગની સર્વ સામગ્રી પૂરતી રીતે ન મળવાથી તેઓની જીવનચર્યા આપવાનું કાય પડતું મૂકવું પડયું છે. આ સંગ્રહ કરવાનો પ્રયાસ સફળ થવા માટે એટલું જ ઈચ્છું છું ક–જનસમાજ આ પુસ્તકમાંથી યથાશકિત-યથારૂચિ ખેરાક મેળવી પોતાના જીવનમાં ઉતાર. એજ અંતરની અભિલાષાપૂર્વક વિરમું છું. લેખક સંરકતા, મુનિ દેવચંદ્રજી ( કચ્છ-મુદ્રા) ( સ . સી : , . * S s Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 184