Book Title: Vicharkanika
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ વિચારકણિકા [ ૨૦' આ માગણીને યથાવત્ સાથે એવું આના જેવું કાઈ પુસ્તક નથી. કાઈ પણ સંપ્રદાયનું વિદ્યાલય હોય કે છાત્રાલય હોય અગર અસાંપ્રદાયિક કહી શકાય એવા આશ્રમે હાય, સરકારી કે ગૅસરકારી શિક્ષણસંસ્થાએ હોય ત્યાં સત્ર ઉચ્ચકક્ષાના વિદ્યાર્થીઓને તેમની યાગ્યતા ધ્યાનમાં રાખી આ સંગ્રહ પૈકી તે તે લેખ સમજાવવામાં આવે તે હું માનું છું કે તેમની જ માતૃભાષામાં તત્ત્વ અને ધર્મ વિશેની સાચી વ્યાપક સમજણુ મળી રહે અને વારસાગત જમાનાનૂની પ્રન્થિને ભેદ પણ થવા પામે. વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષકા અને અધ્યાપકા માટે પણ આ સંગ્રહમાં એટલી બધી વિચારપ્રેરક અને જીવનપ્રદ સામગ્રી છે કે તે આ પુસ્તક વાંચીને પેતાના સાક્ષરજ્વનની માત્ર કૃતાર્થતા જ નહિ અનુભવે પણ વ્યાવહારિક, ધાર્મિક અને તાત્ત્વિક અનેક પ્રશ્નો પરત્વે તે નવેસર વિચાર કરતા થશે, તેમ જ સાક્ષરજીવનની પેલી પાર પણ કાંઈક પ્રજ્ઞાગમ્ય વિશ્વ છે એવી પ્રતીતિથી વધારે વિનમ્ર અને વધારે શેાધક થવા મથશે. વિદ્યાર્થી અને અધ્યાપક સિવાય પણ એવા બહુ મેટા વગ છે, કે જે હમણાં તત્ત્વ અને ધર્મના પ્રશ્નો સમજવાના ઊંડા રસ ધરાવતે હાય છે. આવા લે!કો તત્ત્વ અને ધર્મને નામે મળતા ભળતા જ રૂઢિગત શિક્ષણ અને પ્રવાહમાં તણાતા રહે છે અને તેટલા માત્રથી સંતોષ અનુભવી પોતાની સમજણમાં કર્યાં ભૂલ છે, કાં કાં ગૂંચ છે અને કયાં કયાં વહેમનુ રાજ્ય છે તે સમજવા પામતા નથી. તેવાને તો આ લેખે નેત્રાંજનશલાકાનુ કામ આપો . એમ હું ચેકસ માનુ .... જુદી જુદી ભાષાઓમાં એક તેમ જ અનેક ધર્મોનુ અને એક સંપ્રદાય કે અનેક સપ્રદાયના તત્ત્વજ્ઞાનનું શિક્ષણ આપવામાં મદદ કરે એવાં અનેક પુસ્તકા છે, પણ મોટે ભાગે તે બધાં પ્રણાલિકા અને માન્યતાનુ વર્ણન કરતાં હાય છે. એવું ભાગ્યે જ કેાઈ પુસ્તક જોવામાં આવશે, જેમાં આટલાં ઊંડાણ અને આટલી નિર્ભયતા તેમ જ સત્યનિયાથી તત્ત્વ અને ધર્મનાં પ્રશ્નો વિશે આવું પરીક્ષણ અને સશોધન થયું હોય. જેમાં એક કાઈ પણ પથ, કાઈ પણ પરંપરા કે કાઈ પણ શાસ્ત્રવિશેષ વિશે અવિચારી આગ્રહ નથી અને જેમાં ખીજી બાજુથી જૂના કે નવા આચારવિચારના પ્રવાહેામાંથી વનસ્પર્શી સત્ય તારવવામાં આવ્યું હેાય એવું મારી જાણ પ્રમાણે આ પહેલું જ પુસ્તક છે. તેથી ગમે ક્ષેત્રના યોગ્ય અધિકારીને હું આ પુસ્તક વારવાર વાંચી જવા ભલામણ કરું રસ ધરાવનારાઓને સૂચવું છુ કે તેઓ ગમે આમાં ખતાવેલી વિચારસણીને સમજી પોતાની પરીક્ષણ કરે. તે તે છું, તેમ જ શિક્ષણકાર્યમાં સપ્રદાય કે પંચના હોય તેય માન્યતા અને સંસ્કારોનુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10