Book Title: Vidhipaksha Gacchiya Navsmarano Ek Samiksha
Author(s): Hiralal R Kapadia
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 6
________________ assobhaibaheshsinhbhai [૨૧] ૩. ટીકા આની રચના ચંદ્રકીતિના શિષ્ય હકીતિએ કરી છે. ૪. ટીકા : આની રચના સમયસુંદરે કરી છે. ૫. અવસૂરી : આની રચના ગુણધરસૂરિએ કરી છે. એમના વિષે વિશેષ માહિતી મને મળી નથી. ૬-૭. અવસૂરીએ : આના કર્તાએકનાં નામ જાણવામાં નથી.૧ માલાવોધો : ‘જૈન ગૂર્જર કવિઓ’(ભા. ૩, ખંડ ૨, પૃ. ૧૭૯૦)માં પાંચ બાલાવબાધા રચાયા. પૃષ્ઠાંક તરીકે ૧૫૯૩, ૧૫૯૪, ૧૫૯૫, ૧૬૦૩ અને ૧૬૧૮ ને નિર્દેશ છે. (તેમાં ૧૬૦૩ નહિ, પણ ૧૬૧૩ જોઈએ.) વિક્રમની સેાળમી સદીથી ખાલાવ. મેધા રચાયા છે. અનુવાદ : અજિયસ ંતિ ( થય )ના અનુવાદે! ગુજરાતીમાં પણ થયા છે. (હિંદીમાં પણ કદાચ થયા હશે.) અને કેટલાંક સ્થળેાએથી પ્રસિદ્ધ પણ કરાયા છે. અનુકરણા : આ કૃતિના વિષય અને છંદ એ બેમાંથી ગમે તે એકને લઈને એનાં અનુકરણે! રચાયાં છે. હું ક્રમશઃ દર્શાવું' છું.... (ત્ર) વિષયલક્ષી અનુકર્ણા આ સ્મરણમાં અજિતનાથ અને શાંતિનાથ એ બન્ને તીર્થંકરાનેા સાથે વિચાર કરાયે છે. આવુ. કાર્ય નિમ્નલિખિત રચનાઓમાં થયેલુ છે : 66 (૧) અલ્જિયસ તિ થય : આની રચના કિને વીરગણિએ કરી છે. અને તેને અચલગચ્છીઓએ આઠમા સ્મરણુ તરીકે સ્થાન આપ્યું છે. તેને ‘ લઘુ અજિત શાંતિ સ્તવ ’ પણ કહે છે. (૨) લ ુ અજિય સ ંતિ થય ” (લઘુ અતિ શાંતિ સ્તવ) કવા ઉલ્લાસિક્કમ થાત્ત ( ઉલ્લાસિક્રમ સ્તોત્ર ) : ખરતર ગચ્છના જિનવલ્લભગણિએ આને ૧૭ પ્રાકૃત પદ્યોમાં રચ્યું છે. ખરતર ગચ્છમાં જે સાત સ્મરણા છે, તે પૈકી આ બીજી છે. આની હાથપોથીએના તેમ જ ધતિલકે વિ. સં. ૧૩૨૨ માં તેની રચેલી વૃત્તિની હાથપોથીઓને મારા આપેલે પિરચય D. C. G. C. M. (Vol. XIX 53–59) માં છપાયા છે. સમયસુંદર પાઠકે પણ આ સ્તવ પર વૃત્તિ રચી છે અને એ પ્રકાશિત છે. ૧. સમયસુંદર કૃત ટીકા સિવાયનાં વિવરણાની હાથપોથીઓને મે આપેલા પરિચય D. C. G. C. M. (Vol. XVII, Part 4-10)માં છપાયા છે. શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13