Book Title: Vishwama Dikshanu Sthan ane teno Upayog Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 7
________________ 3}s ] દર્શોન અને ચિંતન દીક્ષા લઈ શકે અને તેવા તરુણે મળી આવે. તે દીક્ષા આપવી જ જોઈ એ. ઘણીવાર તા આ પક્ષ ખાળ ઉમેદવારા ન હોય તા તેવા ઉમેદવારને કૃત્રિમ રીતે ઊભા કરી તેમને શિરે ધમમુકુટ પહેરાવવાનો પ્રયત્ન કરે છે. ખીજે પક્ષ કહે છે કે બાળકને તો દીક્ષા ન જ આપવી જોઈ એ, અને તરુણને દીક્ષા આપવી હોય તે! એના વાલી–વારસદાર અને ખાસ લાગતા વળગતા તેમ જ સ્થાનિક સધી પરવાનગી સિવાય તે આપવી ચે!ગ્ય નથી. બન્ને પક્ષકારાની પોતપેાતાની ફ્લીલે છે, અને ધણીવાર એ માહક પણ કેટલાકને લાગે છે. પહેલા પદ્મ, ખાળ અને તરુણુવયમાં દીક્ષિત થઈ સમાજમાં પ્રતિષ્ટિત થઈ ગયેલ, અને કાંઈક સારું કામ કરી નામના કાઢી ગયેલ હેાય એવી કેટલીક જૂની સાધુ–વ્યક્તિઓનાં નામેા પોતાના પક્ષની પુષ્ટિમાં ટોકે છે. બીજો પક્ષ કાચી ઉંમરે અથવા અસંમતિથી અપાયેલ દીક્ષાનાં માઠાં પરિણામે પેાતાના પક્ષની પુષ્ટિમાં ટાંક છે, અને તદ્દન ભ્રષ્ટ થયેલ કે શિથિલ થયેલ વ્યક્તિઓનાં નામા પણ કાઈક વાર સૂચવે છે. પણ એ બન્નેમાંથી એકે પક્ષ જોઈ એ તેવી સાચી અને પૂરી યાદી તૈયાર કરી સકે સામે નથી મૂકતે. બન્ને પક્ષકા ભલે પોતપાતાના પક્ષની પુષ્ટિ થાય એટલું જ આગળધરે હતાં, જો એ અન્ને સાચા અને ધૈયશાળી હાય તા વસ્તુસ્થિતિ તે તેમણે જાણવી જ અને રજુ કરવી જ જોઇ એ. વસ્તુસ્થિતિ આ પ્રમાણે જાણી અને રજૂ કરી શકાય ઃ એક યાદી દરેક સાધુએ રાખવી જોઈ એ, જેમાં તેમની પાસે દીક્ષા લેનારની ઉંમર, નામહામ અને દીક્ષા લેવાની તારીખ વગેરે બધુ નોંધાય, અને બીજી તરક્ પેાતાની પાસે દીક્ષા લેનારમાંથી કોઈ છટકી જાય તો તે પણ પ્રામાણિકપણે કારપૂર્વક નોંધવામાં આવે, બધા જ સાધુઓ પોતાની આવી યાદી એક આણુ દજી કલ્યાણુજી જેવી પેઢીને અથવા એક પત્રમાં મોકલી આપે. આ યાદીએ ઉપરથી દર વર્ષે, દર પાંચ વર્ષે અને દર દશ વર્ષે એક પરિણામ તારવી શકાશે કે એક દરદીક્ષા લેનાર કેટલા અને છેડનાર કેટલા. વળી લેનાર-છોડનારનું પરિમાણ ઉંમર પરત્વે કેટલું, તેમ જ લેવાનાં અને છેડવાનાં, ખાસ કરીને છોડવાનાં કારણાની સરખામણી. આ યાદીમાંની દર સા વ્યક્તિમાંથી સારી પાંચ જ વ્યક્તિઓ લઈ ભલે ખાળદીક્ષાના પક્ષપાતી પેાતાના પક્ષની પુષ્ટિ કરે, અને એ યાદીમાંથી પતિત કે શિથિલ એ શા વ્યક્તિને લઈ ભલે બીજા પક્ષના અનુગામીઓ પોતાના પક્ષની પુષ્ટિ કરે; તેમ છતાં અન્ને પક્ષો એક દર રીતે દીક્ષાના અને તેનાં શુભ પરિણામના સરખી રીતે હિમાયતી હાવાથી તેઓને દીક્ષા છેડવાનાં કારણા પરત્વે ખાસું જાણવાનું મળરો, અને ઉંમર તેમ જ વડીલેાની સંમતિ પરત્વેની નકારનું મૂળ અસલમાં કથાં છે તે તે પ્રામાણિકપણે જાણી શકશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15