________________
વિવિધ પુષ્પવાટિકા. (૨) શ્રી અજિત જિન સ્તવન.
દેખ ગતિ દેવની–એ દેશી. જ્ઞાનાદિક ગુણ સંપદા રે, તુજ અનંત અપાર, તે સાંભળતાં ઉપની રે, રૂચિ તેણે પાર ઉતાર; અજિત જિન તારજો રે, તાર દીન દયાલ. અ. ૧ જે જે કારણ જેહનું રે, સામગ્રી સંગ; મળતાં કારજ નીપજે રે, કર્તા તણે પ્રયાગ. અ. ૨ કાર્ય સિદ્ધિ કરતા વસુ રે, લહી કારણ સંગ; નિજપદ કારક પ્રભુ મલ્યા રે, હાય નિમિત્તહભેગ. અ. ૩ અજકુલગત કેશરી લડે રે, નિજપદ સિંહ નિહાલ; તિમ પ્રભુ ભકતે ભવિ લહે રે, આતમ શક્તિ સંભાલ. અ. ૪ કારણ પદ કર્તા પણે રે, કરી આરોપ અભેદ; નિજ પદ અર્થી પ્રભુ થકી રે, કરે અનેક ઉમેદ. એહવા પરમાતમ પ્રભુ રે, પરમાનંદ સ્વરૂપ; સ્યાદ્વાદ સત્તા રસી રે, અમલ અખંડ અનુપ. આરેપિત સુખ ભ્રમ ટો રે, ભાયે અવ્યાબાધ સમ અભિલાષીપણું રે, કર્તા સાધન સાધ્ય. થાહકતા સ્વામિત્વતા રે, વ્યાપક ભેક્તા ભાવ; કારણુતા કારજ દશા રે, સકલ શું નિજ ભાવ.
ભાસન રમણુતા રે, દાનાદિક પરિસ્થમ; સકલ થયા સત્તા રસી રે, જિનવર દર્શન પામ. તેણે નિર્યામક માહણે રે, વૈદ્ય ગેપ આધાર; દેવચંદ્ર સુખ સાગરૂ રે, ભાવ ધર્મ દાતાર.
અ. ૧૦
૧ સુધ–દિગંલક મટીને આત્મિક થયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com