Book Title: Uttaradhyayana Sutra Chitravali
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 54
________________ ચિત્ર ર૭ : ખલુંકીય નામનું અધ્યયન ૨૭ મું આ ચિત્રના બે ભાગ છે. પહેલા ભાગમાં ગાડાને તરેહો ગળી બળદ છે. આ બળદને પરણીને ગાડાવાળે ગાડામાં તરતા દેખાય છે. ગાડામાં દાઢીવાળા એક પુરુષ બેઠેલે છે. ગાડાની જોડે એક ઉડતી ધજા પણ સ્પષ્ટ દેખાય છે. બીજા ભાગમાં ઉંચા કરેલા એ કેક હાથમાં રહેલે ઓધ ઉછાળતા અને કૂદકે મારીને લડતા એવા બે સાધુ મુનિરાજો દેખાય છે. તેઓની બાજુમાં બે હાથની અંજલિ જેડીને ઊભા રહેલા બીજા બે સાધુઓ, આ લડતા સાધુઓને વિનતી કરતા લાગે છે કે સાથા સાધુઓને આચાર આ પ્રમાણે વર્તન કરવાને નથી. આ ચિત્ર પ્રસંગ સત્તાવીશમા અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવે છે. Jain Education For Privale & Personal use only ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76