________________
(૪) કર્માદિ ગની ગણતા પણ સાથે છે. એ ત્રણે રોગ જેમ શરીરને સાવિક અન્ન, જળ અને હવા પિષક છે તેમ અંતરાત્માને એ ત્રણે યોગ પિષક-શ્રેયસ્કર છે.
આ સંગ્રહમાંથી ત્રણ વાગના નમુનાઓ આપી શકાય તેમ છે, પરંતુ તેમ કરવા જતાં - અગ્ર વચન ” નું લંબાણ થઈ જવાથી વાચકવૃંદને આ ” કૃતિઓના સંગ્રહ” ને સાર્થાત ધ્યાનપૂર્વક વાંચી વિચારી જવાના ખાસ ભલામણ કરવામાં આવે છે. આ પુસ્તકમાં જે જે કૃતિઓનો ગ્રહ કરવામાં આવેલ છે તેના રચયિતા મહાપુરૂષોનું ટુંકુ જીવન ચરિત્ર આપવાની ઇચ્છા હતી, પરંતુ તેઓના જીવનપ્રસંગની સર્વ સામગ્રી પૂરતી રીતે ન મળવાથી તેઓની જીવનચર્યા આપવાનું કાય પડતું મૂકવું પડયું છે.
આ સંગ્રહ કરવાનો પ્રયાસ સફળ થવા માટે એટલું જ ઈચ્છું છું ક–જનસમાજ આ પુસ્તકમાંથી યથાશકિત-યથારૂચિ ખેરાક મેળવી પોતાના જીવનમાં ઉતાર. એજ અંતરની અભિલાષાપૂર્વક વિરમું છું.
લેખક સંરકતા, મુનિ દેવચંદ્રજી ( કચ્છ-મુદ્રા)
(
સ
. સી
:
, .
*
S s
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com