Book Title: Vicharratnakar Author(s): Kirtivijay, Chandanbalashree Publisher: Bhadrankar Prakashan View full book textPage 9
________________ વિચા૨ત્નાકર એક અદ્ભુતગ્રંથ !! વિષમકાળે જિનબિંબ જિનાગમ, ભવિયણકું આધરા....!! આગમાદિગ્રંથોના અર્ક સમાન શ્રવિચારરત્નાકર ગ્રંથમાં અંગઆગમગ્રંથો, ઉપાંગઆગમગ્રંથો મૂલસૂત્રઆગમગ્રંથો, છેદગ્રંથો અને પ્રકીર્ણગ્રંથોમાંથી અનેક આગમપાઠો ઉદ્ધૃત કરીને પ્રાચ્યતટ, મધ્યભાગ, અપરતટ અને સંકીર્ણવિચારસમુચ્ચય એમ ચાર ભાગમાં સમાવેશ કરેલ છે. અકબરૃપપ્રતિબોધક પરમપૂજ્યઆચાર્યભગવંતશ્રીમદ્વિજયહીરસૂરીશ્વરમહારાજના પટ્ટપ્રભાવક પરમપૂજ્ય આચાર્યભગવંતશ્રીમદ્વિજય્સનસૂરીશ્વરમહારાજના પટ્ટાલંકાર પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રીમદ્વિજયતલકસૂરીશ્વરજ્મહારાજના પટ્ટપ્રતિષ્ઠિત પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રીમદ્વિજઆનંદસૂરીશ્વરમહારાજના સામ્રાજયમાં વિ.સં. ૧૬૯૦માં પરમપૂજ્ય મહામહોપાધ્યાયશ્રીમકીર્તિવિજયાણિવર્યશ્રીએ આ ગ્રંથની રચના કરેલ છે. આ ગ્રંથપરમપૂજય ઉપાધ્યાય શ્રદેવવિજયાણિવર્યશ્રીએ સંશોધિત કરેલ છે, તેમજલોકપ્રકાશાદિ અનેક ગ્રંથનારચયિતા પ્રસ્તુત ગ્રંથકારશ્રીના શિષ્યરત્ન પરમપૂજ્ય વિનયવિજયાણિવર્યશ્રીએ સંશોધિત કરેલ છે અને આ ગ્રંથનો પ્રથમાદર્શ લખેલ છે . તેમજ આ ગ્રંથનું ૫૨મપૂજય આચાર્યભગવંત શ્રીમદ્વિજયકમલસૂરીશ્વરમહારાજના પટ્ટપ્રભાવકપરમપૂજ્યઆચાર્યભગવંત શ્રીમદ્વિજયદાનસૂરીશ્વરજ્મહારાજે પ્રાતઃસ્મરમણીય મહામહોપાધ્યાય શ્રીમીરવિજયમહારાજના જ્ઞાનકોશમાંથીપ્રાપ્તથયેલ બે હસ્તપ્રતોના આધારે સંશોધન કરીને શુદ્ધિકરણ કરેલ છે. આ ગ્રંથની પ્રસ્તાવના પરમપૂજદાનસૂરીશ્વરમહારાજના સામ્રાજયવર્તી અનુયોગાચાર્ય શ્રીમત્પ્રેમવિજયાણિવર (સિદ્ધાંતમહોદધિપરમપૂજપ્રેમસૂરીશ્વરમહારાજ)નાવિનેય પરમપૂજ્યજંબૂવિજમહારાજે (પરમપૂજ્યજંબૂસૂરીશ્વરઅહારાજે) સંસ્કૃતમાં લખેલ છે તે પ્રસ્તુતનવીનસંસ્કરણમાં આપેલછે. આ રીતે પૂર્વના મહાપુરુષો દ્વારા રચિત અને સંશોધિત આ ગ્રંથ હોવાથી અતિPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 452