Book Title: Uttaradhyayan Sutra Part 01
Author(s): Tattvaprabhvijay
Publisher: Jinprabhsuri Granthmala

View full book text
Previous | Next

Page 7
________________ શ્રુતજ્ઞાન મહિમા ) लेखयन्ति नरा धन्या, ये जैनागम पुस्तकान् । ते सर्वं वाङ्मयं ज्ञात्वा, सिद्धिं यान्ति न संशयः ।। જે પુણ્યશાલી પુરૂષો શ્રી જિનાગમના પુસ્તકોને લખાવે છે, છપાવે છે. તેઓ સકલશાસ્ત્રો જાણીને મોક્ષમાં જાય છે. તેમાં જરાયે શંકા નથી. श्रुताराधनाच्च केवलज्ञानमपि सुलभम् । શ્રુતજ્ઞાનની આરાધનાથી કેવલજ્ઞાન પણ સુલભ બને છે. अपूर्व ज्ञानग्रहणं, महतीकर्मनिर्जरा । सम्यग्दर्शनं नैर्मल्यात्, વૃત્વા સર્વપ્રવોથતઃ || અપૂર્વ જ્ઞાન ગ્રહણ કરવાથી મોટી કર્મની નિર્જરા થાય છે અને સમ્યગ્દર્શનની નિર્મળતા થવાથી તત્ત્વનો બોધ થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 144