Book Title: Vishvajyoti Vibhu Vardhaman Mahavir
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Vijaydevsuri Sangh

View full book text
Previous | Next

Page 167
________________ [ ૧૫૬ ] [જૈન સિદ્ધાંતમાં જેને “ગધરવા” કહેવામાં આવે છે. તેનુ અતિ વિસ્તૃત વિવેચન જૈનાગમામાં કરવામાં આવ્યુ છે. આ ગણવરવાદ જો સૂક્ષ્મ રીતે વાંચવામાં આવે તા જૈન શાસનના દરેક તવાનું સુંદર જ્ઞાન થાય છે અને આ સિદ્ધાંતા કેટલા અકાટ્ય અને અપૂર્વ છે તેના પણ અનુભવ થાય છે. ] ૧. ૧. ગણધર શ્રી ઈંદ્રભૂતિ-મગધ દેશના ગામર ગામમાં ગૌતમ ગોત્રીય બ્રાહ્મણ, વસુભૂતિની પત્ની પૃથ્વીદેવીના પુત્ર હતા. તેઓ મગધમાં મહાપંડિત તરીકે વિખ્યાત હતા. તે ૫૦૦ વિદ્યાથી ઓને ભણાવતા હતા તેમજ યજ્ઞ-હેામ વગેરે વિધિવિધાન કરાવતા હતા. તેઓ પેાતાના શિષ્યપરિવાર સહિત સામીલ વિપ્રને ત્યાં પયજ્ઞાથે પધારેલ હતા. આ સમયે તેમની ઉંમર ૫૦ વર્ષની હતી. 3. પ્રકરણ અગિયારમું ગણધરોનુ' સક્ષિપ્ત વર્ણન ૫. વિશ્વજ્યાતિ ૭. ૪. ગણધર વ્યકત-કાલ્લાકનિવાસી ભારદ્વાજ ગોત્રીય બ્રાહ્મણ ધમિત્ર અને વારુણી દેવીના પુત્ર થતા હતા. તેએ પેાતાના ૫૦૦ શિષ્યે સહુ પધાર્યા હતા. તેમની વય ૫૧ વર્ષની હતી. ૮. ગણધર અગ્નિભૂતિ-તે ઇન્દ્રભૂતિના ભાઈ થતા હતા. તેમની વય ૪૭ વષઁની હતી. તેઓ પેાતાના ૫૦૦ વિદ્યાર્થીએ સહુ અપાપામાં યજ્ઞક્રિયાર્થે પધારેલ હતા. ગણધર વાયુભૂતિ-ઇન્દ્રભૂતિના ભાઈ થતા હતા. તેમની વય ૪૨ વર્ષની હતી. તે પેાતાના છાત્રાલયના ૫૦૦ વિદ્યાર્થીએ સહ પધારેલ હતા. ૬. ગણધર મડિત--મૌય ગામના વિપ્ર વિશિષ્ટ ગોત્રવાળા ધનદેવ અને વિજયાદેવીના પુત્ર થતા હતા. તેમનું વય ૫૪ વતુ હતું. તેએા પેાતાના છાત્રના ૩૫૦ વિદ્યાર્થીઓ સહ યજ્ઞાથે પધારેલ હતા. ગણધર સુધર્માવામી-કાલ્લાકનિવાસી અગ્નિ વૈશ્યાયન ગેાત્રવાળા બ્રાહ્મણ ધનમિત્ર અને શિલાદેવીના પુત્ર થતા હતા. તેઓ પેાતાના ૫૦૦ શિષ્યા સહ અપાયામાં પધાર્યા હતા. આ સમયે તેમનું વય ૫૦ વર્ષનું હતું. ગણધર મૌય પુત્ર-મો ગામનિવાસી બ્રાહ્મણ મૌય અને વિજયાદેવીના પુત્ર થતા હતા. તેમની ઉંમર ૨૫ વર્ષની હતી. તેઓ પેાતાના ૩૫૦ વિદ્યાથીએ સહ યજ્ઞાર્થે પધારેલ હતા. ગણધર પિત-મિથિલાના ગૌતમ ગોત્રીય દેવ બ્રાહ્મણુ અને જયંતિના પુત્ર થતા હતા, જેમનું વય ૪૯ વર્ષનું હતું. તેઓ ૩૦૦ શિષ્યા સાથે અપાપાપુરી પધાર્યા હતા. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198