Book Title: Triji Jain Shwetambar Conferenceno Report
Author(s): Maganlal Chunilal Vaidya
Publisher: Reception Committee

View full book text
Previous | Next

Page 209
________________ ( ×૪૪ ) આપવામાં આવશે. તે તે દેશને અને એ કામને ભવિષ્યમાં ઘણું લાભ કર્તા થઇ પડશે. એ કામનું અનુકરણ કરી બીજી કામેા પણ પરદેશ ગમન તરફ હાલ જે અભાવની લાગણી ધરાવે છે તે રાતે રફતે દુર થવા પામશે તેા તે કોમા પણ પોતાને ધણા ફાયદો કરી શકશે. કાન્સમાં વૃલગ્ના અને બાળલગ્નને લગતા ધણા ચર્ચાયલે સવાલ હાથ ધરવામાં આવ્યેા હતા અને તેમાં વૃદ્ધ લગ્ને તરફ ખેદ બતાવી પૈસાને ખાતર કેટલાક લેાભી માબાપે પેાતાની બાળકીની જીંદગીના ભવિષ્યના સુખને કેવી રીતે ડેલી મેલે છે તેને સારા ખ્યાલ ત્રાતાએને આપ્યા હતા તેથી એ રીવાજ જેજે ઠેકાણે ચાલુ હાય તે તે ઠેકાણે એ હાનિકારક રિવાજ નાબુદ કરવાને મી॰ નથુ માચંદના જણાવ્યા મુજબ દરેક ન્યાતે બંદોબસ્ત કરવાને મ્હાર પડવાની જરૂર છે. બાળલગ્ના દેશને હાનીકારક હોવાથી શ્રીમ`ત મહારાજા શ્રી ગાયકવાડે પસાર કરેલા કાયદા તરફ પ્રસંશાનો લાગણી બતાવવામાં આવી હતી અને એવા લગ્ન નાબુદ થાય એવી ખાએશ જાહેર થઇ હતી. પણ બાળલગ્નની ઠરાવેલી હ્રદ જોતાં જ્યાં સુધી બાળકોના મનને ખીલવી તેમના મનમાના માઠા વીકારાને નાખુદ કરવાના ઇલાજો લેવાય નહીં ત્યાં સુધી ઉમરની ઠરાવેલી હદનાં લગ્નો શું. પરીણામ નીપજાવી શકે તે સવાલ વીચાર કરવા જોગ થઇ પડેલે જણાવવામાં આવે છે એટલે બાળકાના મનમાન્યા માઠા વીકારેા દુર થાય અને તેમની કૃતિ લાયક ઉમરે પુગતાં સુધી સારી રહે એવા પ્રકારની કેળવણી તેમેને આપવી ધટે છે કે જેથી તેઓ પોતાની ફરજ શું છે તે સ મજતાં થશે ત્યારે બાળલગ્ન અટકાવવાના હેતુ તેની મેળે પાર પડશે એવી દલીલ ઉઠાવવામાં આવે છે. THE GUJARATI PUNCH. AHMEDABAD 4th December 1904. The Jain Conference at Baroda The Third Jain Conference held its sittings at Baroda, in a spacious Mandap opposite the Laxmi Vilas palace. It was presided over by Rai Bahadur Budhsingji. The Conference had the full sympathy of the Baroda state authorities. Prince Fattesingrao in a nice speech opened the Exhibition held in connection with the Conference; while H. H. the Mahraja Gaekwad and H. H. the Mahrani Saheb attended by the state officers graced the assembly with their presence on the opening day. About 2000 delegates attended the Conference, After the President of the reception Committee had finished his address of Welcome, His Highness the Mahraja Gaekwad rose Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266