Book Title: Triji Jain Shwetambar Conferenceno Report
Author(s): Maganlal Chunilal Vaidya
Publisher: Reception Committee

View full book text
Previous | Next

Page 208
________________ ( ૩૪૨ ) મહારાજાશ્રીએ સારી મદદ આપવાથી તેને ઉત્તેજન મળ્યુ છે. એ કાનક્ન્સનુ’ કામ તેના પ્રમુખ રાયબહાદુર બુદ્ધસિહજી દુધેરીયાના પ્રમુખપણા નીચે ગયા રવીવારથી ત્રણ દીવસ ચાલ્યુ` હતું આ પ્રમુખ બ’ગાળના મુર્શીદાબાદના આજીમગજના વતની છે. અને તે ૫૭ વર્ષની વયના છે તથા ધણા ધર્મચુસ્ત જૈન તરીકે વિખ્યાતી પામેલા નર છે, તેમજ વિધાનાં કામને મદદ આપવાની વૃતિ ધરાવનારા છે. આ કાનફરન્સના સબંધમાં જૈન લાક્ષણીક પ્રદર્શન ઉઘાડવાથી તેની મહત્વતામાં વધારા થયા છે. જેમાં જૈન ધર્મનાં ચિત્રા, દેખાવા તથા દેશી બનાવઢના પદાર્થોના સારા સંગ્રહ ભેગા કર્યો છે. એ ચીજો જૈન ધર્મને બાધ નહીં આવે એવી છે. એ પ્રદર્શન વડેદરાના યુવરાજ શ્રી ફતેહસિંહરાવે ખુલ્લુ મુક્યું છે, જેઓએ સમયાનુસાર ભાષણ કરીને હિંદુસ્તાનના ઉદયેાગ હુન્નરની ચઢતીને માટે તેમજ સંસારીક અને ધાર્મીક સુધારા વધારા કરવા માટેના વિચાર। એ ઉછરતા રાજવ`શીએ જણાવ્યા હતા. આ યુવરાજે જૈનધર્મની અહિંસા થતી અટઢાવવાના ધર્મની સ્તુતી કરી હતી. કાનફરન્સમાં મહારાજા શ્રીસિયાજીરાવ, પ્રમુખ, મી॰ ગુલાબચંદ ઢઢા, શેઠ લાલભાઇ દલપતભાઇ, પ્રેાંફેસર નથુ માં મી॰ક્તેહું લાલન અને પાટવી કુંવર શ્રીમંત ક્તેહસી હરાવે અક્યતા, જૈન ધર્મ, કેળવણીની આવશ્યતા, કાનફરન્સને આડંબર છે કરી થેડા ખર્ચે કામ કરવાની જરૂર, બાળલગ્ન, વૃદ્ધ વિવાહ તથા બીજા હાનીકારક રીવાજો દુર કરવાની જરૂર, અને સ્ત્રીઓને છુટાપણાની હીમાયતમાં એધરૂપી કરેલાં ભાષણાથી કાનફ્રન્સમાં હાજર રહેલા ઉપર સારી અસર કરી હતી અને તે વખતે જે લાગણી ફેલાઈ હતી તેવી લાગણી કાનફરન્સ છેાડી જવા પછી પણ જૈને ઉપર ચાલુ રહે તે એ કામમાં સારા સુધારે થવાની આશા રહે છે. કાનફરન્સ ભરવામાં હાલ થતાં આંડબર બનાવનારા ખરચથી કાનકુરન્સ ભવિષ્યમાં ટકી સકશે કે નહીં તે વીશે તેના સુકાની એમાં ચીંતા ઉભી થઇ છે. અને તેથી હવે પછીની કાનરન્સ ક્યાં ભરવી તે સવાલના છેલ્લા દીવસની બેઠક સુધી નિય થઇ શક્યા નહાતા, માટે શેડ લાલભાઇએ કરેલી સુચના મુજબ કાનફરન્સ ભરવાના ખર્ચ ઓછા કરવાથી કાનકુરન્સની જીંદગી ટકી સકશે. દરેક કાર્ય આરભતાં તે માટેની યોજના અગાઉથી થાય છે તેમ કાનફ્રન્સ જેવાં મેઢાં મંડળના બંધારણની જરૂરીયાત ધારી ચાલુ વરસની કાનફરન્સમાં તે માટે એક ઠરાવ પસાર કર્યા છે, ડેલીગેટા માટે હવે પછી રૂ. ૨ ની રી લેવામાં આવશે અને તેથી જે ઉપજ થશે તે કાનફ્રન્સના ખરચમાં મદદ કા થઇ પડશે, અને કાનફરન્સ ભરનારાઓ ઉપર ખરચને વધુ ખેો પડતાં અટકશે, છેલ્લા ૩૦ વર્ષ દરમ્યાન જાપાનીસાએ જે સુધારા વધારા કરી હાલમાં નામના મેળવી છે તેના દાખલા આપી કેટલાક ભાષણકર્તાએ જાપાનીસાની માફક જૈનને સુધારા વધારામાં આગળ પડવાના આગ્રહ કર્યો હતો અને વેપાર તથા ધર્મના ફેલાવા માટે પરદેશ ગમન કરવાની આવશ્યકતા બતાવી હિંદુ સંસાર સુધારા ઉપર સારૂ" અજવાળું પાડયુ છે અને એ સવાલા કાન્ફરન્સમાં રજી થવાથી હવે પરદેશ જઇ આવનારા જૈનેા સંબધો જે મતભેદ ઉડે છે તે નિર્મૂળ થઇ તેનો છુટથી લાભ લેવાના માર્ગ બીજા માટે ખુલ્લા કરી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266