Book Title: Uttaradhyayana Sutra Chitravali
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 74
________________ ચિત્ર ૩૭ : ચતુર્વિધ સંઘ આ ચિત્ર ત્રણ ભાગમાં છે. પહેલા ભાગમાં સેનાના સિંહાસન ઉપર પ્રભુ મહાવીરની રજુઆત સાધુ અવસ્થામાં કરેલી છે. તેઓ શ્રી સામે બેઠેલા ગૌતમ ગણધરને ધર્મોપદેશ આપે છે. પ્રભુની આગળ સ્થાપનાચાર્યજી છે. બીજા ભાગમાં બંને હસ્તની અંજલિ જોડીને બેઠેલા ચાર શ્રાવકે પ્રભુને ધર્મોપદેશ સાંભળવા બેઠેલાં છે. ત્રીજા ભાગમાં અનુક્રમે બે સાધ્વીઓ તથા બે શ્રાવિકા ઉંચા કરેલા બંને હસ્તની અંજલિ જેડીને પ્રભુને ધર્મોપદેશ સાંભળે છે. આ રીતે ત્રણ ભાગમાં થઈને ચિત્રકારે ચતુવિધ (ચાર પ્રકારના) સંઘની રજુઆત કરેલી છે. પ્રતિ પરિચય –આ પ્રત આગમદિવાકર પૂજ્ય શ્રી પુણ્યવિજયજીના સંગ્રહની છે. તેના પત્ર ૯૧ છે, અને ચિત્રો ૩૭ છે. અંત ભાગમાં પુષ્પિકા આપેલી છે : ॥ संवत् १५४९ वर्षे वदि १४ गुरौ । उत्तराषाढा नक्षत्रे । Jain Education For Privale & Personal use only X a inelibrary.org


Page Navigation
1 ... 72 73 74 75 76