________________
[ श्रीभद्रबाहुस्वामी - आवश्यकनिर्युक्तिपीठिकानन्तरगाथा ] – સર્વોત્કૃષ્ટ પરાક્રમવાળા, અમિતજ્ઞાની, સંસારથી તરેલા, સુગતિગતિમાં એટલે મોક્ષમાં ગયેલા, સિદ્ધિના પથ-માર્ગના ઉપદેશક એવા તીર્થંકરભગવાનને વંદન કરું છું. મહાભાગ્ય, મહામુનિ, મહાયશ, અમર અને નર૨ાજથી પૂજિત, આ તીર્થના તીર્થંકર-તીર્થપ્રવર્તક એવા મહાવી૨૫૨માત્માને વંદન કરું છું.
-
સંપાદકીય
"तित्थयरे भगवंते अणुत्तरपक्कमे अमिअनाणी । तिने सुगइगइगए सिद्धिपहपएसए वंदे ॥ वंदामि महाभागं महामुणि महायसं महावीरं । अमरनररायमहिअं तित्थयरमिमस्स तित्थस्स ॥ इक्कारस वि गणहरे पवायए पवयणस्स वंदामि । सव्वं गणहरवंसं वायगवंसं पवयणं च 11
''
ગૌતમાદિ અગિયારે ગણધરો કે જેઓ પ્રવચન આગમના પ્રવાદક છે તેમને, સર્વ ગણધરોના વંશને, વાચકોના વંશને અને પ્રવચન-આગમને હું વંદન કરું છું
‘૩૫ન્નેરૂ વા વિામેરૂ વા, વેડ્ વા ॥ -ત્રિપદી
ઉત્પન્ન થાય છે અથવા નાશ પામે છે અથવા ધ્રુવ-નિત્ય રહે છે ઃ એ ત્રણ પદ. ‘“સત્યં માસરૂં અહા, મુર્ત્ત પંથંતિ વાહરા નિકળ । सासणस्स हिट्ठाए, तओ सुत्तं पवत्तेइ " ॥
• શ્રીમદ્રવાદુસ્વામી - આવશ્યનિવૃત્તિ । ગાથા-૧૨ અર્હતો અર્થ (માત્ર) કહે છે, (નહિ કે દ્વાદશાંગરૂપસૂત્ર) ગણધરો સૂત્ર (દ્વાદશાંગરૂપ) નિપુણ (એટલે સૂક્ષ્માર્થપ્રરૂપક બહુ અર્થવાળું) અથવા નિગુણ (એટલે નિયત-પ્રમાણનિશ્ચિત ગુણોવાળું) ગૂંથે છે, તેથી શાસનના હિત માટે સૂત્ર પ્રવર્તે છે.
-