________________
विविध पुष्पवाटिका.
શ્રીમાન્ દેવચંદ્રજી મહારાજ વિરચિતચતુર્વિશતિ જિન સ્તવના.
( ૧ ) શ્રી ઋષભજિન સ્તવન. નિદ્રડી વેરણ હુઈ રહી-એ દેશી.
ઋષભજિષ્ણુ દશુ' પ્રીતડી, કેમ કીજે હા કહેા ચતુર વિચાર; પ્રભુજી જઇ અલગા વણ્યા,તિહાંકણે નવિ હા કાઇવચન ઉચ્ચાર. .૧ કાગલ પણ પહોંચે નહિ', નવિ પહોંચે હા તિહાં કે પરધાન; જે પહેોંચે તે તુમ સમે, નવ ભાંખે હેા કાઇનું વ્યવધાન. ઋ. ર્ પ્રીતિ કરે તે રાગિયા, જિનવરજી હૈ। તમે તે વીતરાગ; પ્રીતડી જેહ અરાગીથી, ભેળવવી હા લેાકેાત્તર માર્ગ, જ્ર ૩ પ્રીતિ અનાદિની વિષભરી, તે રીતે હેા કરવા મુઝ ભાવ; કરવી નિષિ પ્રીતડી, કણ ભાતે હા કહેા અને બનાવ. ઋ. ૪ પ્રીતિ અનંતી પરથકી, જે તેડે હા તે જોડે એહ;
પરમ પુરૂષથી રાગતા, એકવતા હા દાખી ગુણ ગેહુ. ૪. ૫ પ્રભુજીને અવલખતાં, નિજ પ્રભુતા હેા પ્રગટે ગુણુરાશ; દેવચંદ્રની સેવના, આપે મુઝ હૈ। અવિચલ મુખવાસ. ૠ, દૂ
૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com