Book Title: Vinayopasana Author(s): Shrimad Rajchandra Aaradhak Mandal Publisher: Shrimad Rajchandra Aaradhak Mandal View full book textPage 7
________________ શ્રી લક્ષ્મીચંદજી મુનિએ કહ્યું - “કંઈ સમજતો નથી.” પ.કૃ દેવ:- “અમારા ઉપર તમને આસ્થા છે ?" શ્રી લક્ષ્મીચંદજી મુનિ :- “હા, અમને પૂર્ણ આસ્થા છે.” પ.કૃ. દેવ :- “અમારા કહેવા પ્રમાણે ચાલશો તો ભણેલાં કરતાં તમારો વહેલો મોક્ષ થશે; માટે તમને ચૌદ પૂર્વનો સાર કહીએ છીએ કે “વિકલ્પો ઊઠવા દેવા નહીં અને વિકલ્પો ઊઠે તેને દબાવી દેવા.”Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 502