Book Title: Vicharratnakar
Author(s): Kirtivijay, Chandanbalashree
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ [ श्रीभद्रबाहुस्वामी - आवश्यकनिर्युक्तिपीठिकानन्तरगाथा ] – સર્વોત્કૃષ્ટ પરાક્રમવાળા, અમિતજ્ઞાની, સંસારથી તરેલા, સુગતિગતિમાં એટલે મોક્ષમાં ગયેલા, સિદ્ધિના પથ-માર્ગના ઉપદેશક એવા તીર્થંકરભગવાનને વંદન કરું છું. મહાભાગ્ય, મહામુનિ, મહાયશ, અમર અને નર૨ાજથી પૂજિત, આ તીર્થના તીર્થંકર-તીર્થપ્રવર્તક એવા મહાવી૨૫૨માત્માને વંદન કરું છું. - સંપાદકીય "तित्थयरे भगवंते अणुत्तरपक्कमे अमिअनाणी । तिने सुगइगइगए सिद्धिपहपएसए वंदे ॥ वंदामि महाभागं महामुणि महायसं महावीरं । अमरनररायमहिअं तित्थयरमिमस्स तित्थस्स ॥ इक्कारस वि गणहरे पवायए पवयणस्स वंदामि । सव्वं गणहरवंसं वायगवंसं पवयणं च 11 '' ગૌતમાદિ અગિયારે ગણધરો કે જેઓ પ્રવચન આગમના પ્રવાદક છે તેમને, સર્વ ગણધરોના વંશને, વાચકોના વંશને અને પ્રવચન-આગમને હું વંદન કરું છું ‘૩૫ન્નેરૂ વા વિામેરૂ વા, વેડ્ વા ॥ -ત્રિપદી ઉત્પન્ન થાય છે અથવા નાશ પામે છે અથવા ધ્રુવ-નિત્ય રહે છે ઃ એ ત્રણ પદ. ‘“સત્યં માસરૂં અહા, મુર્ત્ત પંથંતિ વાહરા નિકળ । सासणस्स हिट्ठाए, तओ सुत्तं पवत्तेइ " ॥ • શ્રીમદ્રવાદુસ્વામી - આવશ્યનિવૃત્તિ । ગાથા-૧૨ અર્હતો અર્થ (માત્ર) કહે છે, (નહિ કે દ્વાદશાંગરૂપસૂત્ર) ગણધરો સૂત્ર (દ્વાદશાંગરૂપ) નિપુણ (એટલે સૂક્ષ્માર્થપ્રરૂપક બહુ અર્થવાળું) અથવા નિગુણ (એટલે નિયત-પ્રમાણનિશ્ચિત ગુણોવાળું) ગૂંથે છે, તેથી શાસનના હિત માટે સૂત્ર પ્રવર્તે છે. -

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 452