Book Title: Vijay Dharmsuri
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah

View full book text
Previous | Next

Page 6
________________ શ્રી વિજયધર્મ સરિ હતું. આ ઠપકા સાંભળી તેનું માથું ભમવા લાગ્યું. હૃદયમાં પશ્ચાતાપ થયા. સાથે એ પણ વિચાર આન્યા કે મારામાં કાંઈપણ માણસાઇ હાય તે હવે મારે આ ઘરમાં ન રહેવું જોઇએ. અને એક રાત્રે ગુપચુપ ધર છેડી તે ચાલી નીકળ્યે ! અનેક જાતના વિચારતરંગામાં અથડાતા તે ભાવનગર ગયા. ત્યાં વૃદ્ધિચંદ્ર નામના જૈનાચાય ના ઉપદેશ તેના સાંભળવામાં આવ્યા. એ ઉપદેશે તેના મન ઉપર ભારે અસર કરી અને જ્યારે સાંભળ્યું કેઃ— મૃત્યથી કાં કરે મૂઢ, મૃત્યુ ના છેાડે કદા; ન જન્મે ન મરે કા દિ, અજન્યેય તું શાશ્વત. એટલે તેા મુળચક્રના બધા વિચારા પલટાઇ ગયા. તેને સ`સાર પ્રત્યે તીત્ર વૈરાગ્ય આવ્યો અને શ્રમણધર્મ અંગીકાર કરી જીવન વ્યતીત કરવાને નિશ્ચય કર્યું. એ માટે તેણે માતપિતાની સંમતિ મંગાવી પણ પિતાએ પુત્ર પ્રત્યેની મમતાથી સ ંમતિ આપી નહિ ! મુળચંદ વિચારમાં પડયા કે શું કરવું ? પણુ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28