Book Title: Uttaradhyayana Sutra Chitravali
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 64
________________ ચિત્ર પરિચય ચિત્ર ૩૨ : પ્રમાદિસ્થાન નામનું અધ્યયન કર મું આ ચિત્રના બે ભાગ છે, પહેલા ભાગમાં હાથમાં રાખેલો એ ઉંચે રાખીને ઝઘડો કરતા એક જૈન સાધુ, સામે બે હાથ ઉંચા કરીને લડતા ગૃહરીની સાથે કેઈ કારણથી ઝઘડો વધારતા ઊલા છે, ગૃહરથની પાછળ એક સાધુ આ પ્રસંગ જોઈને આશ્ચર્ય પામતા વિસ્મય ચિને ઊભેલા છે. બીજા ભાગમાં સુખશયામાં આરામથી સૂતેલા એક સાધુ દેખાય છે તેની બાજુમાં પગ આગળ ઊભેલા બે સાધુઓ તેમની આજ્ઞાની રાહ જોતા હોય એમ લાગે છે. આ ચિત્ર પ્રસંગ પ્રમાદરથાન નામના બત્રીશમા અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવે છે. Jain Education Intel For Privale & Personal use only elibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76