Book Title: Tithi Ange Tarkhadat Kem Thayo Author(s): Anilkumar Jain Publisher: Kantilal Maneklal Shah Ahmedabad View full book textPage 4
________________ એવે સમય આવી ગયો કે શ્રી પૂની સત્તા નામશેષ બની ગઈ અને સમસ્ત સમાજ પર સંવેગી સાધુઓનું પૂરેપૂરું વર્ચસ્વ જામી ગયું. આજે પણ સમાજમાં તે જ સ્થિતિ પ્રવતિ રહી છે. આ સંજોગોમાં તિથિનાં આરાધન અંગે છેવટને નિર્ણય તેમના હસ્તક રહે, એ સ્વાભાવિક છે. સં. ૧૯૫ર ની ઘટના સં. ૧૫રમાં તિથિનાં આરાધન અંગે એક નાનકડી ઘટના બની, તે સં. ૧૯૮૧ની સાલમાં છપાયેલા * પ્રશ્નોત્તર રત્નચિંતામણિ” નામના ગ્રંથમાં નીચે પ્રમાણે આલેખાયેલી છે – સંવત ૧૯૫૨ની સાલમાં ભાદરવા સુદિ પ નો ક્ષય હતું, તે ઉપરથી અનુપભાઈએ શ્રીમદ્ આચાર્ય મહારાજશ્રી આત્મારામજી મહારાજને પૂછેલું કે ભાદરવા સુદ ૫ ને ક્ષય છે તે આખા પયુંષણની તિથિ ફેરવવી પડે છે તે પાંચમને ક્ષય કરીએ તે શું વાંધો છે? કારણ પાંચમની કરણે એથે થાય છે, તે પછી આ વખતે બધા પર્યુષણ ફેરવવા એ ઠીક લાગતું નથી, માટે આપને અભિપ્રાય શું છે? તેને જવાબ શ્રીમદ્ આચાર્ય મહારાજશ્રી આત્મારામજી મહારાજે એ આપે કે પાંચમને ક્ષય આ વખતે કર સારે છે. અને ત્યાર બાદ ૧૫રના જેઠ મહીનામાં શ્રીમદ્ આચાર્ય મહારાજે કાળ કર્યો, ત્યાર xભરૂચનાં શ્રાવકરત્ન શ્રી અનુપચંદ મલકચંદે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36