Book Title: Vividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Author(s): Devchandra Maharaj
Publisher: Nenshi Anandji Sha

View full book text
Previous | Next

Page 11
________________ વિવિધ પુષ્પવાટિકા. (૨) શ્રી અજિત જિન સ્તવન. દેખ ગતિ દેવની–એ દેશી. જ્ઞાનાદિક ગુણ સંપદા રે, તુજ અનંત અપાર, તે સાંભળતાં ઉપની રે, રૂચિ તેણે પાર ઉતાર; અજિત જિન તારજો રે, તાર દીન દયાલ. અ. ૧ જે જે કારણ જેહનું રે, સામગ્રી સંગ; મળતાં કારજ નીપજે રે, કર્તા તણે પ્રયાગ. અ. ૨ કાર્ય સિદ્ધિ કરતા વસુ રે, લહી કારણ સંગ; નિજપદ કારક પ્રભુ મલ્યા રે, હાય નિમિત્તહભેગ. અ. ૩ અજકુલગત કેશરી લડે રે, નિજપદ સિંહ નિહાલ; તિમ પ્રભુ ભકતે ભવિ લહે રે, આતમ શક્તિ સંભાલ. અ. ૪ કારણ પદ કર્તા પણે રે, કરી આરોપ અભેદ; નિજ પદ અર્થી પ્રભુ થકી રે, કરે અનેક ઉમેદ. એહવા પરમાતમ પ્રભુ રે, પરમાનંદ સ્વરૂપ; સ્યાદ્વાદ સત્તા રસી રે, અમલ અખંડ અનુપ. આરેપિત સુખ ભ્રમ ટો રે, ભાયે અવ્યાબાધ સમ અભિલાષીપણું રે, કર્તા સાધન સાધ્ય. થાહકતા સ્વામિત્વતા રે, વ્યાપક ભેક્તા ભાવ; કારણુતા કારજ દશા રે, સકલ શું નિજ ભાવ. ભાસન રમણુતા રે, દાનાદિક પરિસ્થમ; સકલ થયા સત્તા રસી રે, જિનવર દર્શન પામ. તેણે નિર્યામક માહણે રે, વૈદ્ય ગેપ આધાર; દેવચંદ્ર સુખ સાગરૂ રે, ભાવ ધર્મ દાતાર. અ. ૧૦ ૧ સુધ–દિગંલક મટીને આત્મિક થયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 184