Book Title: Vidhipaksha Gacchiya Navsmarano Ek Samiksha
Author(s): Hiralal R Kapadia
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 13
________________ [28]Easted secostasssbossessoccestodesc&sociaહessess best v iewedહહહતું. પચાસેક કૃતિઓ રચી છે. તેમનાં નામ ઇત્યાદિ વિષે “અંચલ૦ દર્શન” (પૃ. 182-184) માં સંક્ષિપ્ત માહિતી અપાઈ છે. “ત્રિભુવન દીપક પ્રબંધ' નામની તેમની ગુજરાતી કૃતિ તે તેમણે જ રચેલા પ્રબંધ ચિંતામણિ’નું રૂપાંતર છે. તેમણે ગુજરાતીમાં વિવિધ વીનતિઓ રચી છે. તેમણે વિ. સં. 1430 માં “જખુ સ્વામી ફાગુ' રચ્યું છે. વિશેષમાં તેમણે નેમિનાથ ફાગુ' નામનાં બે કાવ્ય રચ્યાં છે. એકમાં 574 કડી છે અને બીજીમાં 49 કડી છે. 1. ચારેક પ્રકાશિત થઈ છે. “અબુદાચલ વીનતિ” (રચના વિ. સં. 146) “ગૂર્જર રાસાવલિ' (પૃ. 75-76 ) માં છપાઈ છે. 2. “પ્રાચીન ફાગુ સંગ્રહ' (પૃ. 25-30) માં જે અજ્ઞાત કતૃક “જબુવામી ફાગ' (વિ. સ. 1430 ) છપાયું છે, તે જ આ છે. 3. આ પૈકી એક ગૂર્જર રાસાવલિ ' (પૃ. 65-74) માં અને બીજું “પ્રાચીન ફાગુ સંગ્રહ” (પૃ. 242-1 થી 242-7) માં છપાયું છે. જૈન ગુર્જર કવિઓ' (ભા. 3, ખં. 1, પૃ. 425) માં આ જ કડીને ક્રમાંક 58 છે. આને જ મેં દેહરા કહ્યા લાગે છે. એક એક દેહરામાં બબે પંક્તિઓ હોય છે. અહીં ચાર ચાર પંક્તિના પદ્યને એક ગણી પ૭ની સંખ્યા અપાઈ છે. “દેહરાને બદલે “પંક્તિ” શબ્દ હોત તો ઠીક થાત. अप्पाणमेव जुज्ज्ञाहि, कितें जुञ्झेण बज्झओ। अप्पाणमेव अप्पाणं, जइता सुहमेहले // पंचेदियाणीकोहं, माणं माय तहेव लोहंच / दुञ्जय चेव अप्पाणं, सव्वमापे जिओ जियं // -શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર પિતાના આત્મા સાથે યુદ્ધ કર. બાહ્ય ભૌતિકની સાથે લડવાથી શું ? સ્વયં આત્મા ઉપર વિજય પ્રાપ્ત કરવાથી આત્યંતિક સુખ મળે છે. પાંચે ઈદ્રિયો, કધ, માન, માયા અને લેભ તેમ જ દુર્ભય મન અને મિથ્યાત્વ આ બધા માત્ર સ્વાત્મા પર વિજય પ્રાપ્ત કરવાથી પરાજિત થઈ જાય છે. 25 શ્રી આર્ય કથાગોતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13