Book Title: Vidhipaksha Gacchiya Navsmarano Ek Samiksha
Author(s): Hiralal R Kapadia
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 8
________________ aakash bha[૨૩] [૩] વીરત્થય (વીર સ્તવ) આ તૃતીય સ્મરણુમાં છ પદ્યો છે, અને તે પ્રાકૃતમાં છે. પ્રથમ પદ્યના પ્રારંભ જયઈનવ ’થી કરાયા છે. આ કૃતિ પર જિનપ્રભસૂરિએ ઈ. સ. ૧૩૮૦માં રચેલી વૃત્તિના આધારે કોઈકે રચેલી અવચૂરી તેા છેલ્લા ચાર પદ્યો પૂરતી છે. આથી પ્રશ્ન એ ઉદ્ભવે છે કે, પહેલી એ ગાથા શું પાદલિપ્તસૂરિએ રચી નથી ? અને કાઈ એ એ રચી અને તેમણે કે બીજા કોઈ એ આમાં દાખલ કરી દીધી ? આ દિશામાં આગળ વધાય તે માટે સૌથી પ્રથમ તેા આ છ પદ્મવાળા સ્મરણની પ્રાચીનતમ હાથપેાથીની તપાસ થવી ઘટે. 6 aadhaada aasad આ સ્મરણને વિષય મહાવીર સ્વામીનું ગુણગાન છે. તેમ છતાં તેમાં સુવર્ણસિદ્ધિ અને આકાશગામિની વિદ્યાને અનુલક્ષીને પણ વિચાર કરાયેા છે, એમ અવચૂરી જે અંતિમ ચાર પદ્યો સહિત મારા સપાદિત પુસ્તક નામે ચતુર્વિશતિ પ્રબંધ ’ના ગુજરાતી અનુવાદમાં છપાઈ છે, તે જોતાં જણાય છે. ‘ ચતુવિંશતિ પ્રખંધ ' (મૂળ )ના સ`પાદનમાં મે' છ યે પો આપ્યાં છે. C acchasanas banaaaa * કુર્તા ઃ અ'તિમ પદ્યમાં કર્તાએ પાલિત્તય ' ( પાદલિપ્ત )એવું પાતાનું નામ દર્શાવ્યું છે. રાજશેખરસૂરિએ વિ. સ. ૧૪૦૫માં રચેલા ચતુવિ ́શતિ પ્રખ'ધ ' યાને ‘ પ્રબંધકોશ ’માં પાંચમા પ્રધરૂપે પાદલિપ્તસૂરિના વૃત્તાંત આલેખ્યો છે, અને એ મારા ગુજરાતી અનુવાદ સહિત પ્રકાશિત છે. અત્રે એ વાત નોંધીશ કે, આ પૂર્વે પ્રભાચંદ્રસૂરિએ વિ. સ. ૧૩૩૪માં રચેલા પ્રભાવક ચરિત'માં જે ૨૨ મુનિવરોની જીવન ઝરમર રજૂ કરી છે, તેમાં પાદલિપ્તસૂરિ માટે પણ તેમ કર્યુ છે. પાદલિપ્તસૂરિ સંગમસિ'હુના શિષ્ય વાચનાચાર્ય મંડનગણિના શિષ્ય અને સ્કંદિલસૂરિના ગુરુ થાય. કમ્પની ચૂર્ણિમાં એમને ‘ વાચક ’કહ્યા છે. તેએ વૈયિકી બુદ્ધિ માટેના એક ઉદ્દાહરણરૂપ છે.” ૩. તેમણે આ ‘વીરત્થય ’ ઉપરાંત નિમ્નલિખિત કૃતિઓ રચી છે, તેવા ઉલ્લેખા મળે છે. ૧. આની એક પણ હાથાથી ઉપલબ્ધ હોય એમ જણાતુ' નથી. ૨. આના જિજ્ઞાસુએ · અનેકા રત્ન મંજૂષા ' (પૃ. ૧૩૨-૧૩૩ ) તેમ જ ‘ચતુવિ શિતના અનુવાદ ગ’ * પરિશિષ્ટમાં જોવાં. · જૈન સાહિત્યકા બૃહુક્ તિહાસ ' (પૃ. ૨૦૬) પ્રમાણે તેા આ ગામિનીનુ પણ ગુપ્ત વિવરણ કરાયું છે. ૪. જુએ. · આવસય નિજ્જુતિ ’ ( ગા. ૯૪૪)ની હારિભદ્રીય ટીકા, શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only વીર્ સ્તવ’માં આકાશ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13