Book Title: Vinayopasana
Author(s): Shrimad Rajchandra Aaradhak Mandal
Publisher: Shrimad Rajchandra Aaradhak Mandal

View full book text
Previous | Next

Page 6
________________ ગુરુ પાસેથી ઊઠવું પડે, કોઈ શરીરના કે ધંધાના નિમિત્તે, તો.... ‘હે પ્રભુ ! આત્માર્થ સિવાય કોઈ પણ કામમાં મારું ચિત્ત ન રોકાઓ' એમ સર્વ પ્રકારની અભિલાષાઓથી રહિત થઈને ઊઠવું તે આસિકા. ‘હે ભગવાન ! ન છૂટકે મારે પરાણે ઊઠવું પડે છે.' આસિકા કહેતાં ઊઠવું પડે છે, જવું પડે છે.પણ જે કામ માટે ઊઠે તે કામમાં... પાંચ ઇંદ્રિયો અને ચાર કષાય મળી એ નવને વશ ન થાય, તેમને રોકે, તથા ચિત્તનાં પરિણામની વિશુદ્ધતા સાચવીને સંસારના કામ ઉદાસીનભાવે કરી પાછો આવે અને કહે કે ‘હે ભગવાન ! હું પ્રવેશ કરું ?' એ નિષિદ્યકા. શ્રી લઘુરાજ સ્વામી

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 502