Book Title: Uttaradhyayana Sutra Chitravali
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 70
________________ ચિત્ર ૩૫ : અણગાર નામનું અધ્યયન ૩૫ મું આ ચિત્રના બે ભાગ છે. પહેલા ભાગમાં ચેરસ સમવસરણની અદભુત રચનાની રજુઆત કરેલી છે. સૌથી ઉપરના ભાગમાં પદ્માસનસ્થ જિનમૂર્તિ દેખાય છે. તે જિનમૂર્તિની બંને બાજુ અશોક વૃક્ષની રજુઆત કરેલી છે. મધ્યભાગે સુંદર ચિત્રાકૃતિ રજુ કરેલી છે, અને તેની બંને બાજુ એકેક પદ્માસનસ્થ જિનમૂર્તિ દેખાય છે. ત્રીજી હારમાં મધ્યભાગમાં એક ચેથી જિનમૂર્તિ પદ્માસનરથ છે. તેની બંને બાજુએ બને હસ્તની અંજલિ જેડીને બેઠેલે એકેક શ્રાવક સ્તુતિ કરતો બેઠેલ છે. આ રીતે ચિત્રના ઉપરના પહેલા ભાગમાં ચરસ સમવસરણ રજુ કરેલું છે. બીજા ભાગમાં બે ગૃહસ્થ શ્રાવકે અને જન સાધુઓ એક બીજાની સામે ઊભા રહીને. ધર્મચર્ચા કરતા દેખાય છે. આ ચિત્ર પ્રસંગ પાંવીશમાં અણુગાર અધ્યયનને રપષ્ટ ભાવ દર્શાવે છે. કે પદ્માસનસ્થ શિક વૃક્ષની રજુઆત કરેલી છે. સૌથી રીતે ચિવના ય છે. તેની બને Jain Educationale !! For Privale & Personal use only lainelibrary.org


Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76