Book Title: Vihar Varnan 1 2 3 Author(s): Punyavijay Publisher: Punyavijayji View full book textPage 1
________________ વિહારવણું ન [ ૧ j શ્રી ૧૦૦૮ પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય શાન્ત્યાદિગુણણણાલંકૃત વૃદ્ધ ગુરુદેવ પ્રવર્તી કજી મહારાજ શ્રી કાન્તિવિજયજી મહારાજજી તથા પૂજ્ય ગુરુવર્ય શ્રો ૧૦૮ શ્રી ચતુરવિજયજી મહારાજ આદિ મુનિ મંડળની સેવામાં શિશુ પુણ્ય-પ્રભા–રમણીકની સવિનય સબહુમાન વંદના ૧૦૦૮વાર સ્વીકૃત હે. આપ ગુરુદેવા ધર્મપ્રસાદે સુખશાતામાં હશે. અમે શિશુએ પણ આપની કૃપાદૃષ્ટિથી આનંદમાં છીએ. વિશેષ, આયુરેાડ સુધીના અમારા વિહારના સમાચાર શ્રી મેઘવિજયજી મહારાજના પત્રમાં લખ્યા હતા તે આપે વાંચ્યા હશે. હવે આગળના સમાચાર આપની સેવામાં નિવેદન કરું છું. આબુરાડથી અમારે ઇરાદા આનુગિરિ ઉપર જવાના હતા, પણ ઠંડીના કારણે ઉપર જવાની ના આવવાથી આપથી આજ્ઞાનુસાર ઉપર જવાના વિચાર અમે માંડી વાળ્યા, અને તુરતમાં નાની મેાટી પંચતી યાત્રાના ક્રમ ગાવ્યા. પણ તે અરસામાં અમને સમાચાર મળ્યા કે ખીવાણુવીમાં મહા સુદી ૧૦ પ્રતિષ્ઠા મહેાત્સવ છે અને તે સમયે ૫. શ્રી લલિતવિજયજી મહારાજ પણ ત્યાં પધારવાના છે. આ ખબર મળવાથી મારવાડમાં પ્રતિષ્ઠા મહાત્સવ કેવા થાય છે, એ જેવાની ઉત્કંઠાથી પંચતીર્થયાત્રાના વિચારને વહેતે મૂકી અમે આબુરોડથી મહા સુદિ ૬ ના દિવસે ખાવાદી તરફ પ્રયાણ કર્યુ. આબુરાડથી વિહાર કરતાં અમને— मरुदेशे पश्च रत्नानि वांटा भाठाश्व पर्वताः । चतुर्थी राजदण्डश्च पञ्चमं वस्त्रलुण्ठनम् ॥ * એ મારવાડ દેશનાં પ’કાતાં પાંચ રત્નો પૈકીનાં ‘ કાંટા ' ‘ભાઠા' અને ‘પર્યા’ એ ત્રણ રત્નાને, ડગલે ને પગલે સાક્ષાત્કાર થવા લાગ્યા. જોકે સામાન્ય રીતે આ રત્નેનું દર્શન તે અમને પાંથાવાડાથી જ થવા લાગ્યું હતું, પણ મભૂમિનાં અલ'કારભૂત એ રત્નો પેાતાની રાજધાનીમાં સવિશેષ શેાભી રહે એમાં પૂછ્યાનુ શુ હોય વારુ ? રાજદંડ અને વસ્ત્રલૂટન એ બે કીંમતી રત્નેનું દર્શન અમને આપના પ્રતાપે નથી થયું. અહીં'ની પ્રજાને એ બન્નેય રત્નાનું ન અવારનવાર થતું જ રહે છે. ખાસ સિરાહી રાજ્યમાં પ્રજાને એને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 18