Book Title: Vividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha Author(s): Devchandra Maharaj Publisher: Nenshi Anandji Sha View full book textPage 6
________________ શાસ્ત્રમાળાના ઉદ્દેશ. પૂજ્યપાદ કૃપાળુ ગુરુદે વ આચાર્ય શ્રીમાન વૃજપાલજી સ્વામીના મરણાર્થે આ પુતક શાસ્ત્રમાળાના પ્રથમ પુષ્પ તરીકે બડાર પાડવામાં આવે છે. અને ઉદ્દેશ એજ કે: - પૂજ્યપાદ આચાર્ય શ્રીમદ્ વૃજપાલજી મહારાજ કચ્છદેશસ્થ અષ્ટકૅાટિ ગૃપક્ષમાં એક સમ અને પરમ પ્રભાવિક મહાપુષ થયેલ, તેઓશ્રીને જૈનસમાજ ( સ્થાનકવાસી અને દેરાવાસી ) ઉપર અપાર ઉપકાર છે. તેઓશ્રી વયેાહ-જૂના જમાનાના હોવા છતાં વમાન યુગને પીછાનનારા હતા. જ્ઞાનવૃદ્ધુ છતાં ધર્મંડી નજ હતા અને ચારિત્ર હાવા છતાં પણ એક સામાન્ય મુનિ પ્રત્યે પણ સન્માનની દૃષ્ટિથી વતા. એએશ્રીનું હૃદય ઉદાર, સર્વાંતેભદ્ર અને કરૂણશીલ હતું. તેઓશ્રીની શ્રદ્ઘા શુદ્ધ ઉદાત્ત સ્યાદ્વાદ રશૈલીવાળી હતી. તેમની આગળ કે.ઈપણ જૈન ફીરકાના સાધુઓ-શ્રાવકા આવી શકતા પ્રેમથી વિચારેની આપ લે કરતા. એમના હૃદયમાં કાઇપણ ગચ્છ મત કે સંપ્રદાયના દુરાગ્રહ ન હતે. એ સત્યનાં જુગજૂના ઉપાસક હતા, એ હકીકત તેમના સમાગમમાં આવનારાઓને સુવિદિત છે. સ. ૧૮૯૬ ના વૈશાખ શુદ ત્રીજ ( અક્ષય તૃતીયા )ને જન્મસમય. સ. ૧૯૧૨ ના વૈશાખ સુદ ૫ ને ગુરૂવાર દીક્ષાસમય. આચાયપદ સ. ૧૯૬૯ મા મળ્યું. અને સં. ૧૯૮૪ ના વૈશાખ શુદિ ૩ ( અક્ષય તૃતીયા ) ને સ્વર્ગવાસ. આ મહાપુરૂષનું સંપૂર્ણ જીવનવૃત્તાંતનું સ્વતંત્ર એક પુસ્તક છપાવવાનુ છે એટલે અહિં સંક્ષેપતઃ વર્ણન કરવાના હેતુ એકજ કે તે મહાપુરૂષ પૂજ્યપાદ સ્વ॰ આચાર્યશ્રીનું સદા સ્મરણ રહે અને જૈનસમાજને ભવિષ્યમાં જ્ઞાનના બહેાળા લાભ મળે જેને લઈને શાસ્ત્રમાળાના પુષ્પો તરીકે પુસ્તકા છપાવવા અને તેનેા ખૂબ પ્રચાર કરવાના વિચારથી જ આ પ્રથમ પુષ્પ તરીકે પુષ્પવાટિકા બાહાર પાડવામાં વિ. સડળ. આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 184